કવિલોકમાં/ધ્યાત્મિક અનુભવનો આલેખ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
{{Heading|  આધ્યાત્મિક અનુભવનો આલેખ |  }}
{{Heading|  આધ્યાત્મિક અનુભવનો આલેખ |  }}

{{Block center|<poem>જાગરણ — પાછલી ખટઘડી, હસમુખ પાઠક, પ્રકા.'''
{{Block center|<poem>જાગરણ — પાછલી ખટઘડી, હસમુખ પાઠક, પ્રકા.
'''એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, ૧૯૯૧</poem>}}
એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, ૧૯૯૧</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નાનકડો કાવ્યસંગ્રહ કેવળ અધ્યાત્મભાવનાં કાવ્યોને સમાવે છે. હસમુખ પાઠકની કવિતામાં અધ્યાત્મભાવનાં ઈંગિતો આ પૂર્વે પણ જોઈ શકાય છે - મનુષ્યજીવન અને જગતનો પરમ-અર્થ પામવા એ મથામણ કરતા રહ્યા છે — પણ કેવળ અધ્યાત્મભાવનાં જ આટલાં કાવ્યોનો સંગ્રહ આ પહેલી વાર એમની પાસેથી મળે છે.

Line 41: Line 41:
હસમુખ પાઠકના વાક્યલય-પરિચ્છેદલયની કાર્યસાધકતાનું ઉત્તમ ઉદાહરણ આ પૂર્વે ‘અંતઘડીએ અજામિલ'માં આપણને જોવા મળેલું છે. એમના વાક્યલય-પરિચ્છેદલયનાં ઘટક તત્ત્વો છે શબ્દ/વાક્યખંડ/વાક્યનું બેવડાવવું-તેવડાવવું. એનો ઓઘ રચવો, એને સામસામાં તોળવાં, એને એક દોરમાં પરોવવાં વગેરે. કેટલાંક ઉદાહરણ જુઓ :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* કોને દોષ દઉં, વહાલા, કોને દોષ દઉં? ('અ-દોષ')
{{Block center|<poem>* કોને દોષ દઉં, વહાલા, કોને દોષ દઉં? &nbsp; ('અ-દોષ')
* એકબે હોય તો કહું, વહાલા, એકબે હોય તો કહું ('અ-દોષ')
* એકબે હોય તો કહું, વહાલા, એકબે હોય તો કહું &nbsp; ('અ-દોષ')
* જલતી રહે જ્યોત, સખા,  
* જલતી રહે જ્યોત, સખા, &nbsp;
તારે માટે, તારે માટે, તારે માટે (અગ્નિ)
તારે માટે, તારે માટે, તારે માટે &nbsp; (અગ્નિ)
* એક તારા વિશે હેત, એક તારા વિશે હેત ('હેત')
* એક તારા વિશે હેત, એક તારા વિશે હેત &nbsp; ('હેત')
* તને હવે જોયો, જોયો, જોયો (બોલ)
* તને હવે જોયો, જોયો, જોયો &nbsp; (બોલ)
* થયો હું ઠાલો, ઠાલો, ઠાલો, (‘બોલ’)
* થયો હું ઠાલો, ઠાલો, ઠાલો, &nbsp; (‘બોલ’)
* હવે હળુ હળુ હૈયે ડોલ, એટલે
* હવે હળુ હળુ હૈયે ડોલ, એટલે
હવા ડોલે, ફૂલ ડોલે, પાન ડોલે,  
હવા ડોલે, ફૂલ ડોલે, પાન ડોલે,  
Line 53: Line 53:
માટી ઊંચીનીચી થાય, પથ્થર હરખે કૂદે,  
માટી ઊંચીનીચી થાય, પથ્થર હરખે કૂદે,  
તડકો-છાંયો નાચે, બધું હિલોળે  
તડકો-છાંયો નાચે, બધું હિલોળે  
એકએકમાં - હું તારામાં, તું મારામાં, ('હીંચકા પર')
એકએકમાં - હું તારામાં, તું મારામાં, &nbsp; ('હીંચકા પર')
* ન આકાશ જેવડી, ન સાગર સરખી, ન પૃથ્વી સરસી. ('હવેની કવિતા')
* ન આકાશ જેવડી, ન સાગર સરખી, ન પૃથ્વી સરસી. &nbsp; ('હવેની કવિતા')
* એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો,  
* એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો,  
જોડી, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા  
જોડી, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા  
Line 60: Line 60:
ઝીણો ને ઝીણો થતો જાય, પાતળો  
ઝીણો ને ઝીણો થતો જાય, પાતળો  
મજબૂત અને સૂક્ષ્મ થતો જાય, કઠણ કાતિલ  
મજબૂત અને સૂક્ષ્મ થતો જાય, કઠણ કાતિલ  
અને કારણ થતો જાય... ('શું થાય શબ્દને?')</poem>}}
અને કારણ થતો જાય... &nbsp; ('શું થાય શબ્દને?')</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 67: Line 67:
અંતે આ કાવ્યો કવિના એક અનુભવમાંથી, એમની પીડમાંથી સર્જાયાં છે. પીડ તો ચાલુ રહી છે, પણ કાવ્યસર્જન બંધ થયું છે. આધ્યાત્મિક અનુભવ ને પીડની સાથે કવિતા કદમ મિલાવી શકે એવું હંમેશાં ન જ બને. આ સર્જાયેલાં કાવ્યોમાં પણ એવું ન બન્યું હોય. કવિતાની અનન્ય શક્તિની પિછાન છતાં આ કવિ કહે છે —

* હું જાણે કવિતા કરું ને વળી તને મેળવું?
* હું જાણે કવિતા કરું ને વળી તને મેળવું?
પ્રપંચ અને પરમાર્થ બેઉ બગડે. ('બેઉ બગડે’)
પ્રપંચ અને પરમાર્થ બેઉ બગડે. &nbsp; ('બેઉ બગડે’)
એટલેકે આધ્યાત્મિક અનુભવ પરત્વે તો કવિતાની પહોંચ નથી. કવિતા બંધ થઈ એનું કારણ આ પ્રતીતિ થઈ એ હશે?
એટલેકે આધ્યાત્મિક અનુભવ પરત્વે તો કવિતાની પહોંચ નથી. કવિતા બંધ થઈ એનું કારણ આ પ્રતીતિ થઈ એ હશે?
છતાં કવિને માટે આ રચનાઓનું પોતાના અનુભવના આલેખ તરીકે એક મૂલ્ય હોય, આપણા જેવા કાવ્યભોગીઓ માટે બીજું.
છતાં કવિને માટે આ રચનાઓનું પોતાના અનુભવના આલેખ તરીકે એક મૂલ્ય હોય, આપણા જેવા કાવ્યભોગીઓ માટે બીજું.
Line 75: Line 75:
{{Block center|<poem>*</poem>}}
{{Block center|<poem>*</poem>}}
{{Block center|<poem>પ્રત્યક્ષ, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૧</poem>}}
{{Block center|<poem>પ્રત્યક્ષ, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૧</poem>}}
{{HeaderNav2
|previous = થોડાક સળગતા શબ્દો...
|next = વારંવાર વાગોળતા જેવું કેટલુંક
}}
19,010

edits