19,010
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 37: | Line 37: | ||
આવાં પદો ઓછાં છે તે ઉપરાંત રસિક પ્રસંગસંદર્ભને નિભાવવાની ને રિસામણાં-મનામણાં આદિના ભાવોને લડાવવાની કવિની શક્તિ મર્યાદિત છે એવું, દયારામને યાદ કરીએ ત્યારે, આપણને લાગે. કવિની પ્રતિભા સ્તુતિકવિની ને વર્ણનકવિની છે. કવિ પાસે, સંસ્કૃત સ્તોત્રસાહિત્યના પરિશીલને આપેલી, પર્યાયશબ્દોની અપાર સમૃદ્ધિ છે, શંકરના રૂપને વર્ણવતી ઉક્તિઓનો ખજાનો છે (પાર્વતી, શિવ ઉપરાંત કમળ, ચંદ્ર વગેરે અનેક પદાર્થો માટે વપરાયેલા પર્યાયોની યાદી સંપાદકે આપી છે), વસંત, ભોજન, હિંડોલા આદિના વર્ણનની મધ્યકાલીન પરિપાટીની જાણકારી છે અને રાગદારી સંગીતની સજ્જતા છે. એથી એમની રચનાઓ શબ્દમનોહર, શ્રવણમનોહર ને રાગમનોહર બની છે. થોડાં ઉદાહરણો જુઓ : | આવાં પદો ઓછાં છે તે ઉપરાંત રસિક પ્રસંગસંદર્ભને નિભાવવાની ને રિસામણાં-મનામણાં આદિના ભાવોને લડાવવાની કવિની શક્તિ મર્યાદિત છે એવું, દયારામને યાદ કરીએ ત્યારે, આપણને લાગે. કવિની પ્રતિભા સ્તુતિકવિની ને વર્ણનકવિની છે. કવિ પાસે, સંસ્કૃત સ્તોત્રસાહિત્યના પરિશીલને આપેલી, પર્યાયશબ્દોની અપાર સમૃદ્ધિ છે, શંકરના રૂપને વર્ણવતી ઉક્તિઓનો ખજાનો છે (પાર્વતી, શિવ ઉપરાંત કમળ, ચંદ્ર વગેરે અનેક પદાર્થો માટે વપરાયેલા પર્યાયોની યાદી સંપાદકે આપી છે), વસંત, ભોજન, હિંડોલા આદિના વર્ણનની મધ્યકાલીન પરિપાટીની જાણકારી છે અને રાગદારી સંગીતની સજ્જતા છે. એથી એમની રચનાઓ શબ્દમનોહર, શ્રવણમનોહર ને રાગમનોહર બની છે. થોડાં ઉદાહરણો જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>* પદયુગ કોકનદ લલિત ઘૂઘરુ નાદ વિમોહિત સુરલલનં. | {{Block center|<poem><nowiki>*</nowiki>પદયુગ કોકનદ લલિત ઘૂઘરુ નાદ વિમોહિત સુરલલનં. | ||
* માતા અરુણ અધર દંત સાર, કંજે કર્ણિકા કેસર ભાર રે. | <nowiki>*</nowiki> માતા અરુણ અધર દંત સાર, કંજે કર્ણિકા કેસર ભાર રે. | ||
* ભવભયભંજન આનંદઘન તન, દીનકે તરણ, શિવ ગૌરવરણં | <nowiki>*</nowiki> ભવભયભંજન આનંદઘન તન, દીનકે તરણ, શિવ ગૌરવરણં | ||
* અંગે શૈલસુતા, પદ-સુંદર-નૂપુર-ઘુઘરુ-ઘન-રવ-રમણી. | <nowiki>*</nowiki> અંગે શૈલસુતા, પદ-સુંદર-નૂપુર-ઘુઘરુ-ઘન-રવ-રમણી. | ||
* નટવર રંગ ઋતુધ્વજ વનમાં, અંજુરિ સુમનસ સોહે; | <nowiki>*</nowiki> નટવર રંગ ઋતુધ્વજ વનમાં, અંજુરિ સુમનસ સોહે; | ||
કદલીદલ પટ કટિ ત્રટિ મદમાં, ત્રિદશ-વધૂ મન મોહે. | કદલીદલ પટ કટિ ત્રટિ મદમાં, ત્રિદશ-વધૂ મન મોહે. | ||
* ચોદિશ ગણ મતબારે દોડે, ગણપતિ પુત્ર કુમાર; | <nowiki>*</nowiki> ચોદિશ ગણ મતબારે દોડે, ગણપતિ પુત્ર કુમાર; | ||
હસત હસાવત બીન બજાવત, ગાવત ગીત રસાલ. | હસત હસાવત બીન બજાવત, ગાવત ગીત રસાલ. | ||
* શૃંખલ ચામીકર હિંદોલે, મધ્યે હીરક લળકે રે; | <nowiki>*</nowiki> શૃંખલ ચામીકર હિંદોલે, મધ્યે હીરક લળકે રે; | ||
ચંપકવર્ણી ગિરિવરબાલા, કૈરવ શંકર ઝળકે રે.</poem>}} | ચંપકવર્ણી ગિરિવરબાલા, કૈરવ શંકર ઝળકે રે.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 52: | Line 52: | ||
સંપાદકે કેટલાંક પાઠાંતરો નોંધ્યાં છે તે પરથી એમની પાઠપસંદગીનું ઔચિત્ય સમજાય છે. પરંતુ વીસમા પદમાં પહેલી પંક્તિ પછી મળતી પંક્તિ એમણે છોડી દીધી છે તે રાખવી જરૂરી હતી એમ લાગે છે. ૧૯/અ, ૨૧ વગેરે આ પ્રકારનાં પદોમાં પહેલી બે પંક્તિનું પ્રાસયુક્ત એકમ રચાય છે તે અહીં એક પંક્તિ છોડી દેવાથી તૂટે છે. | સંપાદકે કેટલાંક પાઠાંતરો નોંધ્યાં છે તે પરથી એમની પાઠપસંદગીનું ઔચિત્ય સમજાય છે. પરંતુ વીસમા પદમાં પહેલી પંક્તિ પછી મળતી પંક્તિ એમણે છોડી દીધી છે તે રાખવી જરૂરી હતી એમ લાગે છે. ૧૯/અ, ૨૧ વગેરે આ પ્રકારનાં પદોમાં પહેલી બે પંક્તિનું પ્રાસયુક્ત એકમ રચાય છે તે અહીં એક પંક્તિ છોડી દેવાથી તૂટે છે. | ||
એક મહત્ત્વની સ્પષ્ટતા સંપાદકને હાથે થઈ છે એ તરફ ખાસ ધ્યાન દોરવું જોઈએ. ‘બૃહત્કાવ્યદોહન'માં જીવરાજનાં બેચાર પદ શિવાનંદનાં પદ ભેગાં મૂકી એમ જણાવ્યું છે કે શિવાનંદે જીવરાજ નામથી પણ થોડું લખ્યું છે. આનું કારણ અહીં ક્ર.૧૯૩થી છપાયેલું પદ જણાય છે જેમાં જીવરાજ અને શિવાનંદ બન્ને નામો મળે છે. પણ ભૂપેન્દ્રભાઈ બતાવે છે કે શિવાનંદ નામ પાછળથી ઉમેરાયું હોય એવો સંભવ છે, કેમકે એ પંક્તિઓ બધી પ્રતોમાં મળતી નથી. ઉપરાંત એમણે જોયેલી પોથીમાં જીવરાજનું એક દીર્ઘ પદ મળ્યું છે, જેમાં એમનો પરિચય પણ છે. એ જીવરાજ પંચોલી છે ને સં.૧૭૩૨માં એમણે એ દાધિ કૃતિ રચેલી છે. (પૃ.૯૬ પર ભૂલથી જીવરાજ પંચાલ છપાયું છે.) આ રીતે એ શિવાનંદના સમકાલીન કે અનુકાલીન કવિ છે. પોતાને એ વેગમપુરાના વતની કહે છે તે સુરતનું બેગમપરા હોવાનો તર્ક ભૂપેન્દ્રભાઈએ કર્યો છે તે સાવ સાચો છે. એને તર્ક નહીં પણ હકીકત જ ગણવી જોઈએ. શિવાનંદ પંડ્યા અને જીવરાજ પંચોલી, આથી, સુરતના અને લગભગ એક સમયના પણ જુદા કવિઓ ઠરે છે. | એક મહત્ત્વની સ્પષ્ટતા સંપાદકને હાથે થઈ છે એ તરફ ખાસ ધ્યાન દોરવું જોઈએ. ‘બૃહત્કાવ્યદોહન'માં જીવરાજનાં બેચાર પદ શિવાનંદનાં પદ ભેગાં મૂકી એમ જણાવ્યું છે કે શિવાનંદે જીવરાજ નામથી પણ થોડું લખ્યું છે. આનું કારણ અહીં ક્ર.૧૯૩થી છપાયેલું પદ જણાય છે જેમાં જીવરાજ અને શિવાનંદ બન્ને નામો મળે છે. પણ ભૂપેન્દ્રભાઈ બતાવે છે કે શિવાનંદ નામ પાછળથી ઉમેરાયું હોય એવો સંભવ છે, કેમકે એ પંક્તિઓ બધી પ્રતોમાં મળતી નથી. ઉપરાંત એમણે જોયેલી પોથીમાં જીવરાજનું એક દીર્ઘ પદ મળ્યું છે, જેમાં એમનો પરિચય પણ છે. એ જીવરાજ પંચોલી છે ને સં.૧૭૩૨માં એમણે એ દાધિ કૃતિ રચેલી છે. (પૃ.૯૬ પર ભૂલથી જીવરાજ પંચાલ છપાયું છે.) આ રીતે એ શિવાનંદના સમકાલીન કે અનુકાલીન કવિ છે. પોતાને એ વેગમપુરાના વતની કહે છે તે સુરતનું બેગમપરા હોવાનો તર્ક ભૂપેન્દ્રભાઈએ કર્યો છે તે સાવ સાચો છે. એને તર્ક નહીં પણ હકીકત જ ગણવી જોઈએ. શિવાનંદ પંડ્યા અને જીવરાજ પંચોલી, આથી, સુરતના અને લગભગ એક સમયના પણ જુદા કવિઓ ઠરે છે. | ||
૯ ઑગસ્ટ ૧૯૮૭ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Center |<nowiki>*</nowiki>}} | |||
{{Center |બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯૮૭ }} | |||
{{Center |<nowiki>***</nowiki>}} <br> | |||
{{HeaderNav2 | |||
|previous = અજ્ઞાત ખજાનાની ભાળ | |||
|next = કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી | |||
}} | |||
edits