ધ્વનિ/એક ફલ એવું: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 48: | Line 48: | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|સ્ત્રી. | |સ્ત્રી. | ||
|આપણું એ તો મિલન. {{gap}} | |આપણું એ તો મિલન. {{gap|6em}} | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| | | | ||
|{{ | |{{right|૨૪-૨-૫૧}} | ||
|} | |} | ||
</center> | </center> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 02:56, 5 May 2025
એક ફલ એવું
| પુ. | ફલ એવું સખી! |
| જે કઠિન | |
| કિંતુ સ્વાદમાં... | |
| | આસ્વાદને જે |
| નિત્ય અદકેરું બની રે' | |
| મિષ્ટ | |
| ને.... | |
| સ્ત્રી. | ને? |
| પુ. | પ્રાશન થકી યે જે |
| ન કિચિત્ પણ બની. રે' | |
| અલ્પ | |
| સ્ત્રી. | જેવું સ્વાદ્ય |
| તેવું અક્ષય! | |
| પુ. | એવું અલૌકિક |
| સ્ત્રી. | આપણું એ તો મિલન. |
| ૨૪-૨-૫૧ |