બાળ કાવ્ય સંપદા/આજે ઉતરાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આજે ઉતરાણ|લેખક : હરિકૃષ્ણ પાઠક<br>(1938)}}
{{Heading|આજે ઉતરાણ|લેખક : હરિકૃષ્ણ પાઠક<br>(1938-2025)}}


{{center|<poem>
{{center|<poem>

Latest revision as of 01:53, 19 April 2025

આજે ઉતરાણ

લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938-2025)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

લાવો પતંગ ને લાવો રે દોર,
ઊંચી અગાશીએ જામ્યો છે શોર.
રસ્તે દોડે છે કંઈ ઝરડાં ને ઝંડા
લૂંટ્યો પતંગ એણે ખાધા રે દંડા.
લંગશિયાં ફેંકીને પાડ્યો રે ઝોલ,
ખીજ્યો છે ખૂબ પેલો ભગલો ભંભોલ.
ફીરકી ને દોરી ને પાવલા ને ફુદ્દી
કાકા કૂદ્યા ને વળી કાકીયે કૂદી.
આપણી છે વાત જરી ગંમતી ને ગેબી,
ઊંચે પતંગ, અહીં ઝાપટી જલેબી.
વાદળના દરિયામાં કાગળનાં વ્હાણ,
આજે ઉતરાણ ભાઈ આજે ઉતરાણ.