23,710
edits
(Reference Corrections) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| સત્યનો શુદ્રાવતાર | }} | {{Heading| સત્યનો શુદ્રાવતાર | }} | ||
| Line 16: | Line 15: | ||
વસ્તુસ્વરૂપના સત્યની પરીક્ષા કરવાની પ્લેટોની આ રીતિમાં એના અભ્યાસવિષય ગણિતશાસ્ત્રની અસર પણ જોઈ શકાય.<ref>ઍબરક્રૉમ્બી, પ્રિન્સિપલ્ઝ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ્, પૃ. ૬૯-૭૧.</ref>ગણિતશાસ્ત્રીની દૃષ્ટિએ પદાર્થોનું સત્ય એના મૂળ ભાવનારૂપોના સત્યમાંથી જ આવે છે. પદાર્થોના સત્ય ઉપર એ ભાવનારૂપોનું સત્ય અવલંબતું નથી. કદાચ એવું પણ બને કે એ ભાવનારૂપ કે મૂળભૂત ખ્યાલને પૂરેપૂરો યથાતથ વ્યવહારમાં ઉતારી ન શકાય, છતાં એથી એ કંઈ ખોટો ઠરતો નથી. ઉદાહરણ તરીકે, રેખાનો સિદ્ધાંત લો. રેખાની વ્યાખ્યા શી છે? ‘જેને લંબાઈ છે પણ પહોળાઈ નથી.’ વાસ્તવમાં આવી રેખા કંઈ જોવામાં નથી આવતી, છતાં રેખાની વ્યાખ્યા તો સાચી જ રહે છે અને કોઈ પણ ભૌતિક રેખા જેટલે અંશે રેખાના આ ધર્મોને રજૂ કરતી હોય તેટલે અંશે જ એ ‘સાચી’ ગણાય. પ્લેટો વાસ્તવિક જગતના પદાર્થોના અને કલાના સત્યની પરીક્ષા આ રીતે કરે છે તે દેખીતું છે. | વસ્તુસ્વરૂપના સત્યની પરીક્ષા કરવાની પ્લેટોની આ રીતિમાં એના અભ્યાસવિષય ગણિતશાસ્ત્રની અસર પણ જોઈ શકાય.<ref>ઍબરક્રૉમ્બી, પ્રિન્સિપલ્ઝ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ્, પૃ. ૬૯-૭૧.</ref>ગણિતશાસ્ત્રીની દૃષ્ટિએ પદાર્થોનું સત્ય એના મૂળ ભાવનારૂપોના સત્યમાંથી જ આવે છે. પદાર્થોના સત્ય ઉપર એ ભાવનારૂપોનું સત્ય અવલંબતું નથી. કદાચ એવું પણ બને કે એ ભાવનારૂપ કે મૂળભૂત ખ્યાલને પૂરેપૂરો યથાતથ વ્યવહારમાં ઉતારી ન શકાય, છતાં એથી એ કંઈ ખોટો ઠરતો નથી. ઉદાહરણ તરીકે, રેખાનો સિદ્ધાંત લો. રેખાની વ્યાખ્યા શી છે? ‘જેને લંબાઈ છે પણ પહોળાઈ નથી.’ વાસ્તવમાં આવી રેખા કંઈ જોવામાં નથી આવતી, છતાં રેખાની વ્યાખ્યા તો સાચી જ રહે છે અને કોઈ પણ ભૌતિક રેખા જેટલે અંશે રેખાના આ ધર્મોને રજૂ કરતી હોય તેટલે અંશે જ એ ‘સાચી’ ગણાય. પ્લેટો વાસ્તવિક જગતના પદાર્થોના અને કલાના સત્યની પરીક્ષા આ રીતે કરે છે તે દેખીતું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ:''' | |||
{{reflist}} | |||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પ્રેરણાનો પુરસ્કાર : ઉપહાસનો અણસારો | |previous = પ્રેરણાનો પુરસ્કાર : ઉપહાસનો અણસારો | ||
|next = વિવેકભ્રષ્ટનો વિનિપાત | |next = વિવેકભ્રષ્ટનો વિનિપાત | ||
}} | }} | ||