9,256
edits
No edit summary |
No edit summary |

| Line 77: | Line 77: | ||
ते हि नो दिवसा गता: | ते हि नो दिवसा गता: | ||
{{Right |શેઠ ચી. ન. વિદ્યાવિહાર, }}
| {{Right |શેઠ ચી. ન. વિદ્યાવિહાર, }}

{{Right | | {{Right |સ્નેહરશ્મિ
, અમદાવાદ, ૩૮૦૦૦૬
૩૦-૩-૮૩ }}

{{Poem2Close}} | |||

{{Heading| પુનર્મુદ્રણ વખતે | }} | |||
{{Poem2Open}} | |||
બે વર્ષમાં આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ખપી જતાં એમાં કોઈપણ જાતના સુધારા વધારા કર્યા સિવાય એનું પુનર્મુદ્રણ કરતાં મને આનંદ થાય છે. જે ઉમળકા ને ભાવથી ‘સાફલ્યટાણું'ને ગુજરાતે આવકાર્યું છે તેણે મારા આત્મવિશ્વાસને સુદૃઢ કર્યો છે. કોઈ મહાકાવ્યમાં પૂરી સમાઈ ન શકે એવી આપણા એક ગૌરવવન્તા યુગની કથા તરીકે એને મળેલો ઉષ્માસભર, આવકાર, એને અપાયેલો નર્મદચંદ્રક વગેરેનો ઉલ્લેખ કરતાં એકથી વધુ સમાનધર્મા મળતાં સર્જક જે ધન્યતા અનુભવે તેવી ધન્યતા હું અનુભવતો રહ્યો છું એ કૃતજ્ઞભાવે નોંધતાં જે દિવસોની આ કથા છે તેના કરતાં પણ વધુ સારા દિવસ સત્વરે આવશે જ એવી શ્રદ્ધા વ્યક્ત કરી નર્મદ સાથે ગાઉં છું કે, ‘તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!’ | |||
{{Right |અમદાવાદ, સ્નેહરશ્મિ
૨૫-૭-૮૬ }}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||