19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (9 intermediate revisions by the same user not shown) | |||
| Line 163: | Line 163: | ||
જિહાં ચતુર ચઉકીવટ્ટિ ચહુટઈ, વણિગ ખેલતિ સોગઠે, | જિહાં ચતુર ચઉકીવટ્ટિ ચહુટઈ, વણિગ ખેલતિ સોગઠે, | ||
મનગમત લંખતિ સારપાસા, દાહ દેવતિ અતિ હઠે. ૪૫ | મનગમત લંખતિ સારપાસા, દાહ દેવતિ અતિ હઠે. ૪૫ | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
માત્ર સપ્તભૂમિ પ્રાસાદની જ વાત નહીં પણ 'કુરુવિંદચિત્રિત સાહામા-સાહમી હટ્ટઉલિ'ની પણ નોંધ લેવાય છે. કવિની નજર નગરપાદરનાં નદીસરોવર, વનવાડી સુધી પહોંચે છે - | માત્ર સપ્તભૂમિ પ્રાસાદની જ વાત નહીં પણ 'કુરુવિંદચિત્રિત સાહામા-સાહમી હટ્ટઉલિ'ની પણ નોંધ લેવાય છે. કવિની નજર નગરપાદરનાં નદીસરોવર, વનવાડી સુધી પહોંચે છે - | ||
જસ નયર બાહિરિ સંજલ સરવર, નદી નીરિ નિર્મલી, | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જસ નયર બાહિરિ સંજલ સરવર, નદી નીરિ નિર્મલી, | |||
તિહાં વિકચપંકજપ્રેમિ ભમરા ભમતિ ભોગિક મનરુલી, | તિહાં વિકચપંકજપ્રેમિ ભમરા ભમતિ ભોગિક મનરુલી, | ||
તિહાં હંસ સારસ અલસ ચાલતિ, ચતુર ચકવી ચમકતી, | તિહાં હંસ સારસ અલસ ચાલતિ, ચતુર ચકવી ચમકતી, | ||
| Line 181: | Line 184: | ||
પૂંઠિથી સહી પાલવ તાણઈ, કામિનિ પ્રીઉ આવ્યુ જાણઈ, | પૂંઠિથી સહી પાલવ તાણઈ, કામિનિ પ્રીઉ આવ્યુ જાણઈ, | ||
રહિ રહિ સમય હવડાં પ્રીઉ નહીં, | રહિ રહિ સમય હવડાં પ્રીઉ નહીં, | ||
{{ | {{Right|પૂંઠિથી ઈમ સુણી હસઇ સહી. ૫૯૬}}</poem>}} | ||
કુસુમકુંદકિ પ્રેમગાથા લિખી, સ્ત્રી સાહામૂં નાખઈ મન ઉલખી, | {{Block center|<poem>કુસુમકુંદકિ પ્રેમગાથા લિખી, સ્ત્રી સાહામૂં નાખઈ મન ઉલખી, | ||
કામિનીગણ જેણિ થાનકિ બોલઈ | કામિનીગણ જેણિ થાનકિ બોલઈ | ||
કોઈ કામૂક રહઈ તિણિ ઉલઈ. ૬૦૧ | {{Right|કોઈ કામૂક રહઈ તિણિ ઉલઈ. ૬૦૧}} </poem>}} | ||
કોઈ કેતકિદલિ કામૂક કામિનીરૂપ લિખેઈ, | {{Block center|<poem>કોઈ કેતકિદલિ કામૂક કામિનીરૂપ લિખેઈ, | ||
વલીવલી નયણે નિરખીય હઈડા સિઉં ચાંપેઈ, | વલીવલી નયણે નિરખીય હઈડા સિઉં ચાંપેઈ, | ||
મુખિ ચુંબન દેઈ સાદર, સીસ નમાવઈ પાઈ, | મુખિ ચુંબન દેઈ સાદર, સીસ નમાવઈ પાઈ, | ||
| Line 206: | Line 209: | ||
{{Block center|<poem>ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના, | {{Block center|<poem>ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના, | ||
ઉગટ્યો મુકુર તણી પરિં દીપઈં, નિરખત નયણાં તરસ ન છીપઈ. ૩૧ | ઉગટ્યો મુકુર તણી પરિં દીપઈં, નિરખત નયણાં તરસ ન છીપઈ. ૩૧ | ||
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}} | {{Right|(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)}} </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મુખને શશી સાથે સરખાવવાની વાત તો સાવ ચીલાચાલુ, પરંતુ અહીં મુખની નહીં, કપોલ - ગાલની વાત છે. મધ્યકાલીન સાહિત્યમાં કપોલને ચંદ્ર સાથે કે નારંગી સાથે સરખાવ્યાનું ઓછું જડે. વળી અહીં તો કેવળ કપોલની વાત નથી, ઊગટ્યા - સુગંધી લેપ (ક્રીમ) લગાડેલા કપોલની વાત છે. એ વાત અને એને અપાયેલું મુકુર – અરીસાનું ઉપમાન નવીનતાનો રોમાંચ જગાડનારાં નથી? | મુખને શશી સાથે સરખાવવાની વાત તો સાવ ચીલાચાલુ, પરંતુ અહીં મુખની નહીં, કપોલ - ગાલની વાત છે. મધ્યકાલીન સાહિત્યમાં કપોલને ચંદ્ર સાથે કે નારંગી સાથે સરખાવ્યાનું ઓછું જડે. વળી અહીં તો કેવળ કપોલની વાત નથી, ઊગટ્યા - સુગંધી લેપ (ક્રીમ) લગાડેલા કપોલની વાત છે. એ વાત અને એને અપાયેલું મુકુર – અરીસાનું ઉપમાન નવીનતાનો રોમાંચ જગાડનારાં નથી? | ||
| Line 214: | Line 217: | ||
{{Block center|<poem>ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા, | {{Block center|<poem>ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા, | ||
ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦ | ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦ | ||
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}} | {{Right|(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના – માત્ર ત્રણ આંગળના જ - અંતરની નોંધ બીજો કયો કવિ કરે? | સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના – માત્ર ત્રણ આંગળના જ - અંતરની નોંધ બીજો કયો કવિ કરે? | ||
| Line 242: | Line 245: | ||
વાણહી ચિમિચિમિ કરતી ચરણે, શિષ્યણી પરિવાર, | વાણહી ચિમિચિમિ કરતી ચરણે, શિષ્યણી પરિવાર, | ||
ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫ | ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫ | ||
(ઋષિદત્તા રાસ)</poem>}} | {{right|(ઋષિદત્તા રાસ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે. | ‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે. | ||
| Line 251: | Line 254: | ||
શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર, | શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર, | ||
જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકારિ. | જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકારિ. | ||
(ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત)</poem>}} | {{right|(ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી.<br> | જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી.<br> | ||
| Line 275: | Line 278: | ||
{{Block center|<poem>પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ, | {{Block center|<poem>પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ, | ||
નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ. | નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ. | ||
(સીમંધરસ્વામી લેખ)</poem>}} | {{right|(સીમંધરસ્વામી લેખ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે. | આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે. | ||
| Line 283: | Line 286: | ||
પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે, | પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે, | ||
પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫ | પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫ | ||
(નેમિનાથરાજિમતી બારમાસ)</poem>}} | {{right|(નેમિનાથરાજિમતી બારમાસ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે. | વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તાપવ્યું સીસું તિમ ઉસીસું. | {{Block center|<poem>તાપવ્યું સીસું તિમ ઉસીસું. | ||
(બારમાસ, ૪૫)</poem>}} | {{right|(બારમાસ, ૪૫)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને ‘સીસું - ઉસીસું' એ શબ્દયોજનામાં યમક, એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર. | આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને ‘સીસું - ઉસીસું' એ શબ્દયોજનામાં યમક, એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર. | ||
| Line 294: | Line 297: | ||
{{Block center|<poem>વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ, | {{Block center|<poem>વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ, | ||
પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧ | પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને 'વંકિમ' (સુકવિવચંન પરત્વે 'વક્રતાપૂર્ણ', નુપૂર પરત્વે 'વાંકા ઘાટનાં') તથા 'સુવન્નમય' (સુકવિવચન પરત્વે 'સુંદર વર્ણો - અક્ષરોવાળાં’, નુપૂર પરત્વે ‘સોનાનાં') એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે. | આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને 'વંકિમ' (સુકવિવચંન પરત્વે 'વક્રતાપૂર્ણ', નુપૂર પરત્વે 'વાંકા ઘાટનાં') તથા 'સુવન્નમય' (સુકવિવચન પરત્વે 'સુંદર વર્ણો - અક્ષરોવાળાં’, નુપૂર પરત્વે ‘સોનાનાં') એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે. | ||
| Line 300: | Line 303: | ||
{{Block center|<poem>ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ, | {{Block center|<poem>ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ, | ||
તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧ | તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે. | અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે. | ||
| Line 306: | Line 309: | ||
{{Block center|<poem>બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય, | {{Block center|<poem>બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય, | ||
તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬ | તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે’ વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને 'એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે’ એ ઉત્પ્રેક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે. | ‘બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે’ વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને 'એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે’ એ ઉત્પ્રેક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે. | ||
| Line 312: | Line 315: | ||
{{Block center|<poem>ચંદુ બીહતુ રાહુથી, ગોરી-મુહિ કીઉ વાસ, | {{Block center|<poem>ચંદુ બીહતુ રાહુથી, ગોરી-મુહિ કીઉ વાસ, | ||
પ્રીતિવિશેષઈ હરિણલુ, રાખિઉ નયણાં પાસિ. ૧૫૨૨ | પ્રીતિવિશેષઈ હરિણલુ, રાખિઉ નયણાં પાસિ. ૧૫૨૨ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને ‘ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે. રાહુથી બીતા ચંદ્રની ઉત્પ્રેક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે. | અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને ‘ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે. રાહુથી બીતા ચંદ્રની ઉત્પ્રેક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે. | ||
| Line 318: | Line 321: | ||
{{Block center|<poem>સવિ અક્ષર હીરે જડ્યા, લેખ અમૂલિક એહ રે, | {{Block center|<poem>સવિ અક્ષર હીરે જડ્યા, લેખ અમૂલિક એહ રે, | ||
વેધકમુખિ તંબોલડુ, મનરીઝવણું એહ રે. | વેધકમુખિ તંબોલડુ, મનરીઝવણું એહ રે. | ||
(સીમંધરસ્વામી લેખ, ૩૬)</poem>}} | {{right|(સીમંધરસ્વામી લેખ, ૩૬)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ (પત્ર) પ્રિયતમના મનને રીઝવનાર છે - રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. 'વેધકમુખિ તંબોલડુ' આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે! | હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ (પત્ર) પ્રિયતમના મનને રીઝવનાર છે - રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. 'વેધકમુખિ તંબોલડુ' આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે! | ||
| Line 337: | Line 340: | ||
{{Block center|<poem>પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રેહ, | {{Block center|<poem>પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રેહ, | ||
ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે. | ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે. | ||
(નેમિજિન સ્તવન, ૩૨)</poem>}} | {{right|(નેમિજિન સ્તવન, ૩૨)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે — પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે. | સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે — પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે. | ||
| Line 357: | Line 360: | ||
(નેમિનાથ-રાજિમતી બારમાસ) | (નેમિનાથ-રાજિમતી બારમાસ) | ||
વીવાહ વીતઈ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦ | વીવાહ વીતઈ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦ | ||
(સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ)</poem>}} | {{right|(સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. 'ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મનોરમ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯-૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે - વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વડે મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવા વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે. | વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. 'ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મનોરમ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯-૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે - વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વડે મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવા વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે. | ||
| Line 373: | Line 376: | ||
{{Block center|<poem>ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઈ, | {{Block center|<poem>ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઈ, | ||
ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી. | ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી. | ||
(સ્થૂલિભદ્રકોશા ફાગ, ૯)</poem>}} | {{right|(સ્થૂલિભદ્રકોશા ફાગ, ૯)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, (જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચપાંચ શબ્દો સુધી વિસ્તરતી યમકયોજના પણ એમણે કરી છે. જુઓ : | 'ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, (જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચપાંચ શબ્દો સુધી વિસ્તરતી યમકયોજના પણ એમણે કરી છે. જુઓ : | ||
| Line 383: | Line 386: | ||
ખિનિ ખિનિ તુહૂંની આરતિ બપીહા દેતુ હઈ રે, | ખિનિ ખિનિ તુહૂંની આરતિ બપીહા દેતુ હઈ રે, | ||
પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરઈ રે. ૯ | પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરઈ રે. ૯ | ||
(બારમાસ)</poem>}} | {{right|(બારમાસ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષા-શબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી. | શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષા-શબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી. | ||
કવિએ ચરણસાંકળીની શોભા ઊભી કરેલી છે એની પણ અહીં જ નોંધ લઈએ. ચંદ્રાવળાની એ સ્વરૂપગત વિશેષતા છે એટલે 'સીમંધર ચંદ્રાઉલા'માં તો એ સર્વત્ર હોય. પણ આ સિવાય 'નેમિનાથ રાજિમતી બારમાસ'ના ઉત્તરાર્ધમાં કવિએ બધે જ ચરણસાંકળી યોજી છે. પૂર્વાર્ધના બાર માસના વર્ણનમાં વિશિષ્ટ રીતે ચરણસાંકળી સાધી છે. દેશીનું પહેલું ચરણ ને ત્રુટકનું પહેલું ચરણ સમાન હોય છે. જેમકે, | કવિએ ચરણસાંકળીની શોભા ઊભી કરેલી છે એની પણ અહીં જ નોંધ લઈએ. ચંદ્રાવળાની એ સ્વરૂપગત વિશેષતા છે એટલે 'સીમંધર ચંદ્રાઉલા'માં તો એ સર્વત્ર હોય. પણ આ સિવાય 'નેમિનાથ રાજિમતી બારમાસ'ના ઉત્તરાર્ધમાં કવિએ બધે જ ચરણસાંકળી યોજી છે. પૂર્વાર્ધના બાર માસના વર્ણનમાં વિશિષ્ટ રીતે ચરણસાંકળી સાધી છે. દેશીનું પહેલું ચરણ ને ત્રુટકનું પહેલું ચરણ સમાન હોય છે. જેમકે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{right|દેશી}} | ||
{{Block center|<poem> | |||
પોસિ સોસ જ અતિઘણઉ, પીઉ વિણ કિસ્યુ રે રંગરોલ રે? | પોસિ સોસ જ અતિઘણઉ, પીઉ વિણ કિસ્યુ રે રંગરોલ રે? | ||
ભોજન તુ ભાવઈ નહી, કેસર કુસુમ તંબોલ રે, ૪૩ | ભોજન તુ ભાવઈ નહી, કેસર કુસુમ તંબોલ રે, ૪૩ | ||
ત્રુટક | {{right|ત્રુટક}} | ||
અતિઘણઉ સોસ જ પોષ માસિઈ, પ્રીતિ સાલઈ પાછિલી, | અતિઘણઉ સોસ જ પોષ માસિઈ, પ્રીતિ સાલઈ પાછિલી, | ||
વલવલઈ બાલા વિરહ-જાલા, નીર વિણ જિમ માછિલી. ૪૪</poem>}} <br> | વલવલઈ બાલા વિરહ-જાલા, નીર વિણ જિમ માછિલી. ૪૪</poem>}} <br> | ||
| Line 412: | Line 416: | ||
ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક, | ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક, | ||
હયગયપાયક, પરિવરિઉ એ. ૧૨૫૩ | હયગયપાયક, પરિવરિઉ એ. ૧૨૫૩ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બીજા ઉદાહરણમાં શબ્દપુનરાવર્તન વરસતી મેઘઝડીના વાતાવરણને અને ત્રીજા ઉદાહરણમાં શબ્દસમૂહનું પુનરાવર્તન તથા ચતુભંગી પઘછટા સૈન્યની કૂચના વર્ણનને પોષક બની રહે છે. | બીજા ઉદાહરણમાં શબ્દપુનરાવર્તન વરસતી મેઘઝડીના વાતાવરણને અને ત્રીજા ઉદાહરણમાં શબ્દસમૂહનું પુનરાવર્તન તથા ચતુભંગી પઘછટા સૈન્યની કૂચના વર્ણનને પોષક બની રહે છે. | ||
| Line 428: | Line 432: | ||
જેણિ ન જાણિયા ગીતરસ, ગાહાગુઠિ ન કિદ્ધ, | જેણિ ન જાણિયા ગીતરસ, ગાહાગુઠિ ન કિદ્ધ, | ||
એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫ | એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ, ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે. | ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ, ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે. | ||
| Line 441: | Line 445: | ||
ચ્યોરી ચ્યોર કરી કહાં લીના, ચિંત બિરાણા હો છીંની લીના, | ચ્યોરી ચ્યોર કરી કહાં લીના, ચિંત બિરાણા હો છીંની લીના, | ||
ઈઉં ભૂજપાસિ બાંધી કામરાજઈં, રાખ્યા દોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨ | ઈઉં ભૂજપાસિ બાંધી કામરાજઈં, રાખ્યા દોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨ | ||
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}} | {{right|(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બાકી, સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઈતિશ્રી માની છે. બન્ને કથાકૃતિઓનાં નાયક-નાયિકા તો મર્યાદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઇચ્છ્યું નથી. અજિતસેન-શીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મર્યાદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપ્રહેલી, ક્યારેક સોગઠાંબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪-૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વસ્મૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે - | બાકી, સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઈતિશ્રી માની છે. બન્ને કથાકૃતિઓનાં નાયક-નાયિકા તો મર્યાદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઇચ્છ્યું નથી. અજિતસેન-શીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મર્યાદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપ્રહેલી, ક્યારેક સોગઠાંબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪-૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વસ્મૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે - | ||
| Line 475: | Line 479: | ||
ગુણસોભાગ સમીહિત આપુ, | ગુણસોભાગ સમીહિત આપુ, | ||
જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ. | જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ. | ||
(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત)</poem>}}<br> | {{right|(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત)}}</poem>}}<br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા''' | '''છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા''' | ||
| Line 527: | Line 531: | ||
મઈ મન-મંડપ મોટઉ, કરિઉ હો, હવઈ તુ છેદઈ કેણિ? ૯૭ | મઈ મન-મંડપ મોટઉ, કરિઉ હો, હવઈ તુ છેદઈ કેણિ? ૯૭ | ||
અવર પુરુષ કહું? તું સાહિબ, તુઝ પય-નખકી દાસી. ૯૯ | અવર પુરુષ કહું? તું સાહિબ, તુઝ પય-નખકી દાસી. ૯૯ | ||
(બારમાસ) | {{right|(બારમાસ)}} | ||
રે દૈવ તઈ એક દેસડઈ, ન કિયા દોઈ અવતાર, | રે દૈવ તઈ એક દેસડઈ, ન કિયા દોઈ અવતાર, | ||
દિન પ્રતિ નયનમેલાવડઈ, સંતોષ હુંત અપાર. ૩ | દિન પ્રતિ નયનમેલાવડઈ, સંતોષ હુંત અપાર. ૩ | ||
| Line 544: | Line 548: | ||
મન માહિ વાચી રાખયો. લાખ ટંકાનું લેખ રે, | મન માહિ વાચી રાખયો. લાખ ટંકાનું લેખ રે, | ||
વિરીહાથિ રખે પડઈ, રખે કોઈ દુરજન દેખઈ રે. ૩૫ | વિરીહાથિ રખે પડઈ, રખે કોઈ દુરજન દેખઈ રે. ૩૫ | ||
(સીમંધરસ્વામી લેખ) | {{right|(સીમંધરસ્વામી લેખ)}} | ||
લોકલાજ તિજીનઈં માય, પ્રિઉ કેડિ ભમું ઇમ થાય. ૧૨ | લોકલાજ તિજીનઈં માય, પ્રિઉ કેડિ ભમું ઇમ થાય. ૧૨ | ||
તે સાજન કિમ વીસરઈ, જસ ગુણ વસિયા ચિંતિ | તે સાજન કિમ વીસરઈ, જસ ગુણ વસિયા ચિંતિ | ||
| Line 560: | Line 564: | ||
ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન-વાન, | ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન-વાન, | ||
જીવ સાથિઈં મઈ તૂઝ દેઉં, થોડઈ ઘણું સ્યું જાણિ. ૪૦ | જીવ સાથિઈં મઈ તૂઝ દેઉં, થોડઈ ઘણું સ્યું જાણિ. ૪૦ | ||
(સ્થૂલિભદ્ર-કોશા ફાગ) | {{right|(સ્થૂલિભદ્ર-કોશા ફાગ)}} | ||
સનેહવિછોહાં દોહિલાં, ડુંગરી દેયો લીહ, | સનેહવિછોહાં દોહિલાં, ડુંગરી દેયો લીહ, | ||
આવટણું આઠઈ પ્રહર, સજ્જનવિછોહાં જીહ. ૨૬ | આવટણું આઠઈ પ્રહર, સજ્જનવિછોહાં જીહ. ૨૬ | ||
કેતી કીજઈં રીવ, જાણણહારા વીછડ્યા, | કેતી કીજઈં રીવ, જાણણહારા વીછડ્યા, | ||
રાનિ રડ્યું રે જીવ, કુણ લહસિ, કુણ વારસિ. ૨૮ | રાનિ રડ્યું રે જીવ, કુણ લહસિ, કુણ વારસિ. ૨૮ | ||
(નેમિનાથ સ્તવન) | {{right|(નેમિનાથ સ્તવન)}} | ||
તુ મઝ વિરહાનલિ છાતી તાતી, | તુ મઝ વિરહાનલિ છાતી તાતી, | ||
સમધ વિના વિહિ મુ હિઅઈ પકાતી. ૬ | સમધ વિના વિહિ મુ હિઅઈ પકાતી. ૬ | ||
| Line 582: | Line 586: | ||
તેહ ભણી લેખ નવિ લખઉં રે, ખમજો તે અપરાધ રે. | તેહ ભણી લેખ નવિ લખઉં રે, ખમજો તે અપરાધ રે. | ||
* કો અવસરિ હૈડઈ સંભારુ, દૂરિથી સેવા મજરઈ દેજો. ૨૫ | * કો અવસરિ હૈડઈ સંભારુ, દૂરિથી સેવા મજરઈ દેજો. ૨૫ | ||
(સીમંધરસ્વામી ચંદ્રાઉલા) | {{right|(સીમંધરસ્વામી ચંદ્રાઉલા)}} | ||
જુ નહીં વાલિંભ ઢૂકડુ રે, ચંદ્રા ઊગિઉ કાઈં. | જુ નહીં વાલિંભ ઢૂકડુ રે, ચંદ્રા ઊગિઉ કાઈં. | ||
* ઘડીય ગણંતા દિન ગમું, તારા ગણતા રે રાતિ, | * ઘડીય ગણંતા દિન ગમું, તારા ગણતા રે રાતિ, | ||
આપું હાર વધાંમણી, જે કહિ વાલિંભ વાત. | આપું હાર વધાંમણી, જે કહિ વાલિંભ વાત. | ||
(ગીતસંગ્રહ-૩૨, નેમિગીત) | {{right|(ગીતસંગ્રહ-૩૨, નેમિગીત)}} | ||
નયનચકોરાં ટલવલઈ રે જોવા તુહ્મ મુખચંદ. | નયનચકોરાં ટલવલઈ રે જોવા તુહ્મ મુખચંદ. | ||
(ગીતસંગ્રહ-૩૪, થુલિભદ્રકોશા લેખ) | {{right|(ગીતસંગ્રહ-૩૪, થુલિભદ્રકોશા લેખ)}} | ||
* સુંદરતાકુ ગરબ બહુત તુહ્મ, અવરકું માનત તૃણય કરી. | * સુંદરતાકુ ગરબ બહુત તુહ્મ, અવરકું માનત તૃણય કરી. | ||
* દૂર શ્રવણવત વચન હમારા, દૃષ્ટિ સુ દૃષ્ટિ ન દેત ખરી. | * દૂર શ્રવણવત વચન હમારા, દૃષ્ટિ સુ દૃષ્ટિ ન દેત ખરી. | ||
* કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી. | * કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી. | ||
(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત) | {{right|(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત)}} | ||
કાહા અવગુનિ હમ પીઉ બિસરાએ. (ગીતસંગ્રહ-૩૮, ગીત) | કાહા અવગુનિ હમ પીઉ બિસરાએ.{{right|(ગીતસંગ્રહ-૩૮, ગીત)}} | ||
રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ, | રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ, | ||
વહી નૂર દેખન કાજિ જીઉં તપઈ બહુતેરુ. | વહી નૂર દેખન કાજિ જીઉં તપઈ બહુતેરુ. | ||
(ગીતસંગ્રહ-૩૯, નેમિગીત) | {{right|(ગીતસંગ્રહ-૩૯, નેમિગીત)}} | ||
પ્રીય બિંદેસી સું પ્રીતિ સખી કઈસી, | પ્રીય બિંદેસી સું પ્રીતિ સખી કઈસી, | ||
ઊઠિ ચલઈ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઈસી. | ઊઠિ ચલઈ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઈસી. | ||
(ગીતસંગ્રહ-૪૧, નેમિગીત) | {{right|(ગીતસંગ્રહ-૪૧, નેમિગીત)}} | ||
* જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઈ, ત્યૂં તાં આપ છપાવઇ, | * જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઈ, ત્યૂં તાં આપ છપાવઇ, | ||
* તૂંહી સું પ્રેમ, અઉર સું કેતવ, તું દેખત સુખ થાવઇ. | * તૂંહી સું પ્રેમ, અઉર સું કેતવ, તું દેખત સુખ થાવઇ. | ||
(ગીતસંગ્રહ-૪૪, ગીત) | {{right|(ગીતસંગ્રહ-૪૪, ગીત)}} | ||
* નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઈ રે. | * નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઈ રે. | ||
* માછિલડી પ્રીતિઈં ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ, | * માછિલડી પ્રીતિઈં ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ, | ||
વિરહઈં માણસ નવિ મરઈં, પણ સૂકીનિ થાઈ સાલ કિ. | વિરહઈં માણસ નવિ મરઈં, પણ સૂકીનિ થાઈ સાલ કિ. | ||
(ગીતસંગ્રહ-૪૫, થૂલિભદ્ર ગીત) | {{right|(ગીતસંગ્રહ-૪૫, થૂલિભદ્ર ગીત)}} | ||
* ચતુરકી ચંગિમા ચિત વસી. | * ચતુરકી ચંગિમા ચિત વસી. | ||
કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનહારા. | કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનહારા. | ||
(ગીતસંગ્રહ-૪૮, ગીત) | {{right|(ગીતસંગ્રહ-૪૮, ગીત)}} | ||
* પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે. | * પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે. | ||
* જોણ આલિ કરી પીઉ સપન મહિઈ. | * જોણ આલિ કરી પીઉ સપન મહિઈ. | ||
(ગીતસંગ્રહ-૫૦, થૂલિભદ્ર ગીત) | {{right|(ગીતસંગ્રહ-૫૦, થૂલિભદ્ર ગીત)}} | ||
તન મન જોબન ધન સબ દીના રે, | તન મન જોબન ધન સબ દીના રે, | ||
તો ભી ન મોહી સું પીઉ એકચીંતા. | તો ભી ન મોહી સું પીઉ એકચીંતા. | ||
(ગીતસંગ્રહ-૫૨, થૂલિભદ્ર ગીત) | {{right|(ગીતસંગ્રહ-૫૨, થૂલિભદ્ર ગીત)}} | ||
વેધ લાઇ રહ્યા વેગલઈ રે, વલતી ન કીધી સાર, | વેધ લાઇ રહ્યા વેગલઈ રે, વલતી ન કીધી સાર, | ||
પંજર માહિ પલેવણં રે, નયન ન ખંડઈ ધાર. | પંજર માહિ પલેવણં રે, નયન ન ખંડઈ ધાર. | ||
(ગીતસંગ્રહ-૫૪, થૂલિભદ્ર ગીત) | {{right|(ગીતસંગ્રહ-૫૪, થૂલિભદ્ર ગીત)}} | ||
પ્રીઉ રાતડીયાં પરમિંદિર રમઈ, ઘરિ જોઈ ઘરણી વાટ્યો રે. | પ્રીઉ રાતડીયાં પરમિંદિર રમઈ, ઘરિ જોઈ ઘરણી વાટ્યો રે. | ||
મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પિયારડઇ ઘાટ્યો રે, | મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પિયારડઇ ઘાટ્યો રે, | ||
(ગીતસંગ્રહ-૫૬, ગીત) | {{right|(ગીતસંગ્રહ-૫૬, ગીત)}} | ||
બિછુર્યા મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિ, | બિછુર્યા મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિ, | ||
કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ, | કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ, | ||
(ગીતસંગ્રહ-૬૦) | {{right|(ગીતસંગ્રહ-૬૦)}} | ||
* અગનિધીકંતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ. | * અગનિધીકંતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ. | ||
* અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિઉ, વલગત જેહની રે બાંહ, | * અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિઉ, વલગત જેહની રે બાંહ, | ||
| Line 632: | Line 636: | ||
કેહનેં કેહનો વેધ કિ, તસ મનિ કો ગમઈ રે, | કેહનેં કેહનો વેધ કિ, તસ મનિ કો ગમઈ રે, | ||
હૂં ઝૂરું જસ કાજ કિ, સો બીજઈ રમઇ રે. | હૂં ઝૂરું જસ કાજ કિ, સો બીજઈ રમઇ રે. | ||
(રાજુલ ગીત) | {{right|(રાજુલ ગીત)}} | ||
મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ, | મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ, | ||
ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ. | ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ. | ||
(સાર્થપતિકોશા ગીત)</poem>}} | {{right|(સાર્થપતિકોશા ગીત)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઋષિદત્તાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદત્તાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ, આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભત્ર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું છે : | ઋષિદત્તાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદત્તાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ, આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભત્ર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું છે : | ||
edits