હયાતી/કૃતિ-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |

| (4 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| હયાતી | {{Heading| કૃતિ-પરિચય | હયાતી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરીન્દ્ર | '''હયાતી (૧૯૭૭)''' : હરીન્દ્ર દવેનાં કાવ્યોના સુરેશ દલાલ દ્વારા સંપાદિત આ સંચયમાં ‘આસવ', ‘મૌન', ‘અર્પણ', ‘સમય’, ‘સૂર્યોપનિષદ' જેવા સંગ્રહોમાંથી લીધેલી તેમજ ‘સૂર્યોપનિષદ' પછીની રચનાઓ મળીને કુલ ૧૦૨ રચનાઓનો સમાવેશ થયો છે. પરંપરા સાથે રહી આધુનિક બનવા માગતી આ રચનાઓનો વિકાસ-આલેખ અહીં સ્પષ્ટ થાય છે. ‘હે ધરા', ‘નજરું લાગી', ‘કાનુડાને બાંધ્યો છે હીરને દોરે', ‘માધવ ક્યાંય નથી મધુવનમાં' જેવી સિદ્ધ રચનાઓ અહીં છે. | ||
{{Right |'''– ચંદ્રકાન્ત ટોપીવાળા'''
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)}}

{{Right | | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સર્જક-પરિચય | ||
|next = ૧. હે ધરા! | |next = ૧. હે ધરા! | ||

Latest revision as of 15:14, 2 May 2025
કૃતિ-પરિચય
હયાતી
હયાતી (૧૯૭૭) : હરીન્દ્ર દવેનાં કાવ્યોના સુરેશ દલાલ દ્વારા સંપાદિત આ સંચયમાં ‘આસવ', ‘મૌન', ‘અર્પણ', ‘સમય’, ‘સૂર્યોપનિષદ' જેવા સંગ્રહોમાંથી લીધેલી તેમજ ‘સૂર્યોપનિષદ' પછીની રચનાઓ મળીને કુલ ૧૦૨ રચનાઓનો સમાવેશ થયો છે. પરંપરા સાથે રહી આધુનિક બનવા માગતી આ રચનાઓનો વિકાસ-આલેખ અહીં સ્પષ્ટ થાય છે. ‘હે ધરા', ‘નજરું લાગી', ‘કાનુડાને બાંધ્યો છે હીરને દોરે', ‘માધવ ક્યાંય નથી મધુવનમાં' જેવી સિદ્ધ રચનાઓ અહીં છે.
– ચંદ્રકાન્ત ટોપીવાળા
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)