23,710
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ગુજરાતી ભાષાના શબ્દકોષ}} {{Poem2Open}} દુનિયાની દરેક પ્રચલિત ભાષાના કોષોની માફક આપણી ગુજરાતી ભાષાનો કોષ પણ દિનપ્રતિદિન નવિન શબ્દોથી, નવિન પર્યાયોથી, નવિન શબ્દ પ્રયોગોથી વૃદ્ધિને...") |
No edit summary |
||
| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 64: | Line 64: | ||
[[File:Image 2 of Granth Ane Granthkar - Part 5.png|center|300px]] | [[File:Image 2 of Granth Ane Granthkar - Part 5.png|center|300px]] | ||
{{center|(૨) સંસ્કૃત–ગુજરાતી શબ્દકોષઃ—}} | {{center|'''(૨) સંસ્કૃત–ગુજરાતી શબ્દકોષઃ—'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણી ભાષાને સંસ્કૃત સાથે મા દીકરીનો સંબંધ છે. અને સંસ્કૃતનું વાચન પરાપૂર્વથી ભાગવત-ગીતા-ઉપનિષદો-પુરાણોદ્વારા ગુજરાતમાં ચાલતુંજ આવેલું છે. ઈંગ્રેજી અમલમાં કેળવણીનો પાયો નંખાયો ત્યારે પણ સંસ્કૃતના અભ્યાસને વિસારી દેવામાં આવ્યો ન હતો, તેથી સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થને માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે સરકારી વિદ્યા ખાતાએ પણ સગવડ કરી હતી. ત્યારપછી ભાષામાં સંસ્કૃતના જ ગુજરાતી કોષો પણ પ્રકટ થયા છે તે નીચેની હકીકતથી સમજાશે. | આપણી ભાષાને સંસ્કૃત સાથે મા દીકરીનો સંબંધ છે. અને સંસ્કૃતનું વાચન પરાપૂર્વથી ભાગવત-ગીતા-ઉપનિષદો-પુરાણોદ્વારા ગુજરાતમાં ચાલતુંજ આવેલું છે. ઈંગ્રેજી અમલમાં કેળવણીનો પાયો નંખાયો ત્યારે પણ સંસ્કૃતના અભ્યાસને વિસારી દેવામાં આવ્યો ન હતો, તેથી સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થને માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે સરકારી વિદ્યા ખાતાએ પણ સગવડ કરી હતી. ત્યારપછી ભાષામાં સંસ્કૃતના જ ગુજરાતી કોષો પણ પ્રકટ થયા છે તે નીચેની હકીકતથી સમજાશે. | ||
| Line 74: | Line 74: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૩. ગુજરાતી ઈંગ્લીશ શબ્દકોષોઃ—}} | {{center|'''૩. ગુજરાતી ઈંગ્લીશ શબ્દકોષોઃ—'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યાં જ્યાં રાજ્યપરિવર્તન થાય છે અને રાજ્યકરતી પ્રજા અન્ય દેશની હોય છે, ત્યાં ત્યાં રાજ્યકર્ત્રી પ્રજાની ભાષાની માહિતી આવશ્યક હોય છે. તેમાં મુખ્યત્વે આપણી ભાષાના શબ્દો તેમની ભાષામાં કિયા શબ્દોથી બરાબર યોજી શકાય તે જાણવાની અગવડ વધારે પડે છે. અને તેને માટે જોઇતાં સાધનો નાના મોટા પ્રમાણોમાં વખતોવખત પુરાં પાડનાર સેવાભાવી સદ્ગૃહસ્થો નીકળી આવે છે. આપણે ત્યાં પણ ઇંગ્રેજ સરકારના આવાગમન પછી અને કેળવણી ખાતાનો પાયો નંખાયા પછી, તેવી અગવડો દૂર કરવાને ગુજરાતી ઇંગ્રેજી ડીક્ષનેરી માટે સૌથી પ્રથમ પ્રયાસ સને ૧૮૪૬માં મેસર્સ મીરજાં મહમદ કાસીમ તથા નવરોજજી ફરદુનજીએ કરેલો જણાય છે. સુરતના રહીશ અને તે વખતના નામાંકિત પાંચ દદ્દામાંના એક માસ્તર દલપતરામ ભગુભાઈની હસ્તલિખિત પ્રત ઉપરથી સદર ડીક્ષનેરી સુધારાવધારા સાથે ૧૫૦૦૦ શબ્દોની બહાર પાડવામાં આવી હતી. ત્યારપછી સને ૧૮૬૨માં સુધારાના અગ્રણી અને જેમની હાલમાં શતાબ્દી ઉજવાઇ તે રા. કરસનદાસ મુળજીએ પોકેટ ડીક્ષનેરી બહાર પાડી હતી. સને ૧૮૬૮માં તેની બીજી આવૃત્તિ પણ નીકળી હતી. સને ૧૮૬૩માં મી. શાપુરજી એદલજીએ તેવીજ ડીક્ષનેરી બહાર પાડી હતી અને તેનીપણ બીજી આવૃત્તિ સને ૧૮૬૮માં નીકળી હતી. ત્યારપછી સને ૧૮૭૪માં ઉકરડાભાઈ શિવજીએ જુદા જુદા વિષયોવાર કક્કાવારીથી ડીક્ષનેરી બહાર પાડી હતી. તેજ વર્ષમાં રા. શિવશંકર કસનજી તથા અં. કો. બા. તરફથી ગુજરાતી–ગુજરાતી અને ઇંગ્રેજી ડીક્ષનેરી પ્રકટ થઈ હતી. ગુજરાતીના ગુજરાતીમાંજ અર્થ આપી તેની સાથે ઇંગ્રેજી અર્થ પણ આપીને અત્યારસુધીની ડીક્ષનેરીઓથી જુદી ભાત પાડી હતી. ત્યારપછી લગભગ અગીઆર વર્ષના ગાળામાં આવી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી જણાતી નથી. પરંતુ સને ૧૮૮૫ માં રાજકોટમાં રા. કાશીદાસ બ્રીજભુખનદાસ તથા બાલકિસનદાસ બ્રીજભુખનદાસે ગુજરાતી–ગુજરાતી અને ઇંગ્રેજી ડીક્ષનેરી લગભગ ૨૫૦૦૦ શબ્દોની પ્રગટ કરી હતી. ત્યારપછીના દશ વર્ષના ગાળામાં અમદાવાદમાં ચાર પોકેટ ડીક્ષનેરીઓ નીકળી હતી. પરંતુ તેમાં સને ૧૮૯૨માં રા. લલ્લુભાઈ ગોકલદાસે જે પોકેટ ડીક્ષનેરી બહાર પાડી તેની ૧૯૦૦ તથા ૧૯૧૨ માં થઇને ત્રણ આવૃત્તિઓ ૨૫૦૦, ૪૦૦૦ અને ૪૦૦૦ પ્રતોની અનુક્રમે નિકળી હતી. બાકીની પ્રતો એક એક હજારની નિકળી હતી. મતલબ રા. લલ્લુભાઇ ગોકલદાસની ડીક્ષનેરી લોકપ્રિય નીવડી હતી. પરંતુ ગુજરાતી ઇંગ્રેજી ડીક્ષનેરી પદ્ધતિસર, શબ્દોના મૂળ સાથે અને ઉદાહરણો સાથે સારા મોટા કદની તૈયાર કરવાનું માન મિ. એમ. બી. બેલ્સારેને માટેજ બાકી રહ્યું હતું. મિ. બેલ્સારે એક દક્ષિણી ગૃહસ્થ હતા અને અમદાવાદની હાઈસ્કુલમાં માસ્તર હતા. આ ડીક્ષનેરી યોજવાના કામમાં તેમને ઉશ્કેરનાર અને રોકનાર મિ. એચ. કે. પાઠક હતા. આ પાઠક ગુ. વ. સોસાયટીમાં કારકુન હતા. (ડીક્ષનેરી પ્રકટ થઇ ત્યારે તેઓ સોસાયટીમાં હતા કે કેમ તે ધ્યાનમાં નથી.) તેમને ઈંગ્લીશ આવડતું ન હતું. પરંતુ તેઓ સાહસિક હતા. અને અમુકની જરૂર છે અને અમુકમાં લાભ છે તે તેઓ જોઈ શકતા હતા. ગુજરાતી-ગુજરાતી કોષના વિવેચનમાં મે. ભગુભાઈની કંપની સંબંધમાં જે ઉલ્લેખ હતો તે કંપનીના પણ મિ. પાઠક એક અગ્રગણ્ય ભાગીદાર હતા. ઈંગ્લીશ ગુજરાતી કોષ મોટાપાયા ઉપર કાઢવાની યોજના પણ મિ. પાઠકનીજ હતી અને મિ. રૂસ્તમજી શેઠનાને તેમણેજ સદર ડીક્ષનેરી માટે ઉભા કર્યા હતા. મનુષ્ય એક કાર્ય આરંભી તેને સંપૂર્ણ સંચાલનમાં મૂકયા વગર લાલસાને વશ થઇ બીજાં કાર્યોમાં ઝીપલાવે છે અને બગડે બે થાય છે તેમ આ. મિ. પાઠકે, મે. શેઠના સંઘવી અને ભગુભાઇની ભાગીદારીથી પાઠકસંઘવીની કંપની વ્યાપારાર્થે કાઢી, મિ. શેઠનાને જાપાન મોકલ્યા અને મોટી નુકશાની પરિણામે ખમવી પડી. ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીની મોટી આવૃત્તિ પડી ભાગવાનું આ પણ એક કારણ હતું. પરંતુ આતો વિષયાન્તર થઈ ગયું. મિ. બેલ્સારેએ ઘણી મહેનત લીધી છે; અને ગુજરાતી ભાષામાં એક સારી પ્રમાણભૂત અને વિદ્વતાપૂર્ણ ડીક્ષનેરી મુકી છે. તેને માટે ગુજરાત તેમનું આભારી રહેશેજ. પરંતુ અત્રે લેખકથી એક ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી. ગમે તેવું સારૂં ઇંગ્રેજી જાણનાર દેશી એક વિદ્વાન ઈંગ્રેજ ભાષાશાસ્ત્રી જેટલી નિપુણતા ન ધરાવે અને ભાષાના રૂઢિપ્રયોગો સંપૂર્ણ ભાવાર્થમાં ન ગ્રહણ કરી શકે એ જેટલું સ્વાભાવિક છે, તેટલું જ ગમે તેવો ગુજરાતી ભાષાનો જાણકાર એક દક્ષિણી, બંગાળી કે પંજાબી ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગો કિંવા ખાંચખુચ ન સમજી શકે તે પણ સ્વાભાવિક છે. ગુજરાતમાં ઘણા વર્ષથી રહેતા અને ગુજરાતીઓના સારા સંસર્ગમાં આવતા ઘણા દક્ષિણીઓને “હું ચોપડી લાવી છું” અગર “મેં ચોપડી લાવી છે” એવા ખોટા પ્રયોગો કરતા સાંભળ્યા છે. તેઓ તેમની ભાષાના પ્રયોગો કે શબ્દના અર્થો પ્રમાણે આપણી ભાષાના પ્રયોગ કે અર્થો સ્વાભાવિક રીતે કર્યે જાય છે. મિ. બેલ્સારે પણ એક દક્ષિણી હોવાથી તેવા સર્વસામાન્ય નિયમમાંથી બાતલ થઈ શક્યા નથી. કેટલીક જગોએ મિ. બેલ્સારેથી પણ ડીક્ષનેરીમાં તેવાં સ્ખલનો થઈ ગયાં છે. માત્ર એક નિર્વિવાદ ઉદાહરણ અત્રે આપ્યું છે. કોઇ પ્રસંગે લેખકને “કાંતવું” શબ્દ ડીક્ષનેરીમાં જોવાની જરૂર પડી, ત્યારે તેમાં “કાંત્યુ પીંજ્યું કર્યું કપાસ” એ રૂઢિપ્રયોગનું ઇંગ્લીશ તેમાં “Well thrashed cotton” જોયું, મરાઠીમાં કાપુસનો અર્થ રૂ થાય છે. એટલે તેમણે કાંતેલું, પીંજેલું રૂ તેવો અર્થ કરીને તેનું ઇંગ્લીશ મુક્યું. આવી ભૂલ એક દક્ષિણી કરી શકે એ સ્વાભાવિક છે. સામાન્યરીતે એક એવી માન્યતા રહેલી છે કે અમુક ભાઇએ લખેલા કે તૈયાર કરેલામાં ભૂલ હોય જ નહિ. પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે “મનુષ્યાઃ સ્ખનલશીલા” માણસ માત્ર ભૂલને પાત્ર છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતાએ ત્યારપછી ગુજરાતી–ઈંગ્રેજી કોષ વધારે મોટો અને વધારે સારો પ્રકટ કરાવ્યો છે. તેમાં પણ પૂર્વોક્ત નિયમાનુસાર એજ અર્થ કાયમ રહી ગયો છે. લેખકને ફરીથી લખવું પડે છે કે મિ. બેલ્સારેએ આ ડીક્ષનેરી તૈયાર કરવામાં અને તેની બીજી આવૃત્તિ સુધારી વધારી બહાર પાડવામાં ઘણીજ જહેમત ઉઠાવી છે અને ઘણો સારો શ્રમ લીધો છે. તે માટે ગુજરાતી સાહિત્ય તેમનું ઋણીજ છે. સદરની બીજી આવૃત્તિમાં તેઓશ્રીએ ઘણાજ સુધારા વધારા કર્યાં છે. કેટલીક ખામીઓ પણ પુરી પાડી છે. અને તે સને ૧૯૦૪ માં બહાર પડી છે. તેને ત્રીજી આવૃત્તિ સને ૧૯૨૭ માં પ્રકટ થઈ છે. | જ્યાં જ્યાં રાજ્યપરિવર્તન થાય છે અને રાજ્યકરતી પ્રજા અન્ય દેશની હોય છે, ત્યાં ત્યાં રાજ્યકર્ત્રી પ્રજાની ભાષાની માહિતી આવશ્યક હોય છે. તેમાં મુખ્યત્વે આપણી ભાષાના શબ્દો તેમની ભાષામાં કિયા શબ્દોથી બરાબર યોજી શકાય તે જાણવાની અગવડ વધારે પડે છે. અને તેને માટે જોઇતાં સાધનો નાના મોટા પ્રમાણોમાં વખતોવખત પુરાં પાડનાર સેવાભાવી સદ્ગૃહસ્થો નીકળી આવે છે. આપણે ત્યાં પણ ઇંગ્રેજ સરકારના આવાગમન પછી અને કેળવણી ખાતાનો પાયો નંખાયા પછી, તેવી અગવડો દૂર કરવાને ગુજરાતી ઇંગ્રેજી ડીક્ષનેરી માટે સૌથી પ્રથમ પ્રયાસ સને ૧૮૪૬માં મેસર્સ મીરજાં મહમદ કાસીમ તથા નવરોજજી ફરદુનજીએ કરેલો જણાય છે. સુરતના રહીશ અને તે વખતના નામાંકિત પાંચ દદ્દામાંના એક માસ્તર દલપતરામ ભગુભાઈની હસ્તલિખિત પ્રત ઉપરથી સદર ડીક્ષનેરી સુધારાવધારા સાથે ૧૫૦૦૦ શબ્દોની બહાર પાડવામાં આવી હતી. ત્યારપછી સને ૧૮૬૨માં સુધારાના અગ્રણી અને જેમની હાલમાં શતાબ્દી ઉજવાઇ તે રા. કરસનદાસ મુળજીએ પોકેટ ડીક્ષનેરી બહાર પાડી હતી. સને ૧૮૬૮માં તેની બીજી આવૃત્તિ પણ નીકળી હતી. સને ૧૮૬૩માં મી. શાપુરજી એદલજીએ તેવીજ ડીક્ષનેરી બહાર પાડી હતી અને તેનીપણ બીજી આવૃત્તિ સને ૧૮૬૮માં નીકળી હતી. ત્યારપછી સને ૧૮૭૪માં ઉકરડાભાઈ શિવજીએ જુદા જુદા વિષયોવાર કક્કાવારીથી ડીક્ષનેરી બહાર પાડી હતી. તેજ વર્ષમાં રા. શિવશંકર કસનજી તથા અં. કો. બા. તરફથી ગુજરાતી–ગુજરાતી અને ઇંગ્રેજી ડીક્ષનેરી પ્રકટ થઈ હતી. ગુજરાતીના ગુજરાતીમાંજ અર્થ આપી તેની સાથે ઇંગ્રેજી અર્થ પણ આપીને અત્યારસુધીની ડીક્ષનેરીઓથી જુદી ભાત પાડી હતી. ત્યારપછી લગભગ અગીઆર વર્ષના ગાળામાં આવી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી જણાતી નથી. પરંતુ સને ૧૮૮૫ માં રાજકોટમાં રા. કાશીદાસ બ્રીજભુખનદાસ તથા બાલકિસનદાસ બ્રીજભુખનદાસે ગુજરાતી–ગુજરાતી અને ઇંગ્રેજી ડીક્ષનેરી લગભગ ૨૫૦૦૦ શબ્દોની પ્રગટ કરી હતી. ત્યારપછીના દશ વર્ષના ગાળામાં અમદાવાદમાં ચાર પોકેટ ડીક્ષનેરીઓ નીકળી હતી. પરંતુ તેમાં સને ૧૮૯૨માં રા. લલ્લુભાઈ ગોકલદાસે જે પોકેટ ડીક્ષનેરી બહાર પાડી તેની ૧૯૦૦ તથા ૧૯૧૨ માં થઇને ત્રણ આવૃત્તિઓ ૨૫૦૦, ૪૦૦૦ અને ૪૦૦૦ પ્રતોની અનુક્રમે નિકળી હતી. બાકીની પ્રતો એક એક હજારની નિકળી હતી. મતલબ રા. લલ્લુભાઇ ગોકલદાસની ડીક્ષનેરી લોકપ્રિય નીવડી હતી. પરંતુ ગુજરાતી ઇંગ્રેજી ડીક્ષનેરી પદ્ધતિસર, શબ્દોના મૂળ સાથે અને ઉદાહરણો સાથે સારા મોટા કદની તૈયાર કરવાનું માન મિ. એમ. બી. બેલ્સારેને માટેજ બાકી રહ્યું હતું. મિ. બેલ્સારે એક દક્ષિણી ગૃહસ્થ હતા અને અમદાવાદની હાઈસ્કુલમાં માસ્તર હતા. આ ડીક્ષનેરી યોજવાના કામમાં તેમને ઉશ્કેરનાર અને રોકનાર મિ. એચ. કે. પાઠક હતા. આ પાઠક ગુ. વ. સોસાયટીમાં કારકુન હતા. (ડીક્ષનેરી પ્રકટ થઇ ત્યારે તેઓ સોસાયટીમાં હતા કે કેમ તે ધ્યાનમાં નથી.) તેમને ઈંગ્લીશ આવડતું ન હતું. પરંતુ તેઓ સાહસિક હતા. અને અમુકની જરૂર છે અને અમુકમાં લાભ છે તે તેઓ જોઈ શકતા હતા. ગુજરાતી-ગુજરાતી કોષના વિવેચનમાં મે. ભગુભાઈની કંપની સંબંધમાં જે ઉલ્લેખ હતો તે કંપનીના પણ મિ. પાઠક એક અગ્રગણ્ય ભાગીદાર હતા. ઈંગ્લીશ ગુજરાતી કોષ મોટાપાયા ઉપર કાઢવાની યોજના પણ મિ. પાઠકનીજ હતી અને મિ. રૂસ્તમજી શેઠનાને તેમણેજ સદર ડીક્ષનેરી માટે ઉભા કર્યા હતા. મનુષ્ય એક કાર્ય આરંભી તેને સંપૂર્ણ સંચાલનમાં મૂકયા વગર લાલસાને વશ થઇ બીજાં કાર્યોમાં ઝીપલાવે છે અને બગડે બે થાય છે તેમ આ. મિ. પાઠકે, મે. શેઠના સંઘવી અને ભગુભાઇની ભાગીદારીથી પાઠકસંઘવીની કંપની વ્યાપારાર્થે કાઢી, મિ. શેઠનાને જાપાન મોકલ્યા અને મોટી નુકશાની પરિણામે ખમવી પડી. ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીની મોટી આવૃત્તિ પડી ભાગવાનું આ પણ એક કારણ હતું. પરંતુ આતો વિષયાન્તર થઈ ગયું. મિ. બેલ્સારેએ ઘણી મહેનત લીધી છે; અને ગુજરાતી ભાષામાં એક સારી પ્રમાણભૂત અને વિદ્વતાપૂર્ણ ડીક્ષનેરી મુકી છે. તેને માટે ગુજરાત તેમનું આભારી રહેશેજ. પરંતુ અત્રે લેખકથી એક ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી. ગમે તેવું સારૂં ઇંગ્રેજી જાણનાર દેશી એક વિદ્વાન ઈંગ્રેજ ભાષાશાસ્ત્રી જેટલી નિપુણતા ન ધરાવે અને ભાષાના રૂઢિપ્રયોગો સંપૂર્ણ ભાવાર્થમાં ન ગ્રહણ કરી શકે એ જેટલું સ્વાભાવિક છે, તેટલું જ ગમે તેવો ગુજરાતી ભાષાનો જાણકાર એક દક્ષિણી, બંગાળી કે પંજાબી ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગો કિંવા ખાંચખુચ ન સમજી શકે તે પણ સ્વાભાવિક છે. ગુજરાતમાં ઘણા વર્ષથી રહેતા અને ગુજરાતીઓના સારા સંસર્ગમાં આવતા ઘણા દક્ષિણીઓને “હું ચોપડી લાવી છું” અગર “મેં ચોપડી લાવી છે” એવા ખોટા પ્રયોગો કરતા સાંભળ્યા છે. તેઓ તેમની ભાષાના પ્રયોગો કે શબ્દના અર્થો પ્રમાણે આપણી ભાષાના પ્રયોગ કે અર્થો સ્વાભાવિક રીતે કર્યે જાય છે. મિ. બેલ્સારે પણ એક દક્ષિણી હોવાથી તેવા સર્વસામાન્ય નિયમમાંથી બાતલ થઈ શક્યા નથી. કેટલીક જગોએ મિ. બેલ્સારેથી પણ ડીક્ષનેરીમાં તેવાં સ્ખલનો થઈ ગયાં છે. માત્ર એક નિર્વિવાદ ઉદાહરણ અત્રે આપ્યું છે. કોઇ પ્રસંગે લેખકને “કાંતવું” શબ્દ ડીક્ષનેરીમાં જોવાની જરૂર પડી, ત્યારે તેમાં “કાંત્યુ પીંજ્યું કર્યું કપાસ” એ રૂઢિપ્રયોગનું ઇંગ્લીશ તેમાં “Well thrashed cotton” જોયું, મરાઠીમાં કાપુસનો અર્થ રૂ થાય છે. એટલે તેમણે કાંતેલું, પીંજેલું રૂ તેવો અર્થ કરીને તેનું ઇંગ્લીશ મુક્યું. આવી ભૂલ એક દક્ષિણી કરી શકે એ સ્વાભાવિક છે. સામાન્યરીતે એક એવી માન્યતા રહેલી છે કે અમુક ભાઇએ લખેલા કે તૈયાર કરેલામાં ભૂલ હોય જ નહિ. પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે “મનુષ્યાઃ સ્ખનલશીલા” માણસ માત્ર ભૂલને પાત્ર છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતાએ ત્યારપછી ગુજરાતી–ઈંગ્રેજી કોષ વધારે મોટો અને વધારે સારો પ્રકટ કરાવ્યો છે. તેમાં પણ પૂર્વોક્ત નિયમાનુસાર એજ અર્થ કાયમ રહી ગયો છે. લેખકને ફરીથી લખવું પડે છે કે મિ. બેલ્સારેએ આ ડીક્ષનેરી તૈયાર કરવામાં અને તેની બીજી આવૃત્તિ સુધારી વધારી બહાર પાડવામાં ઘણીજ જહેમત ઉઠાવી છે અને ઘણો સારો શ્રમ લીધો છે. તે માટે ગુજરાતી સાહિત્ય તેમનું ઋણીજ છે. સદરની બીજી આવૃત્તિમાં તેઓશ્રીએ ઘણાજ સુધારા વધારા કર્યાં છે. કેટલીક ખામીઓ પણ પુરી પાડી છે. અને તે સને ૧૯૦૪ માં બહાર પડી છે. તેને ત્રીજી આવૃત્તિ સને ૧૯૨૭ માં પ્રકટ થઈ છે. | ||
| Line 81: | Line 81: | ||
ત્યારપછી આવી ડીક્ષનેરી અત્યાર સુધીના સુધારા વધારા સાથે ઇંગ્રેજી ડીક્ષનેરીઓની પદ્ધતિસર તૈયાર કરાવવાની આવશ્યકતા વડોદરાના બુકસેલર એમ. સી. કોઠારીને જણાઈ અને તેમણે આપણા સાહિત્ય ક્ષેત્રમાં જાણીતા મિ. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા તથા તેમના ચી. ભરતરામ ભાનુસુખરામ મહેતા પાસે તૈયાર કરાવરાવી ક્રાઉન આઠ પેજી, ૧૬૧૦ પૃષ્ટની, રૂા. ૧૫-૦-૦ ની કિંમતથી સને ૧૯૨૫ માં બહાર પાડી. અત્યાર સુધીની બહાર પડેલી ગુજરાતી–ઇંગ્રેજી ડીક્ષનેરીઓમાં આ સૌથી શ્રેષ્ટ છે. સાહિત્ય પ્રેમીઓ આશા રાખી શકે છે કે સદરની બીજી આવૃત્તિ ઘણા સુધારા વધારા સાથે તેમજ ભાષામાં દાખલ થયેલા નવિન શબ્દોનો ઉમેરો કરીને તથા પર્યાય શબ્દોના બરાબર બંધ બેસતા ઈંગ્રેજી શબ્દો અને તેના વિવેચન અને ઉદાહરણ સાથે અંગ્રેજી Synonyms ના ધોરણ ઉપર સામેલ કરી તેમજ બીજા ઉપયોગી પરિશિષ્ટો સહિત બહાર પાડી જણાતી ખામી દૂર કરશે. | ત્યારપછી આવી ડીક્ષનેરી અત્યાર સુધીના સુધારા વધારા સાથે ઇંગ્રેજી ડીક્ષનેરીઓની પદ્ધતિસર તૈયાર કરાવવાની આવશ્યકતા વડોદરાના બુકસેલર એમ. સી. કોઠારીને જણાઈ અને તેમણે આપણા સાહિત્ય ક્ષેત્રમાં જાણીતા મિ. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા તથા તેમના ચી. ભરતરામ ભાનુસુખરામ મહેતા પાસે તૈયાર કરાવરાવી ક્રાઉન આઠ પેજી, ૧૬૧૦ પૃષ્ટની, રૂા. ૧૫-૦-૦ ની કિંમતથી સને ૧૯૨૫ માં બહાર પાડી. અત્યાર સુધીની બહાર પડેલી ગુજરાતી–ઇંગ્રેજી ડીક્ષનેરીઓમાં આ સૌથી શ્રેષ્ટ છે. સાહિત્ય પ્રેમીઓ આશા રાખી શકે છે કે સદરની બીજી આવૃત્તિ ઘણા સુધારા વધારા સાથે તેમજ ભાષામાં દાખલ થયેલા નવિન શબ્દોનો ઉમેરો કરીને તથા પર્યાય શબ્દોના બરાબર બંધ બેસતા ઈંગ્રેજી શબ્દો અને તેના વિવેચન અને ઉદાહરણ સાથે અંગ્રેજી Synonyms ના ધોરણ ઉપર સામેલ કરી તેમજ બીજા ઉપયોગી પરિશિષ્ટો સહિત બહાર પાડી જણાતી ખામી દૂર કરશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૪. ઇંગ્લીશ–ગુજરાતી કોષોઃ—}} | {{center|'''૪. ઇંગ્લીશ–ગુજરાતી કોષોઃ—'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈંગ્રેજ લોકોના આ દેશમાં આવાગમન અને તેમની સત્તાના સ્થાપન પછી તેમની ભાષા જાણવાની આવશ્યકતા જણાય એ સ્વાભાવિક છે; તે પ્રમાણે આપણી ગુજરાતી ભાષામાં પણ તેમની ભાષાના શબ્દો સમજાવવા માટે સૌથી પ્રથમ પ્રયત્ન સને ૧૮૦૮ ની સાલમાં થયેલો જણાય છે. વેપાર રોજગાર, ધંધાદારી કેળવણી તેમજ છાપખાના વિગેરેની નવીન પ્રથાઓમાં પારસી કોમ સાહસ ખેડવામાં હમેશા પ્રથમ ભાગ લે છે. તે પ્રમાણે છાપખાના અને વર્ત્તમાનપત્રનો પ્રથમારંભ પારસી ગૃહસ્થો તરફથીજ થયેલો હતો. તે અરસામાં સને ૧૮૦૮ ની સાલમાં પ્રથમ ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી તે વખતે ચાલુ વપરાશમાં આવતા જુદા જુદા ખાતાઓના શબ્દોની ડીક્ષનેરી “A Vocabulary-English and Gujarati” એ નામથી મુંબઈ સમાચાર પ્રેસમા ડેમી આઠ પેજી ૧૮૦ પૃષ્ટની છપાઈ હતી. સને ૧૮૦૦ માં કલકત્તામાં ઇંગ્લીશ-બંગાળી ડીક્ષનેરી બહાર પડેલી અને જેની ચાર આવૃત્તિ થઇ હતી તે ઉપરથી સદર ડિક્ષનેરી તૈયાર કરવામાં આવી હતી. તે અરસામાં આટલી નાની ડીક્ષનેરી કામચલાઉ સારી ગણાઇ હશે. કેમકે ત્યારપછી લગભગ ૫૦ વર્ષના ગાળામાં બીજી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી લેખકના જોવામાં કે જાણવામાં નથી. પરંતુ જેમ જેમ ઇંગ્રેજી ભાષાનો અભ્યાસ વધતો ગયો અને કેળવણીનો પ્રચાર થતો ગયો તેમ તેમ સારી ડીક્ષનેરીની આવશ્યકતા એ ક્ષેત્રમાં જણાઇ છે. સને ૧૮૫૪ માં રે. મિ રોબર્ટસને એક ડીક્ષનેરી બહાર પાડી હતી. સદર ડીક્ષનેરી સંબંધમાં તપાસ કરતાં લેખકને તેની જુની પ્રત પણ મળી શકી નથી એટલે એ સંબંધમાં વધુ વિગત આપવાને કાંઇ પણ બીજું સાધન નથી. પરન્તુ ત્યાર પછી ટુંકા ગાળામાંજ વધારે સારૂં સાધન પુરૂ પાડવાની ધગશ મિ. અરદેશર ફરામજી મુસ તથા નાનાભાઇ રૂસ્તમજી રાણીનામાં ઉત્પન્ન થયેલી દૃષ્ટિગોચર થાય છે. તે કામ તેમણે સને ૧૮૫૧ થી શરૂ કરેલું સમજાય છે. તેમણે ઉપાડેલું કાર્ય સંગીન અને સારા પાયા ઉપરનું હોવાથી અને તે એકદમ પુરૂ થઈ શકવાનો સંભવ નહિં હોવાથી તેઓએ તે વિભાગોમાં બહાર પાડવાનો નિશ્ચય કર્યો જણાય છે. તે પ્રમાણે તેમણે “The Comprehensive English-Gujarati Dictionary” (મોટો કોષ) એ મથાળાથી પ્રથમ વિભાગ A અને B શબ્દોનો સને ૧૮૫૭ માં બહાર પાડ્યો હતો. સદરનો બીજો, ત્રીજો અને ચોથો ભાગ ઉપરાઉપરી એક પછી એક Honor શબ્દ સુધીના સને ૧૮૬૧ સૂધીમાં બહાર પાડ્યા. આવા મોટા કામમાં ખંત, હિમ્મત અને સાહસ હોવા છતાં જે મુખ્ય મુશીબત નાણાંની નડે છે તેજ મુશીબતને લીધે ૧૧ વર્ષ સુધી તેમને આ કામ મુલતવી રાખવું પડ્યું જણાય છે. અનુકૂળતા થયે પાંચમો ભાગ સને ૧૮૭૨ માં બહાર પાડ્યો હતો. સને ૧૮૯૫ સૂધી મિ. મુસ અને મિ. રાણીના સાથેજ કામ કરતા હતા. સને ૧૮૯૫ માં મિ. મુસનું મૃત્યુ થતાં તે કામ એકલા મિ. રાણીનાને ભાગ આવ્યું હતું. તેમા મદદને માટે તેમણે તેમના ચિરંજીવીને સામેલ કર્યા હતા. સને ૧૯૪૦ માં મિ. નાનાભાઈ રાણીના પણ ગુજરી ગયા ત્યારે ડીક્ષનેરીનું કામ S અક્ષર સુધી આવ્યું હતું અને બાકીનું કામ તેમના ચિરંજીવી રૂસ્તમ ના. રાણીનાએ સને ૧૯૦૮ માં પુરૂંં કર્યું હતું. સદર કોષમાં મૂળથી જ ઇંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો આપવાની તેમજ તે શબ્દ ઉપરથી નિકળતા બીજા ફ્રેઝીસોના ગુજરાતી અર્થ આપવાની રૂઢિ ગ્રહણ કરેલી તે તેમણે ઠેઠ સૂધી કાયમ રાખી છે. અત્યંત ખંત અને મહેનતથી તેમણે આ કાર્ય કરેલું છે. ખાનગી માણસો અને તે પણ સામાન્ય પરિપાટીના માણસો આવા કાર્ય આરંભે તો તેમાં તેમને જે મુશીબતો નડે તે સઘળી મુશીબતો મિ. રાણીના તથા મિ. મુસને નડી હતી. સરકાર પાસે પણ તેમણે મદદની માગણી કરી હતી પરન્તુ ત્યાંથી પણ તેમના પ્રારબ્ધમાં મદદ મળવાનું લખાયું નહોતું. તેમ છતાં પોતાનાજ બળ ઉપર ઝઝુમી તેમણે આ કાર્ય સંતોષકારક રીત્યે પુરૂ કરી આપણી ભાષામાં સારા કોષ આપવાનો ઉપકાર કર્યો છે. | ઈંગ્રેજ લોકોના આ દેશમાં આવાગમન અને તેમની સત્તાના સ્થાપન પછી તેમની ભાષા જાણવાની આવશ્યકતા જણાય એ સ્વાભાવિક છે; તે પ્રમાણે આપણી ગુજરાતી ભાષામાં પણ તેમની ભાષાના શબ્દો સમજાવવા માટે સૌથી પ્રથમ પ્રયત્ન સને ૧૮૦૮ ની સાલમાં થયેલો જણાય છે. વેપાર રોજગાર, ધંધાદારી કેળવણી તેમજ છાપખાના વિગેરેની નવીન પ્રથાઓમાં પારસી કોમ સાહસ ખેડવામાં હમેશા પ્રથમ ભાગ લે છે. તે પ્રમાણે છાપખાના અને વર્ત્તમાનપત્રનો પ્રથમારંભ પારસી ગૃહસ્થો તરફથીજ થયેલો હતો. તે અરસામાં સને ૧૮૦૮ ની સાલમાં પ્રથમ ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી તે વખતે ચાલુ વપરાશમાં આવતા જુદા જુદા ખાતાઓના શબ્દોની ડીક્ષનેરી “A Vocabulary-English and Gujarati” એ નામથી મુંબઈ સમાચાર પ્રેસમા ડેમી આઠ પેજી ૧૮૦ પૃષ્ટની છપાઈ હતી. સને ૧૮૦૦ માં કલકત્તામાં ઇંગ્લીશ-બંગાળી ડીક્ષનેરી બહાર પડેલી અને જેની ચાર આવૃત્તિ થઇ હતી તે ઉપરથી સદર ડિક્ષનેરી તૈયાર કરવામાં આવી હતી. તે અરસામાં આટલી નાની ડીક્ષનેરી કામચલાઉ સારી ગણાઇ હશે. કેમકે ત્યારપછી લગભગ ૫૦ વર્ષના ગાળામાં બીજી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી લેખકના જોવામાં કે જાણવામાં નથી. પરંતુ જેમ જેમ ઇંગ્રેજી ભાષાનો અભ્યાસ વધતો ગયો અને કેળવણીનો પ્રચાર થતો ગયો તેમ તેમ સારી ડીક્ષનેરીની આવશ્યકતા એ ક્ષેત્રમાં જણાઇ છે. સને ૧૮૫૪ માં રે. મિ રોબર્ટસને એક ડીક્ષનેરી બહાર પાડી હતી. સદર ડીક્ષનેરી સંબંધમાં તપાસ કરતાં લેખકને તેની જુની પ્રત પણ મળી શકી નથી એટલે એ સંબંધમાં વધુ વિગત આપવાને કાંઇ પણ બીજું સાધન નથી. પરન્તુ ત્યાર પછી ટુંકા ગાળામાંજ વધારે સારૂં સાધન પુરૂ પાડવાની ધગશ મિ. અરદેશર ફરામજી મુસ તથા નાનાભાઇ રૂસ્તમજી રાણીનામાં ઉત્પન્ન થયેલી દૃષ્ટિગોચર થાય છે. તે કામ તેમણે સને ૧૮૫૧ થી શરૂ કરેલું સમજાય છે. તેમણે ઉપાડેલું કાર્ય સંગીન અને સારા પાયા ઉપરનું હોવાથી અને તે એકદમ પુરૂ થઈ શકવાનો સંભવ નહિં હોવાથી તેઓએ તે વિભાગોમાં બહાર પાડવાનો નિશ્ચય કર્યો જણાય છે. તે પ્રમાણે તેમણે “The Comprehensive English-Gujarati Dictionary” (મોટો કોષ) એ મથાળાથી પ્રથમ વિભાગ A અને B શબ્દોનો સને ૧૮૫૭ માં બહાર પાડ્યો હતો. સદરનો બીજો, ત્રીજો અને ચોથો ભાગ ઉપરાઉપરી એક પછી એક Honor શબ્દ સુધીના સને ૧૮૬૧ સૂધીમાં બહાર પાડ્યા. આવા મોટા કામમાં ખંત, હિમ્મત અને સાહસ હોવા છતાં જે મુખ્ય મુશીબત નાણાંની નડે છે તેજ મુશીબતને લીધે ૧૧ વર્ષ સુધી તેમને આ કામ મુલતવી રાખવું પડ્યું જણાય છે. અનુકૂળતા થયે પાંચમો ભાગ સને ૧૮૭૨ માં બહાર પાડ્યો હતો. સને ૧૮૯૫ સૂધી મિ. મુસ અને મિ. રાણીના સાથેજ કામ કરતા હતા. સને ૧૮૯૫ માં મિ. મુસનું મૃત્યુ થતાં તે કામ એકલા મિ. રાણીનાને ભાગ આવ્યું હતું. તેમા મદદને માટે તેમણે તેમના ચિરંજીવીને સામેલ કર્યા હતા. સને ૧૯૪૦ માં મિ. નાનાભાઈ રાણીના પણ ગુજરી ગયા ત્યારે ડીક્ષનેરીનું કામ S અક્ષર સુધી આવ્યું હતું અને બાકીનું કામ તેમના ચિરંજીવી રૂસ્તમ ના. રાણીનાએ સને ૧૯૦૮ માં પુરૂંં કર્યું હતું. સદર કોષમાં મૂળથી જ ઇંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો આપવાની તેમજ તે શબ્દ ઉપરથી નિકળતા બીજા ફ્રેઝીસોના ગુજરાતી અર્થ આપવાની રૂઢિ ગ્રહણ કરેલી તે તેમણે ઠેઠ સૂધી કાયમ રાખી છે. અત્યંત ખંત અને મહેનતથી તેમણે આ કાર્ય કરેલું છે. ખાનગી માણસો અને તે પણ સામાન્ય પરિપાટીના માણસો આવા કાર્ય આરંભે તો તેમાં તેમને જે મુશીબતો નડે તે સઘળી મુશીબતો મિ. રાણીના તથા મિ. મુસને નડી હતી. સરકાર પાસે પણ તેમણે મદદની માગણી કરી હતી પરન્તુ ત્યાંથી પણ તેમના પ્રારબ્ધમાં મદદ મળવાનું લખાયું નહોતું. તેમ છતાં પોતાનાજ બળ ઉપર ઝઝુમી તેમણે આ કાર્ય સંતોષકારક રીત્યે પુરૂ કરી આપણી ભાષામાં સારા કોષ આપવાનો ઉપકાર કર્યો છે. | ||
| Line 92: | Line 92: | ||
ઉપર પ્રમાણે ઇંગ્લીશ–ગુજરાતી કોષોનો ટુંકાણમાં પરિચય કરાવ્યો છે. નાના મોટાં અત્યાર સૂધીના પ્રકાશનો માટે સાથે પરિશિષ્ટ સામેલ છે. મોટા પાયા ઉપરની ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરીની હજુ આપણી ભાષામાં ખામી છે. અને તેવો કોષ કોઈ સંસ્થા વગર કરી શકે તેમ નથી. ઘણા ઇંગ્રેજી શબ્દોના નવિન ગુજરાતી શબ્દો યોજાયા છે અને હજુ યોજાય છે. પારિભાષિક શબ્દોની ડીક્ષનેરીઓ પણ બહાર પડતી જાય છે. સોસાઇટીએ પણ તેવા શબ્દોના વપરાયેલા પર્યાયો બહાર પાડ્યા છે. શયાજી જ્ઞાન મંજુષા તરફથી પણ તેના પારિભાષિક શબ્દોના સમૂહો બહાર પડેલા છે. વિદ્યાપીઠ તરફથી પણ “ગણિતકી પરિભાષા” એ નામથી ઇંગ્રેજી શબ્દોના સંસ્કૃતમાં આવેલા શબ્દોના પર્યાયો આપેલા છે. તેવા સઘળા શબ્દો ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીમાં આવી જવા જોઈએ. આપણા રૂઢિપ્રયોગો તેમજ પર્યાય શબ્દોની સંપૂર્ણ સમજુતિ Synonyms તરીકે આવવી જોઈએ. મિ. શેઠનાના પ્રોસ્પેક્ટસ પ્રમાણેના દરેક શાખાના શબ્દો આવી જવા જોઇએ તેમજ સંપૂર્ણ ચિત્રોનો તેમાં સમાવેશ કરવો જોઇએ. મતલબ વેબ્સ્ટર, સ્ટાન્ડર્ડ, ઓક્સફર્ડ, ઓજલ્વી, સેન્ચ્યુરી અને તેથી નામાંકિત ડીક્ષનેરીઓના એકત્રિત ધોરણ ઉપર સારો મોટો પ્રમાણભૂત ઇંગ્લીશ-ગુજરાતી કોષ થવો જોઇએ. સરકાર કે સંસ્થા સિવાય અન્યથી આ બને તેવું નથી. પરમાત્મા આપણી ગુજરાતી ભાષામાં આવા એક કેાષનો ઘણીજ ત્વરાથી ઉમેરો કરે એ ઈચ્છાપૂર્વક આ લેખક આ લેખ પુરો કરે છે. | ઉપર પ્રમાણે ઇંગ્લીશ–ગુજરાતી કોષોનો ટુંકાણમાં પરિચય કરાવ્યો છે. નાના મોટાં અત્યાર સૂધીના પ્રકાશનો માટે સાથે પરિશિષ્ટ સામેલ છે. મોટા પાયા ઉપરની ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરીની હજુ આપણી ભાષામાં ખામી છે. અને તેવો કોષ કોઈ સંસ્થા વગર કરી શકે તેમ નથી. ઘણા ઇંગ્રેજી શબ્દોના નવિન ગુજરાતી શબ્દો યોજાયા છે અને હજુ યોજાય છે. પારિભાષિક શબ્દોની ડીક્ષનેરીઓ પણ બહાર પડતી જાય છે. સોસાઇટીએ પણ તેવા શબ્દોના વપરાયેલા પર્યાયો બહાર પાડ્યા છે. શયાજી જ્ઞાન મંજુષા તરફથી પણ તેના પારિભાષિક શબ્દોના સમૂહો બહાર પડેલા છે. વિદ્યાપીઠ તરફથી પણ “ગણિતકી પરિભાષા” એ નામથી ઇંગ્રેજી શબ્દોના સંસ્કૃતમાં આવેલા શબ્દોના પર્યાયો આપેલા છે. તેવા સઘળા શબ્દો ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીમાં આવી જવા જોઈએ. આપણા રૂઢિપ્રયોગો તેમજ પર્યાય શબ્દોની સંપૂર્ણ સમજુતિ Synonyms તરીકે આવવી જોઈએ. મિ. શેઠનાના પ્રોસ્પેક્ટસ પ્રમાણેના દરેક શાખાના શબ્દો આવી જવા જોઇએ તેમજ સંપૂર્ણ ચિત્રોનો તેમાં સમાવેશ કરવો જોઇએ. મતલબ વેબ્સ્ટર, સ્ટાન્ડર્ડ, ઓક્સફર્ડ, ઓજલ્વી, સેન્ચ્યુરી અને તેથી નામાંકિત ડીક્ષનેરીઓના એકત્રિત ધોરણ ઉપર સારો મોટો પ્રમાણભૂત ઇંગ્લીશ-ગુજરાતી કોષ થવો જોઇએ. સરકાર કે સંસ્થા સિવાય અન્યથી આ બને તેવું નથી. પરમાત્મા આપણી ગુજરાતી ભાષામાં આવા એક કેાષનો ઘણીજ ત્વરાથી ઉમેરો કરે એ ઈચ્છાપૂર્વક આ લેખક આ લેખ પુરો કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|'''વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ | {{right|'''વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ'''}}<br> | ||
[[File:Image 3 of Granth Ane Granthkar - Part 5.png|center|300px]] | [[File:Image 3 of Granth Ane Granthkar - Part 5.png|center|300px]] | ||
| Line 100: | Line 100: | ||
{{center|'''ગુજરાતી–ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.'''}} | {{center|'''ગુજરાતી–ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.'''}} | ||
<center> | <center><small> | ||
{|style="border-right:૦px #000 solid;width: | {|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| અનુ<br> ક્રમ. | | અનુ<br> ક્રમ. | ||
| Line 558: | Line 558: | ||
| અર્થ સાથે કોષ-શબ્દ <br> સંખ્યા ૪૬૬૬૧ | | અર્થ સાથે કોષ-શબ્દ <br> સંખ્યા ૪૬૬૬૧ | ||
|} | |} | ||
</center> | </small></center> | ||
આ ઉપરાંત જુદી જુદી વિગતોના કોષો માટે “ગુજરાતી-ગુજરાતી” શીર્ષક લેખ જોવો. | આ ઉપરાંત જુદી જુદી વિગતોના કોષો માટે “ગુજરાતી-ગુજરાતી” શીર્ષક લેખ જોવો. | ||
{{center|'''ગુજરાતી-ઇંગ્રેજી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.'''}} | |||
ગુજરાતી- | <center><small> | ||
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" | |||
|-{{ts|vtp}} | |||
| અનુ <br>ક્રમ. | |||
| કોષનું નામ. | |||
| કર્તાનું નામ. | |||
| પ્રસિદ્ધ કર્તા. | |||
| આવૃત્તિ | |||
| ઇંગ્રેજી <br> સાલ. | |||
| કોષનું કદ | |||
| પ્રત | |||
| પાનાની <br> સંખ્યા. | |||
| કિમત. | |||
| ક્યાં છપાએલ. | |||
| વિશેષ હકીકત | |||
|-{{ts|vtp}} | |||
| ૧ | |||
| ગુજરાતી-ઇંગ્લીશ-<br> ડીક્ષનેરી. | |||
| મિ. મીરજાંમહમદ <br>કાસીમ તથા<br>નવરોજજી ફરદુનજી | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૪૬ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ધી કુરીઅર પ્રિન્ટીંગ<br>પ્રેસ | |||
| સદર કોષ ૧૫૦૦૦ <br>શબ્દોને અને સુરતના <br> રહીશ માસ્તર દલપરામ <br>ભગુભાઈની હસ્ત <br>લિખિત પ્રત ઉપરથી <br>તૈયાર કરવામાં <br>આવ્યો હતો. | |||
|-{{ts|vtp}} | |||
| ર | |||
| ધી પોકેટ ગુજરાતી <br>ઈંગ્લીશ ડીક્ષનેરી. | |||
| રા. કરસનદાસ <br>મુળજી | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૬૨ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| રાણીના યુનીયન પ્રી પ્રે. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| પોતે | |||
| બીજી | |||
| ૧૮૬૮ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૩ | |||
| ગુજરાતી-ઇંગ્લીશ-<br>ડીક્ષનેરી. | |||
| મિ. શાપુરજી <br> એદલજી. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૬૩ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| બીજી | |||
| ૧૮૬૮ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૪ | |||
| ગુજરાતી-ઇંગ્લીશ- <br> ડીક્ષનેરી | |||
| ઉકરડાભાઈ શીવજી. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૭૪ | |||
| રોયલ આઠ <br> પેજી | |||
| ૧૦૦૦ | |||
| ૨૩૬ | |||
| ૨–૮-૦ | |||
| જ્ઞાનદિપક પ્રેસ. | |||
| જુદા જુદા વિષયો વાર <br> (જેવા કે સાધારણ શબ્દો <br> ગણિત-તોલ-માપ <br> વેપાર-કરીઆણું-<br>અનાજ-દવા-વસાણાં-<br>કા૫ડ-બાંધકામ-પ્રાણી<br> સંબંધી-શરીર વિભાગો<br>વનસ્પતિ,ન્યાતજાત,<br> સગપણ-કુટુંબ સંબંધી <br> આકાશી-કુદરતી ધર્મ <br>કુલ ૧૮૦૦૦૦ શબ્દો. | |||
|-{{ts|vtp}} | |||
| ૫ | |||
| ગુજરાતી-ગુજરાતી<br>અને ઈંગ્રેજી ડીક્ષનેરી. | |||
| શિવશંકર કરસનજી<br>અને અં. કો. બા | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૭૪ | |||
| રોયલ સોળ<br>પેજી | |||
| ૧૦૦૦ | |||
| ૪૪૮ | |||
| ૩–૦-૦ | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૬ | |||
| ગુજરાતી-ગુજરાતી <br> અને ઈંગ્લિશ ડીક્ષનેરી. | |||
| મિ. કાશીદાસ બ્રીજ <br>ભૂખણદાસ તથા <br>મિ. બાલકીસનદાસ<br> | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૮૫ | |||
| સુપર રોયલ <br> સોળ પેજી | |||
| | |||
| ૧૧૩૨+૧૬ | |||
| ૫–૦-૦ | |||
| કાઠીઆવાડ જનરલ પ્રે.<br> રાજકોટ | |||
| ૨૫૦૦૦ શબ્દો કરતાં <br> વધારે. | |||
|-{{ts|vtp}} | |||
| ૭ | |||
| ધી પોકેટ ગુજરાતી- <br> ઈંગ્લીશ ડીક્ષનેરી. | |||
| મિ.એમ. એમ. <br> દલાલ એન્ડ <br> એમ. સી. ઝવેરી. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૮૬ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ધી અમદાવાદ યુનાઇટેડ<br>પ્રીન્ટીંગ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૮ | |||
| ધી પોકેટ ગુજરાતી- <br> ઈંગ્લીશ ડીક્ષનેરી, | |||
| પી. એસ. <br> છાપખાનાવાલા | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૮૬ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ધી અમદાવાદ ટાઈમ્સ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૯ | |||
| ધી પોકેટ ગુજરાતી- <br>ઇંગ્લીશ ડીક્ષનેરી, | |||
| લલ્લુભાઇ ગોકલદાસ <br>પટેલ. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૨ | |||
| રોયલ ૩૨ પેજી | |||
| ૨૫૦૦ | |||
| ૧૨૪૦ | |||
| ૧–૮-૦ | |||
| શ્રી આર્યોદય પ્રી.પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| મણીલાલ<br>દોલતરામ <br>બુકસેલર | |||
| બીજી | |||
| ૧૯૦૦ | |||
| <center>"</center> | |||
| ૪૦૦૦ | |||
| ૧૨૧૮ | |||
| ૧—૮-૦ | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| પોતે | |||
| ત્રીજી | |||
| ૧૯૧૨ | |||
| <center>"</center> | |||
| ૪૦૦૦ | |||
| ૧૨૧૮ | |||
| ૧–૮-૦ | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૦ | |||
| ધી પોકેટ ગુજરાતી- <br>ઈંગ્લીશ ડીક્ષનેરી, | |||
| પાંડે અને એમ. સી.<br>શાહ. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૨ | |||
| <center>"</center> | |||
| ૧૦૦૦ | |||
| | |||
| | |||
| યુનાઇટેડ પ્રી. પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૧ | |||
| ધી પોકેટ ગુજરાતી- <br>ઈંગ્લીશ ડીક્ષનેરી. | |||
| મરચંટ | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૩ | |||
| <center>"</center> | |||
| | |||
| | |||
| | |||
| ધી નિર્ણય સાગર પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૨ | |||
| ધી પ્રોનાઉન્સીંગ એન્ડ <br>ઈટીમોલોજીકલ.<br>ગુજરાતી- ઈંગ્લીશ <br>ડીક્ષનેરી. | |||
| એમ. બી.બેલ્સારે | |||
| એચ. કે. પાઠક | |||
| પહેલી | |||
| ૧૮૯૫ | |||
| ડેમી આઠ પેજી | |||
| ૨૦૦૦ | |||
| | |||
| ૫–૦-૦ | |||
| ધી ગુજરાત ગેઝેટ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| એચ. કે. પાઠક | |||
| બીજી | |||
| ૧૯૦૪ | |||
| રોયલ ૮ પેજી | |||
| ૨૦૦૦ | |||
| | |||
| ૫–૮-૦ | |||
| વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| આર. એમ. શાહ | |||
| ત્રીજી | |||
| ૧૯૨૭ | |||
| <center>"</center> | |||
| ૧૦૦૦ | |||
| | |||
| ૧૨-૦-૦ | |||
| ધી સૂર્યપ્રકાશ પ્રી. પ્રે. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૩ | |||
| ધી સ્ટુડન્ટસ-ગુજરાતી-<br>ઇંગ્લીશ ડીક્ષનેરી. | |||
| ભગુભાઇ ફતેચંદ <br> કારભારી. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૮ | |||
| ડેમી આઠ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૬૪૪ | |||
| ૩–૮-૦ | |||
| વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૪ | |||
| ધી-જેમ-ગુજરાતી- <br>ઇંગ્લીશ ડીક્ષનેરી | |||
| કે. બી. નાણાવટી. | |||
| સોમચંદ<br>ભગવાનદાસ. | |||
| પહેલી | |||
| ૧૯૧૫ | |||
| રોયલ ૩૨ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૧૧૬૮ | |||
| ૧–૮-૦ | |||
| સત્ય વિજય પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| બીજી | |||
| ૧૯૧૬ | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| ૧૧૬૮ | |||
| ૧–૮-૦ | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| ત્રીજી | |||
| ૧૯૩૨ | |||
| સુપર રોયલ <br>૩૨ પેજી | |||
| <center>"</center> | |||
| ૧૧૯૨ | |||
| ૨–૮-૦ | |||
| ધી ડાયમંડ જ્યુબીલી પ્રે. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૫ | |||
| ધી હેંડી ગુજરાતી- <br>ઇંગ્લીશ ડીક્ષનેરી. | |||
| પોપટલાલ <br>મગનલાલ | |||
| ધી ગુજરાત <br>ઓરીએન્ટલ <br>બુક ડેપો | |||
| પહેલી | |||
| ૧૯૧૬ | |||
| સુપર રોયલ<br>૧૬ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૧૦૨૬ | |||
| ૩–૪-૦ | |||
| શ્રી જ્ઞાનમંદિર પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૬ | |||
| ધી પોકેટ ગુજરાતી- <br>ઈંગ્લીશ ડીક્ષનેરી. | |||
| મેં. એન. એમ. <br>ત્રિપાઠીની કંપની | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૯૨૩ | |||
| <center>"</center> | |||
| ૫૦૦૦ | |||
| ૧૨૩૦ | |||
| ૨–૮-૦ | |||
| ધી યુનીયન પ્રેસ મુંબાઈ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| બીજી | |||
| ૧૯૨૮-૨૯ | |||
| <center>"</center> | |||
| ૩૦૦૦ | |||
| <center>"</center> | |||
| ૨–૮-૦ | |||
| ધી વૈભવ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૭ | |||
| ધી-મોર્ડન ગુજરાતી-<br>ઈંગ્લીશ ડીક્ષનેરી. | |||
| રા. ભાનુસુખરામ<br>નિર્ગુણરામ મહેતા <br>તથા ભરતરામ <br>ભાનુસુખરામ મહેતા | |||
| એમ. સી. <br>કોઠારી <br> બુકસેલર. | |||
| પહેલી | |||
| ૧૯૨૫ | |||
| ક્રાઉન ૮ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૧૬૧૦ | |||
| ૧૫–૦-૦ | |||
| ધી ભારત વિજય પ્રી. <br>પ્રેસ વડોદરા. | |||
| | |||
|} | |||
</small></center> | |||
ઇંગ્રેજી–ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ. | {{center|'''ઇંગ્રેજી–ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.'''}} | ||
અનુ કોષનું નામ. કર્ત્તા.. પ્રસિદ્ધ કર્ત્તા. આવૃત્તિ ઇ.સ,. કોષનું કદ | <center><small> | ||
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" | |||
૧ ઈંગ્લીશ-ગુજરાતી | |-{{ts|vtp}} | ||
| અનુ<br>ક્રમ. | |||
૨ ધી કોમ્પ્રીહેન્સી | | કોષનું નામ. | ||
| કર્ત્તા.. | |||
| પ્રસિદ્ધ કર્ત્તા. | |||
| આવૃત્તિ | |||
| ઇ.સ,. | |||
| કોષનું કદ | |||
| પ્રત | |||
| પાનાની <br>સંખ્યા. | |||
| કિમત. | |||
| ક્યાં છપાયેલ.. | |||
| વિશેષ હકીકત | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| સાલ. | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧ | |||
| ઈંગ્લીશ-ગુજરાતી <br>ડીક્ષનેરી. | |||
| મિ. રોબર્ટસન. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૫૪ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨ | |||
| ધી કોમ્પ્રીહેન્સી <br> ઈંગ્લીશ-ગુજરાતી<br> ડીક્ષનેરી (વિભાગોમાં) <br>મોટો કોષ | |||
| અરદેશર ફરામજી<br>{{SIC|મુસ|મુનસી}} તથા નાના <br>નાનાભાઈ રૂસ્તમજી<br> રાણીના | |||
| કર્તા | |||
| પ્રથમ ભાગ | |||
| ૧૮૫૭ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| સદર મોટા કોષ સને <br> ૧૮૫૧માં શ્રી. નાના-<br>ભાઇએ શરૂ કરી પ્રથમ <br>ભાગ A અને B નો સને <br>૧૮૫૭માં બહાર <br>પાડયો. ત્યારથી મિ. <br>અરદેશર ફરામજી <br>મુનસી મદદથી <br>મદદથી ૧૮૯૫ સુધી <br>કામ કર્યું. બીજો, ત્રીજો <br> અને ચોથો ભાગ ઉપરા<br> ઉપરી બહાર પડ્યા. <br>Honor શબ્દ સૂધી <br>પાંચમો ભાગ ૧૮૭૨માં <br>બહાર પડ્યો. સને <br>૧૯૦૦માં તેમના મરણ <br>પછી તેમના દીકરા <br>રૂસ્તમ એન. રાણીનાએ <br>સને ૧૦૮માં તે પુરી <br> કરી બહાર પાડી. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| બીજો, ત્રીજો,<br> ચોથો | |||
| ૮૬૧ | |||
| રોયલ ૪ પેજી | |||
| | |||
| | |||
| ૪૦-૦-૦ | |||
| યુનિઅન પ્રેસ | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૩ | |||
| ધી કોમ્પેન્ડીઅમ ઓફ <br>ઈંગ્લીશ-ગુજરાતી <br> ડીક્ષનેરી. | |||
| અરદેશર ફરામજી <br>મુસ, નાનાભાઈ <br>રૂસ્તમજી તથા કવિ <br>નર્મદાશંકર લાલ<br>શંકર. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૬૨ | |||
| રોયલ ૧૬<br>પેજી | |||
| | |||
| ૬૦૮ | |||
| ૨–૮-૦ | |||
| યુનિઅન પ્રેસ-મુંબાઇ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૪ | |||
| ઇંગ્રેજી-ગુજરાતી <br>ડીક્ષનેરી | |||
| ઝવેરિલાલ ઉમિયાશંકર <br>શંકર યાજ્ઞિક, <br>ત્રિભોવનદાસ <br> દ્વારકાદાસ તથા <br>મોતીરામ ત્રિકમદાસ. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૬૨ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| મુંબાઇ યુનિઅન પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૫ | |||
| ઇંગ્રેજી-ગુજરાતી <br>ડીક્ષનેરી. | |||
| અરદેશર ફરામજી <br>મુસ તથા ઝવેરિલાલ <br>ઉમિયાશંકર<br>યાજ્ઞિક | |||
| પોતે | |||
| પહેલી (બીજી) | |||
| ૧૮૭૧ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| <center>"</center> | |||
| નંબર ૩ તથા ૪ ની <br>ડીક્ષનેરીઓ ભેગી કરી<br>બન્નેના નામથી બહાર <br>પાડી. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| ત્રીજી | |||
| ૧૮૮૦ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ચોથી | |||
| ૧૮૮૪ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૬ | |||
| ધી સ્ટુડન્ટસ ઇંગ્લીશ- <br>ગુજરાતી ડિક્ષનેરી. | |||
| રા. ઝવેરિલાલ <br>ઉમિયાશંકર તથા <br>મોતીરામ ત્રીકમદાસ. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૮૫ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૭ | |||
| ઇંગ્લીશ- ગુજરાતી <br>ડિક્ષનેરી. | |||
| મેસર્સ રાંદેરિયા<br>અને પટેલ | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૮૬ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| બીજી | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| . | |||
| | |||
| | |||
| | |||
| ત્રીજી | |||
| ૧૮૯૫ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૮ | |||
| ધી ઇંગ્લીશ-ગુજરાતી <br>ડીક્ષનેરી.<br><br>(અમદાવાડ-ખેડા <br>જીલ્લા અને કાઠિયાવાડ<br>માં અંબાલાલ કૃત <br>ડીક્ષનેરી<br>તરીકે, સુરત, ભરૂચ <br>જીલ્લાઓમાં મણિધર<br>પ્રસાદ કૃત ડીક્ષનેરી <br>તરીકે અને સરકારી <br>ખાતામાં મોન્ટગોમરી <br>ડીક્ષનેરી તરીકે <br>જાણીતી) | |||
| રેવન્ડ રોબર્ટ<br>મોન્ટગોમરી, <br>અંબાલાલ<br>સાકરલાલ દેસાઈ<br>તથા મણિધર<br>પ્રસાદ <br>તાપીપ્રસાદ. | |||
| સરકારી<br>કેળવણી<br>ખાતુ. | |||
| પહેલી | |||
| ૧૮૮૭ | |||
| ડેમી ચાર<br>પેજી | |||
| ૨૦૦૦ | |||
| | |||
| ૯–૦-૦ | |||
| સુરત આઇરીશ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૯ | |||
| ઇંગ્લીશ-ગુજરાતી<br>ડીક્ષનેરી. | |||
| મે. એચ. એમ. સી. <br>એન્ડ કો. | |||
| મંગળદાસ <br>પ્રભુદાસ | |||
| પહેલી | |||
| ૧૮૮૭ | |||
| રોયલ ૮ <br> પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૫૩૮ | |||
| ૩–૦-૦ | |||
| ધી ગુજરાત ગેઝેટ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૦ | |||
| ધી પોકેટ ઇંગ્લીશ-<br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| વિઠ્ઠલરાય ગો. વ્યાસ<br>મનસુખરાંમ મુળચંદ<br>શાહ તથા એચ. કે. <br> પાઠક. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૮૯ | |||
| રોયલ ૩૨ <br>પેજી | |||
| ૨૦૦૦ | |||
| | |||
| ૧–૮-૦ | |||
| ધી અમદાવાદ આર્યોદય <br>પ્રિન્ટીંગ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૧ | |||
| ધી પોકેટ ઇંગ્લીશ-<br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| એમ. સી. શાહ. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૨ | |||
| રોયલ ૩૨ <br>પેજી | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૨ | |||
| ધી પોકેટ પ્રાનાઉન્સીંગ <br>ઈંગ્લીશ ગુજરાતી <br>ડીક્ષનેરી. | |||
| મોતીરાંમ ત્રીકમરાંમ <br>અને જે. સી. ડી. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૨ | |||
| સુપરરોયલ <br>૧૬ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૧૦૨૪ | |||
| ૩–૦-૦ | |||
| મુંબાઈ | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૩ | |||
| ધી પોકેટ ઇંગ્લીશ-<br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| એન એચ. પટેલ<br>પટેલ | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૪ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૪ | |||
| ધી સ્ટાન્ડર્ડ ઈંગ્લીશ <br> ગુજરાતી ડીક્ષનેરી. <br>(વ્યાસ અને પટેલ કૃત <br> તરીકે જાણીતી) | |||
| વિઠ્ઠલરાય ગો. વ્યાસ<br>તથા <br>શંકરભાઈ ગલાભાઈ<br>પટેલ. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૪ | |||
| સુપરરોયલ ૮ | |||
| ૨૦૦૦ | |||
| ૧૩૦૪ | |||
| ૫–૦-૦ | |||
| વિજયપ્રવર્ત્તક પ્રેસ <br>અમદાવાદ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| બીજી | |||
| ૧૮૯૭ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| | |||
| ૫–૪-૦ | |||
| વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ત્રીજી | |||
| ૧૯૦૩ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૧૬૮૮ | |||
| ૫–૮-૦ | |||
| ધી જૈન પ્રિન્ટીંગ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ચોથી | |||
| ૧૯૦૯ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૧૬૮૮ | |||
| ૫–૮-૦ | |||
| ધી સત્ય વિજય પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| પાંચમી | |||
| ૧૯૧૩ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૧૬૮૮ | |||
| ૬–૮-૦ | |||
| ધી સત્ય નારાયણ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| છઠ્ઠી | |||
| ૧૯૨૩ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૧૮૬૬ | |||
| ૧૮-૦-૦ | |||
| ધી સૂર્ય પ્રકાશ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૫ | |||
| ધી સ્ટુડન્ટસ-ઇંગ્લીશ <br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| ભગુભાઇ ફતેહચંદ <br>કારભારી. | |||
| ડી. જે. મેડોરા.<br>પોતે<br>કારભારી. | |||
| પહેલી | |||
| ૧૮૯૫ | |||
| સુપરરોયલ ૮ <br>પેજી | |||
| ૨૦૦૦ | |||
| | |||
| ૨–૮-૦ | |||
| ગુજરાત ગેઝેટ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| <center>"</center> | |||
| | |||
| બીજી | |||
| ૧૯૦૧ | |||
| સુપરરોયલ ૮ <br>પેજી | |||
| ૩૧૦૦ | |||
| | |||
| ૩–૦-૦ | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૬ | |||
| ધી સ્ટુડન્ટસ સ્ટાન્ડર્ડ <br>ઇંગ્લીશ ગુજરાતી <br>ડીક્ષનેરી. | |||
| વિઠ્ઠલરાય ગો. વ્યાસ <br>તથા<br>શંકરભાઇ જી. પટેલ | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૮૯૬ | |||
| રોયલ ૮ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૧૧૩૬ | |||
| ૦૩-૧૨-૨૦૦૦ | |||
| વિજયપ્રવર્ત્તક પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| ,, | |||
| | |||
| બીજી | |||
| ૧૯૦૫ | |||
| સુપરરોયલ ૮ <br>પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૯૧૨ | |||
| ૦૩-૧૨-૨૦૦૦ | |||
| જૈન પ્રીન્ટીંગ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ત્રીજી | |||
| ૧૯૧૫ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૯૭૬ | |||
| ૪–૦-૦ | |||
| સત્યવિજય પ્રી. પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ચોથી | |||
| ૧૯૨૪ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૯૭૬ | |||
| ૬–૦-૦ | |||
| સૂર્ય પ્રકાશ પ્રી. પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૭ | |||
| ધી સ્ટુડન્ટસ ઇંગ્લીશ <br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| મે. જમનાદાસ <br>ભગવાનદાસની કંપની | |||
| પોતે | |||
| પ્રથમ | |||
| ૧૮૯૯ | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૮ | |||
| ધી સ્ટાર ઇંગ્લીશ-<br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| ભગુભાઈ એફ.<br>કારભારી અને મિ. <br>પટેલ | |||
| પોતે | |||
| પ્રથમ | |||
| ૧૯૦૧ | |||
| રોયલ ૬૪ <br>પેજી | |||
| ૫૦૦૦ | |||
| ૭૨૭ | |||
| ૦-૧૦-૦ | |||
| ધી એજ્યુકેશન સોસાઇટી <br>પ્રેસ મુંબાઇ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| બીજી | |||
| ૧૯૧૨ | |||
| ,, | |||
| ૫૦૦૦ | |||
| ૭૨૭ | |||
| ૦-૧૦-૦ | |||
| સુરત જૈન પ્રીન્ટીંગ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૧૯ | |||
| ધી મહાભારત ડીક્ષનેરી. | |||
| બી. સી. દેસાઇ. | |||
| મોતીલાલ <br>મગનલાલ શાહ <br>બુકસેલર. <br>અમદાવાદ. | |||
| પહેલી | |||
| ૧૯૦૬ | |||
| સુપરરોયલ ૮ <br>પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૧૬૧૬ | |||
| ૬–૦-૦ | |||
| વિજય પ્રવર્તક પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૦ | |||
| ધી મેન્યુઅલ ઓફ <br>ઇંગ્લીશ ગુજરાતી <br>ડીક્ષનેરી. | |||
| ડૉ. આર. એન. <br>રાણીના. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૯૧૦ | |||
| રોયલ ૮ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૬૫૦ | |||
| ૩–૮-૦ | |||
| ધી યુનીઅન પ્રેસમુંબઇ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૧ | |||
| ધી કોન્ડેન્સ્ડ ઇંગ્લીશ- <br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| વિઠ્ઠલરાય ગો. વ્યાસ | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૯૧૧ | |||
| રોયલ ૮ પેજી | |||
| ૨૧૦૦ | |||
| ૬૮૪ | |||
| ૨–૮-૦ | |||
| વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| વિઠ્ઠલરાય ગો. વ્યાસ<br>તથા<br>શંકરભાઇ જી. પટેલ | |||
| પોતે | |||
| બીજી | |||
| ૧૯૧૭ | |||
| <center>"</center> | |||
| ૨૧૦૦ | |||
| | |||
| | |||
| | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| <center>"</center> | |||
| ત્રીજી | |||
| ૧૯૨૨ | |||
| <center>"</center> | |||
| ૨૧૦૦ | |||
| | |||
| | |||
| સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ<br>પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ચોથી | |||
| ૧૯૨૬ | |||
| <center>"</center> | |||
| ૩૨૦૦ | |||
| ૭૭૬ | |||
| ૬–૦-૦ | |||
| સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ<br>પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| પાંચમી | |||
| ૧૯૩૨ | |||
| <center>"</center> | |||
| ૨૧૦૦ | |||
| ૯૨૮ | |||
| ૬–૦-૦ | |||
| ધી રામવિજય પ્રીન્ટીંગ<br> પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૨ | |||
| ધી કોન્સાઇસ ઇંગ્લીશ <br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| શંકરભાઈ જી. પટેલ | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૯૧૧ | |||
| <center>"</center> | |||
| ૨૧૦૦ | |||
| | |||
| ૨–૮-૦ | |||
| ધી વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૩ | |||
| ધી પોકેટ પ્રોનાઉન્સીંગ <br>ઇંગ્લીશ-ગુજરાતી <br>ડીક્ષનેરી. | |||
| ભગુભાઈ એફ.<br>કારભારી. | |||
| એન. એમ. <br>ત્રિપાઠીની <br>કંપની. | |||
| પહેલી | |||
| ૧૯૧૨ | |||
| રોયલ ૩૨ | |||
| ૪૦૦૦ | |||
| ૯૮૩ | |||
| ૧–૮-૦ | |||
| ધી કોરોનેશન પ્રેસ–<br>મુંબાઇ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૪ | |||
| ધી પ્રોનાઉન્સીંગ પોકેટ<br>ઈંગ્લિશ ગુજરાતી <br>ડીક્ષનેરી. | |||
| વિઠ્ઠલરાય ગો. વ્યાસ <br>તથા શંકરભાઈ<br>ગલાભાઈ પટેલ. | |||
| પોતે | |||
| પહેલી | |||
| ૧૯૧૪ | |||
| સુપર રોયલ <br>૩૨ પેજી | |||
| ૨૧૦૦ | |||
| ૧૦૮૮ | |||
| ૧–૪-૦ | |||
| ધી સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| બીજી | |||
| ૧૯૨૨ | |||
| <center>"</center> | |||
| ૨૧૦૦ | |||
| ૧૦૮૮ | |||
| ૩–૦-૦ | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ર૫ | |||
| ધી જેમ ઈંગ્લીશ-<br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| કે. બી. નાણાવટી. | |||
| સોમચંદ<br>ભગવાનદાસ <br>બુકસેલર. | |||
| પહેલી | |||
| ૧૯૧૫ | |||
| રોયલ ૩૨ <br>પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૧૦૦૦ | |||
| ૧–૮-૦ | |||
| ધી સત્ય વિજય પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| બીજી | |||
| ૧૯૧૬ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૧૦૦૦ | |||
| ૧–૮-૦ | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ત્રીજી | |||
| ૧૯૨૨ | |||
| સુપરરોયલ <br>૩૨ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૧૧૪૪ | |||
| ૨–૮-૦ | |||
| સૂર્ય પ્રકાશ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ચોથી | |||
| ૧૯૩૦ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૧૨૪૪ | |||
| ૨–૮-૦ | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| પાંચમી | |||
| ૧૯૩૨ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૧૨૪૪ | |||
| ૨–૮-૦ | |||
| ધી ડાયમંડ જ્યુબીલી પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૬ | |||
| ધી કોહિનુર-ઇંગ્લીશ- <br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| કે. બી. નાણાવટી. | |||
| સોમચંદ <br>ભગવાનદાસ. | |||
| પહેલી | |||
| ૧૯૧૫ | |||
| ડેમી ૩૨ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૫૪૦ | |||
| ૦-૧૦-૦ | |||
| ભાસ્કર પ્રેસ-વડોદરા. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| બીજી | |||
| ૧૯૨૨ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૫૪૦ | |||
| ૦-૧૨-૦ | |||
| અમદાવાદ સૂર્ય પ્રકાશ પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ત્રીજી | |||
| ૧૯૩૦ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૬૬૪ | |||
| ૦-૧૩-૦ | |||
| ,, | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ચોથી | |||
| ૧૯૩૨ | |||
| <center>"</center> | |||
| ૨૦૦૦ | |||
| ૬૭૨ | |||
| ૦-૧૩-૦ | |||
| ડાયમંડ જયુબીલી પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૭ | |||
| ધી પોકેટ પ્રોનાઉન્સીંગ <br>ઇંગ્લીશ ગુજરાતી <br>ડીક્ષનેરી. | |||
| બી. એચ. યાજ્ઞિક <br>અને અંબાલાલ <br>બુ. જાની. | |||
| એન. એમ. <br>ત્રિપાઠીની <br>કંપની. | |||
| પહેલી | |||
| ૧૯૨૧–૨૨ | |||
| સુપરરોયલ <br>૩૨ પેજી | |||
| ૫૦૦૦ | |||
| ૧૨૧૦ | |||
| ૨–૮-૦ | |||
| યુનિઅન પ્રીન્ટીંગ પ્રેસ <br>મુંબાઇ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| બીજી | |||
| ૧૯૨૬-૨૭ | |||
| | |||
| ૫૦૦૦ | |||
| ૧૨૧૦ | |||
| ૨–૮-૦ | |||
| <center>"</center> | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| | |||
| | |||
| ત્રીજી | |||
| ૧૯૩૧ | |||
| | |||
| ૩૦૦૦ | |||
| ૧૨૧૦ | |||
| ૨–૮-૦ | |||
| ધી વૈભવ પ્રેસ-મુંબાઇ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૮ | |||
| ધી હેંડી-ઈંગ્લીશ <br>ગુજરાતી તથા <br>ઈંગ્લીશ ડીક્ષનેરી. | |||
| એસ. કે. વૈદ્ય. | |||
| ધી ગુજરાત <br>ઓરીએન્ટલ <br>બુક ડેપો | |||
| પહેલી | |||
| ૧૯૨૬ | |||
| ક્રાઉન ૮ | |||
| ૨૦૦૦ | |||
| ઈં.ગુ.૫૩૪<br>ગુ.ઇં. ૨૮૦ | |||
| ૭–૦-૦ | |||
| સૂર્ય પ્રકાશ પ્રી. પ્રેસ. <br>તથા જ્ઞાનમંદિર પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૨૯ | |||
| ધી ન્યુ ઇંગ્લીશ-<br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| ડી. જે. વૈશ્નવ. | |||
| કરસનદાસ <br>નારણદાસ <br>સુરત. | |||
| પહેલી | |||
| ૧૯૨૭ | |||
| રોયલ ૮ પેજી | |||
| ૨૦૦૦ | |||
| ૯૧૨ | |||
| ૬–૮-૦ | |||
| સુરત સીટી પ્રી. પ્રેસ. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૩૦ | |||
| ધી સ્ટુડન્ટસલ ઇંગ્લિશ-<br>ગુજરાતી ડીક્ષનેરી. | |||
| જમનાશંકર <br>તુલશીદાસ મંકોડી. | |||
| શંકર નરહરી <br>જોશી–પુના. | |||
| પહેલી | |||
| | |||
| ડેમી ૮ પેજી | |||
| | |||
| ૯૨૦ | |||
| ૩–૦-૦ | |||
| ચિત્રશાળાપ્રેસ-પુના. | |||
| | |||
|-{{ts|vtp}} | |||
| ૩૧ | |||
| શ્રી શયાજી શાસનશબ્દ <br>કલ્પતરૂ. | |||
| ન્યાયમંત્રી કચેરી. | |||
| | |||
| પહેલી | |||
| ૧૯૩૧ | |||
| ફુલસ્કેપસાઇઝ | |||
| | |||
| ૯૧૨ | |||
| ૧૨-૦૮-૨૦૦૦ | |||
| વડોદરા સરકારી | |||
| કાયદા વિષયક ઇંગ્રેજી-<br>શબ્દના ગુજરાતી<br>મરાઠી-સંસ્કૃત-ઉર્દુ- <br>પર્શીયન-હિંદી-બંગાળી-<br>ગુજરાતી ભાષામાં હાલ <br>વપરાતા શબ્દો અને <br>છેવટે સૂચવાયેલા <br>શબ્દો- એવી રીતે <br>ફુલસ્કેપ-સાઇઝ આડા <br>કાગળમાં કોલમવાર <br>આપેલ છે. | |||
|} | |||
</small></center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયલા કેટલાક મહત્વના ગ્રંથોની સાલવારી | |||
|next = ૧૯૩૩ની કવિતા | |||
}} | |||