સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી: Difference between revisions

no edit summary
(Created page with "{{#seo: |title_mode= replace |title= સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - Ekatra Wiki |keywords= ગુજરાતી વિવેચન, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, રમણ સોની, ગુજરાતી વિવેચનનો ઇતિહાસ |description=This is home page for this wiki |image= |image_alt=Wiki Logo |site_name=Ekatra Wiki |locale=gu-IN |type=websit...")

No edit summary

(21 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
Line 11: Line 12:
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}

__NOTOC__
__NOTOC__
{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}}
{{Heading|‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’| શ્રેણી સંપાદન: રમણ સોની}}
{{Heading|‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’| શ્રેણી સંપાદન: રમણ સોની}}

{{ContentBox
|heading = આ શ્રેણી વિશે
|text =
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.

આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને  નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ,  વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.

{{Right |'''– રમણ સોની''' }}

{{Poem2Close}}
{{Poem2Close}}

{{ContentBox
|heading = સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી
|boxstyle = lightpink
|text =

{| style="width: 50%;"
| '''વિવેચક''' || '''સંપાદક'''

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા|૧. નવલરામ પંડ્યા]] || રમણ સોની

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૨. રમણભાઈ નીલકંઠ]] || સંધ્યા ભટ્ટ

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૩. જયન્ત કોઠારી]] || રમણ સોની

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૪. લાભશંકર પુરોહિત]] || પ્રવીણ કુકડિયા

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૫. ભોગીલાલ સાંડેસરા|| કીર્તિદા શાહ]]

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ|૬. વિશ્વનાથ ભટ્ટ|| પ્રવીણ કુકડિયા]]

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૭. અનંતરાય રાવળ|| દર્શના ધોળકિયા]]

| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી|૮. મણિલાલ દ્વિવેદી|| અનંત રાઠોડ]]

[[Category:વિવેચન]]