ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/દલપતરામ ડાહ્યાભાઈ કવિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
બાળ દલપતે ભણવાની શરૂઆત પિતાની યજ્ઞશાળામાં કરી હતી. એક પાટલા પર છાણ-માટી લીંપીને ડાહ્યાભાઈએ મૂળાક્ષરો કોતરી આપ્યા અને અગ્નિહોત્રના સાન્નિધ્યમાં જ આઠ વર્ષના દલપતરામે દેવનાગરી મૂળાક્ષરો ને બારાખડી શીખીને સંસ્કૃત શ્લોક મુખે કરી લીધા.
બાળ દલપતે ભણવાની શરૂઆત પિતાની યજ્ઞશાળામાં કરી હતી. એક પાટલા પર છાણ-માટી લીંપીને ડાહ્યાભાઈએ મૂળાક્ષરો કોતરી આપ્યા અને અગ્નિહોત્રના સાન્નિધ્યમાં જ આઠ વર્ષના દલપતરામે દેવનાગરી મૂળાક્ષરો ને બારાખડી શીખીને સંસ્કૃત શ્લોક મુખે કરી લીધા.
નવ વર્ષની વયે દલપતરામને માવજી પંડ્યાની ધૂળી નિશાળે મૂકવામાં આવ્યા. ત્યાં બે અઢી વરસના ગાળામાં ‘કક્કો કેવડિયો ને ખખ્ખો ખારેકિયો' જેવી પદ્યાત્મક શૈલીમાં કક્કા ઉપરાંત આંક, પલાખાં અને કાગળ લખવાની રીત શીખ્યા.
નવ વર્ષની વયે દલપતરામને માવજી પંડ્યાની ધૂળી નિશાળે મૂકવામાં આવ્યા. ત્યાં બે અઢી વરસના ગાળામાં ‘કક્કો કેવડિયો ને ખખ્ખો ખારેકિયો' જેવી પદ્યાત્મક શૈલીમાં કક્કા ઉપરાંત આંક, પલાખાં અને કાગળ લખવાની રીત શીખ્યા.
‘ડાહ્યા વેદિયા’ના ઘર સામેના ચોકઠામાં ચાંદની રાતે શેરીની ડોશીઓ રેંટિયો કાંતતી બેસતી હતી. તેમની આસપાસ શેરીનાં છોકરાં વાર્તા સાંભળવા એકઠાં થતાં. એમાં દસેક વરસનો કિશોર દલપત પણ બેસતો. વાર્તા ઉપરાંત એકબીજાને વરત-ઉખાણાં પૂછવાંનો પણ રિવાજ હતો એક જણ વરત નાખે: 'આવડી શી દડી, દિવસે ખોવાણી ને રાતે જડી!' ને એનો તરત ઉત્તર મળેઃ 'તારા'. બીજું કોઈ પૂછેઃ ‘હાથી પાટે બાંધી આપો.' લાગલો જ જવાબ મળે: 'રાજા બેઠો ખાટે ને હાથી બાંધ્યો પાટે.’ દલપતરામને આ રમતમાં બહુ મજા પડતી. કોઈને ન આવડે. એના ઉત્તર એ આપતા. એટલું જ નહિ, નવાં ઉખાણાં જાતે રચીને પણ એ પૂછતા.
‘ડાહ્યા વેદિયા’ના ઘર સામેના ચોકઠામાં ચાંદની રાતે શેરીની ડોશીઓ રેંટિયો કાંતતી બેસતી હતી. તેમની આસપાસ શેરીનાં છોકરાં વાર્તા સાંભળવા એકઠાં થતાં. એમાં દસેક વરસનો કિશોર દલપત પણ બેસતો. વાર્તા ઉપરાંત એકબીજાને વરત-ઉખાણાં પૂછવાંનો પણ રિવાજ હતો એક જણ વરત નાખે: ‘આવડી શી દડી, દિવસે ખોવાણી ને રાતે જડી!' ને એનો તરત ઉત્તર મળેઃ ‘તારા'. બીજું કોઈ પૂછેઃ ‘હાથી પાટે બાંધી આપો.' લાગલો જ જવાબ મળે: ‘રાજા બેઠો ખાટે ને હાથી બાંધ્યો પાટે.’ દલપતરામને આ રમતમાં બહુ મજા પડતી. કોઈને ન આવડે. એના ઉત્તર એ આપતા. એટલું જ નહિ, નવાં ઉખાણાં જાતે રચીને પણ એ પૂછતા.
બાર વરસનો દલપત ઉખાણા પરથી હડૂલા જોડવા તરફ વળ્યો. એ જમાનામાં જોડકણાં જોડવાની રમત ચાલતી ધડમાથા વગરની, પણ પ્રાસવાળી પાદપૂર્તિ એટલે હડૂલા.×<ref>x કવિશ્રી ન્હાનાલાલે દલપતચરિતમાં આ હડૂલાની વ્યાખ્યા ‘હડુડુડુ ગોળાની માફક છૂટે એટલે હડૂલા' એમ બાંધી છે તે કેટલી યથાર્થ છે!</ref> દલપતરામે આવા કાવ્યગોળા એક પછી એક બનાવીને ફેંકવા માંડ્યા. દા. ત. એણે જોડ્યું કે
બાર વરસનો દલપત ઉખાણા પરથી હડૂલા જોડવા તરફ વળ્યો. એ જમાનામાં જોડકણાં જોડવાની રમત ચાલતી ધડમાથા વગરની, પણ પ્રાસવાળી પાદપૂર્તિ એટલે હડૂલા.×<ref>x કવિશ્રી ન્હાનાલાલે દલપતચરિતમાં આ હડૂલાની વ્યાખ્યા ‘હડુડુડુ ગોળાની માફક છૂટે એટલે હડૂલા' એમ બાંધી છે તે કેટલી યથાર્થ છે!</ref> દલપતરામે આવા કાવ્યગોળા એક પછી એક બનાવીને ફેંકવા માંડ્યા. દા. ત. એણે જોડ્યું કે
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 80: Line 80:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''કૃતિઓ'''
'''કૃતિઓ'''
<poem>કૃતિનું નામ *વિષય કે પ્રકાર *પ્રકાશનસાલ- *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ  *મૂળ ભાષા, કર્તા કે કૃતિનુંનામ.
<poem>:કૃતિનું નામ *વિષય કે પ્રકાર *પ્રકાશનસાલ- *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ  *મૂળ ભાષા, કર્તા કે કૃતિનુંનામ.
૧. દલપતકાવ્ય ભા.૧ *કવિતા *આ. ૧: ૧૮૭૯ આ. ૨: ૧૮૮૫ આ. ૫: ૧૯૨૬ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક કાવ્ય-કૃતિઓનો સંગ્રહ
:૧. દલપતકાવ્ય ભા.૧ *કવિતા *આ. ૧: ૧૮૭૯ આ. ૨: ૧૮૮૫ આ. ૫: ૧૯૨૬ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક કાવ્ય-કૃતિઓનો સંગ્રહ
૨. દલપતકાવ્ય ભા.ર *કવિતા *આ. ૧:૧૮૮૫ આ. ૪:૧૯૨૪ ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક કાવ્ય-કૃતિઓનો સંગ્રહ  
:૨. દલપતકાવ્ય ભા.ર *કવિતા *આ. ૧:૧૮૮૫ આ. ૪:૧૯૨૪ ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક કાવ્ય-કૃતિઓનો સંગ્રહ  
૩, દલપત-પિંગળ *છંદશાસ્ત્ર *આ.૧, ૧૮૬૨ *પોતે
:૩, દલપત-પિંગળ *છંદશાસ્ત્ર *આ.૧, ૧૮૬૨ *પોતે
આ. ૯.થી ૨૨- ૧૮૯૩થી ૧૯૨૨ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ
::આ. ૯.થી ૨૨- ૧૮૯૩થી ૧૯૨૨ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ
૪. કાવ્ય-દોહન પુ.૨ *કવિતા *૧૮૬૦ *મુંબઈ સરકાર *જૂની અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યકૃતિઓના સંચયનું સંપાદન
:૪. કાવ્ય-દોહન પુ.૨ *કવિતા *૧૮૬૦ *મુંબઈ સરકાર *જૂની અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યકૃતિઓના સંચયનું સંપાદન
૫. કાવ્ય-દોહન પુ.૫ *કવિતા *૧૮૬૩ *મુંબઈ સરકાર *જૂની અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યકૃતિઓના સંચયનું સંપાદન
:૫. કાવ્ય-દોહન પુ.૫ *કવિતા *૧૮૬૩ *મુંબઈ સરકાર *જૂની અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યકૃતિઓના સંચયનું સંપાદન
૬. શામળ-સતશઈ *કવિતા આ.૫:૧૯૨૨ *ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ *શામળના ૬૮ ગ્રંથેામાંથી પસંદ કરેલા ૭૦૦ નીતિબોધક દોહાનું સંપાદન
:૬. શામળ-સતશઈ *કવિતા આ.૫:૧૯૨૨ *ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ *શામળના ૬૮ ગ્રંથેામાંથી પસંદ કરેલા ૭૦૦ નીતિબોધક દોહાનું સંપાદન
૭. કથન-સપ્તશતી *કવિતા *૧૮૫૨ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ ૭૦૦ નીતિવચનોનો સંગ્રહ
:૭. કથન-સપ્તશતી *કવિતા *૧૮૫૨ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ ૭૦૦ નીતિવચનોનો સંગ્રહ
૮. લક્ષ્મી-નાટક *નાટક *૧૮૫૧ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક
:૮. લક્ષ્મી-નાટક *નાટક *૧૮૫૧ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક
૯. મિથ્યાભિમાન-નાટક *નાટક આ.૧:૧૮૭૧, આ.૧૯:૧૯૩૫ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *ગ્રીક નાટક પરથી સૂચિત  
:૯. મિથ્યાભિમાન-નાટક *નાટક આ.૧:૧૮૭૧, આ.૧૯:૧૯૩૫ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *ગ્રીક નાટક પરથી સૂચિત  
૧૦. ભૂત-નિબંધ *નિબંધ *૧૮૪૯ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક  
:૧૦. ભૂત-નિબંધ *નિબંધ *૧૮૪૯ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક  
૧૧. જ્ઞાતિ-નિબંધ *નિબંધ ૧૮૫૧ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક
:૧૧. જ્ઞાતિ-નિબંધ *નિબંધ ૧૮૫૧ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક
૧૨. બાળવિવાહ નિબંધ *નિબંધ *૧૮૫૪ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક
:૧૨. બાળવિવાહ નિબંધ *નિબંધ *૧૮૫૪ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક
૧૩-૧૪ હરિલીલામૃત ભા.૧-૨ પદ્યાત્મક ચરિત્ર આ.૧ ૧૯૦૭, આ.૨ ૧૯૨૮;૧૯૩૫ *સ્વામીનારાયણ મંદિર વડતાલ </poem>
:૧૩-૧૪ હરિલીલામૃત ભા.૧-૨ પદ્યાત્મક ચરિત્ર આ.૧ ૧૯૦૭, આ.૨ ૧૯૨૮;૧૯૩૫ *સ્વામીનારાયણ મંદિર વડતાલ </poem>


'''અભ્યાસ-સામગ્રી'''
'''અભ્યાસ-સામગ્રી'''
<poem>૧. કવિશ્વર દલપતરામ: ભાગ પહેલો અને બીજો (પૂર્વાધ-ઉત્તરાર્ધ સહિત): (ન્હાનાલાલ દલપતરામ કવિ.)
<poem>:૧. કવિશ્વર દલપતરામ: ભાગ પહેલો અને બીજો (પૂર્વાધ-ઉત્તરાર્ધ સહિત): (ન્હાનાલાલ દલપતરામ કવિ.)
૨. અર્વાચીન કવિતા; પૃ. ૪-૨૯ (સુંદરમ્)
:૨. અર્વાચીન કવિતા; પૃ. ૪-૨૯ (સુંદરમ્)
૩. Studies in Gujarati Literature, Lecture III. (J. E. Sanjana)
:૩. Studies in Gujarati Literature, Lecture III. (J. E. Sanjana)
૪. દલપતરામ (શ્રી સયાજી સાહિત્યમાળા; કાશીશંકર મૂળશંકર દવે)
:૪. દલપતરામ (શ્રી સયાજી સાહિત્યમાળા; કાશીશંકર મૂળશંકર દવે)
૫. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, પ્રકરણ ૧૭ મું. (વિજયરાય ક. વૈદ્ય)
:૫. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, પ્રકરણ ૧૭ મું. (વિજયરાય ક. વૈદ્ય)
૬. સાહિત્ય-સમીક્ષાઃ ‘દલપતની છબી’ (વિશ્વનાથ મ. ભટ્ટ)
:૬. સાહિત્ય-સમીક્ષાઃ ‘દલપતની છબી’ (વિશ્વનાથ મ. ભટ્ટ)
, વિવેચના : ‘ક, દ. ડા.’ (વિ. ૨. ત્રિવેદી)
:. વિવેચના : ‘ક, દ. ડા.’ (વિ. ૨. ત્રિવેદી)
૮. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનો ઇતિહાસ, વિભાગ ૫હેલો, પ્રકરણ ૨૦; (હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ)
:૮. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનો ઇતિહાસ, વિભાગ ૫હેલો, પ્રકરણ ૨૦; (હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ)
, નવલગ્રંથાવલિઃ ‘નર્મકવિતાની પ્રસ્તાવના.’ (તારણ– સં. નરહરિ દ્વા. પરીખ)</poem>
:. નવલગ્રંથાવલિઃ ‘નર્મકવિતાની પ્રસ્તાવના.’ (તારણ– સં. નરહરિ દ્વા. પરીખ)</poem>
'''સંદર્ભ'''
'''સંદર્ભ'''