23,710
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સમય અને સર્જકતા | }} {{Poem2Open}} લૉંજાઇનસનો પ્રબંધ મુખ્યત્વે વાગભિવ્યક્તિની આંતરિક તપાસને અનુલક્ષે છે. પણ વાગભિવ્યક્તિને વિશાળ માનવજીવન સાથે જે સંબંધ છે એ એમના લક્ષ બહાર નથી. અ...") |
No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 10: | Line 10: | ||
લૉંજાઇનસની આ વિચારણામાંથી કોઈએ એવું તારવ્યું છે કે એમને પ્રબુદ્ધ સરમુખત્યારશાહીમાં વધુ વિશ્વાસ છે. પણ આવી તારવણી કરવાનું યોગ્ય લાગતું નથી, કેમ કે લૉંજાઇનસે વિચારવા માટે મૂકેલો આ મુદ્દો છે. એમણે જે અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે નિશ્ચિત રૂપે મૂક્યો નથી, એક તર્ક રૂપે, એક બીજા પક્ષ તરીકે મૂક્યો છે એવું દેખાય છે. ચર્ચાના અંતે ‘આપણે કોયડાને વણઊકલ્યો છોડીએ’ એવો ઉદ્ગાર એ કરે છે એ એમ જ બતાવે કે પ્રશ્નને એમણે ખુલ્લો છોડ્યો છે. એમાં બન્ને પક્ષે હજુ દલીલો થઈ શકે એવું માન્યું છે. | લૉંજાઇનસની આ વિચારણામાંથી કોઈએ એવું તારવ્યું છે કે એમને પ્રબુદ્ધ સરમુખત્યારશાહીમાં વધુ વિશ્વાસ છે. પણ આવી તારવણી કરવાનું યોગ્ય લાગતું નથી, કેમ કે લૉંજાઇનસે વિચારવા માટે મૂકેલો આ મુદ્દો છે. એમણે જે અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે નિશ્ચિત રૂપે મૂક્યો નથી, એક તર્ક રૂપે, એક બીજા પક્ષ તરીકે મૂક્યો છે એવું દેખાય છે. ચર્ચાના અંતે ‘આપણે કોયડાને વણઊકલ્યો છોડીએ’ એવો ઉદ્ગાર એ કરે છે એ એમ જ બતાવે કે પ્રશ્નને એમણે ખુલ્લો છોડ્યો છે. એમાં બન્ને પક્ષે હજુ દલીલો થઈ શકે એવું માન્યું છે. | ||
એ જે હોય તે. આ ચર્ચામાંથી લૉંજાઇનસ પ્રજાની ને સર્જકોની મહાનતા માટે નૈતિક મૂલ્યોને કેવાં અનિવાર્ય લેખે છે એ ફલિત થાય છે ને એમનામાં કોરી સાહિત્યનિષ્ઠા નથી, ઊંડી જીવનનિષ્ઠા પણ છે એનું સુભગ દર્શન આપણને થાય છે. | એ જે હોય તે. આ ચર્ચામાંથી લૉંજાઇનસ પ્રજાની ને સર્જકોની મહાનતા માટે નૈતિક મૂલ્યોને કેવાં અનિવાર્ય લેખે છે એ ફલિત થાય છે ને એમનામાં કોરી સાહિત્યનિષ્ઠા નથી, ઊંડી જીવનનિષ્ઠા પણ છે એનું સુભગ દર્શન આપણને થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ઉદાત્તતાની કસોટી | |||
|next = સંદર્ભગ્રંથસૂચિ | |||
}} | |||