બાળ કાવ્ય સંપદા/કૃતિ-પરિચય: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
બાળસાહિત્ય એ અર્વાચીન કેળવણીની નીપજ છે. શાલેય શિક્ષણની જરૂરિયાતમાંથી બાળસાહિત્ય લખવાની શરૂઆત થઈ. ૧૮૫૦થી શરૂ થતા અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ દલપતરામ બાળકવિ તરીકે પણ પ્રથમ છે. તેમણે અસંખ્ય વિષયો પર ચિત્રાત્મક-બોધાત્મક બાળકાવ્યો આપ્યા છે. | બાળસાહિત્ય એ અર્વાચીન કેળવણીની નીપજ છે. શાલેય શિક્ષણની જરૂરિયાતમાંથી બાળસાહિત્ય લખવાની શરૂઆત થઈ. ૧૮૫૦થી શરૂ થતા અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ દલપતરામ બાળકવિ તરીકે પણ પ્રથમ છે. તેમણે અસંખ્ય વિષયો પર ચિત્રાત્મક-બોધાત્મક બાળકાવ્યો આપ્યા છે. | ||
દલપતરામથી શરૂ થયેલ આ પ્રવાહમાં પછી તો અનેક કવિઓએ પ્રદાન કર્યું છે, બાલભોગ્ય રચનાઓ કરી છે. બાળસાહિત્યના ‘બ્રહ્મા’ કહેવાતા ગિજુભાઈથી બાળકને કેન્દ્રમાં રાખી સાચા અર્થમાં બાળસાહિત્ય રચાતું થયું. આ સંદર્ભમાં ન્હાનાલાલ, ખબરદાર, ત્રિભુવન વ્યાસ, ઝવેરચંદ મેઘાણી, ચં. ચી. મહેતા, સુન્દરમ્, રમણલાલ સોની, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ વગેરેએ ગુણવત્તાસભર બાળકાવ્યો આપ્યા છે. | દલપતરામથી શરૂ થયેલ આ પ્રવાહમાં પછી તો અનેક કવિઓએ પ્રદાન કર્યું છે, બાલભોગ્ય રચનાઓ કરી છે. બાળસાહિત્યના ‘બ્રહ્મા’ કહેવાતા ગિજુભાઈથી બાળકને કેન્દ્રમાં રાખી સાચા અર્થમાં બાળસાહિત્ય રચાતું થયું. આ સંદર્ભમાં ન્હાનાલાલ, ખબરદાર, ત્રિભુવન વ્યાસ, ઝવેરચંદ મેઘાણી, ચં. ચી. મહેતા, સુન્દરમ્, રમણલાલ સોની, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ વગેરેએ ગુણવત્તાસભર બાળકાવ્યો આપ્યા છે. | ||
સમાજના બદલાતા માહોલ પ્રમાણે નવી નવી કલમોએ આ કાવ્યપ્રવાહને બાલભોગ્ય અને બાલપથ્ય રચનાઓ થકી જીવંત રાખ્યો છે તેની પ્રતીતિ આ ‘ગુજરાતી | સમાજના બદલાતા માહોલ પ્રમાણે નવી નવી કલમોએ આ કાવ્યપ્રવાહને બાલભોગ્ય અને બાલપથ્ય રચનાઓ થકી જીવંત રાખ્યો છે તેની પ્રતીતિ આ ‘ગુજરાતી બાળકાવ્યસંપદા’ દ્વારા સહુ ગુજરાતી બાળપ્રેમી અને ભાષાપ્રેમીને થશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|'''– શ્રદ્ધા ત્રિવેદી'''}} | {{right|'''– શ્રદ્ધા ત્રિવેદી'''}} | ||
Latest revision as of 08:53, 20 April 2025
ગુજરાતી બાળકાવ્યસંપદા
બાળસાહિત્ય એ અર્વાચીન કેળવણીની નીપજ છે. શાલેય શિક્ષણની જરૂરિયાતમાંથી બાળસાહિત્ય લખવાની શરૂઆત થઈ. ૧૮૫૦થી શરૂ થતા અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ દલપતરામ બાળકવિ તરીકે પણ પ્રથમ છે. તેમણે અસંખ્ય વિષયો પર ચિત્રાત્મક-બોધાત્મક બાળકાવ્યો આપ્યા છે. દલપતરામથી શરૂ થયેલ આ પ્રવાહમાં પછી તો અનેક કવિઓએ પ્રદાન કર્યું છે, બાલભોગ્ય રચનાઓ કરી છે. બાળસાહિત્યના ‘બ્રહ્મા’ કહેવાતા ગિજુભાઈથી બાળકને કેન્દ્રમાં રાખી સાચા અર્થમાં બાળસાહિત્ય રચાતું થયું. આ સંદર્ભમાં ન્હાનાલાલ, ખબરદાર, ત્રિભુવન વ્યાસ, ઝવેરચંદ મેઘાણી, ચં. ચી. મહેતા, સુન્દરમ્, રમણલાલ સોની, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ વગેરેએ ગુણવત્તાસભર બાળકાવ્યો આપ્યા છે. સમાજના બદલાતા માહોલ પ્રમાણે નવી નવી કલમોએ આ કાવ્યપ્રવાહને બાલભોગ્ય અને બાલપથ્ય રચનાઓ થકી જીવંત રાખ્યો છે તેની પ્રતીતિ આ ‘ગુજરાતી બાળકાવ્યસંપદા’ દ્વારા સહુ ગુજરાતી બાળપ્રેમી અને ભાષાપ્રેમીને થશે.
– શ્રદ્ધા ત્રિવેદી