23,710
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ટૂંકી વાર્તા, એક ચોકઠામાં | }} {{Poem2Open}} એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાની ૧૯૬૫ની આવૃત્તિમાં ટૂંકી વાર્તા વિષે એક માર્મિક લઘુલેખ છે, એ લેખ ટૂંકી વાર્તાની ભિન્નભિન્ન દિશા તરફની ક...") |
No edit summary |

| (3 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| ટૂંકી વાર્તા, એક ચોકઠામાં | {{Heading| ટૂંકી વાર્તા, એક ચોકઠામાં| }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 9: | Line 8: | ||
ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપની સર્વસામાન્ય વ્યાખ્યા કર્યા પછી અર્વાચીન ટૂંકી વાર્તાના કાર્યક્ષેત્રની ભિન્નભિન્ન દિશાઓનો નિર્દેશ કર્યો છે : વીસમી સદીની ગંભીર ટૂંકી વાર્તાને એક ચોકઠામાં વિસ્તરેલી જોઈ શકાય. એ ચોકઠાને ચાર ખૂણે છે કથનાત્મક નિબંધ કે રેખાચિત્ર, ઊર્મિકાવ્ય, ગદ્યનાટક અને સ્થાનિક સામાજિક ઇતિહાસનું એકમ. કેટલીક ટૂંકી વાર્તાઓ આ ચોકઠાના મધ્યસ્થાને મૂકી શકાય એવી હશે, તો બીજી કેટલીક, ચોકઠાની અંદર છતાં, એક યા બીજા ખૂણા તરફ વધારે ઢળતી હશે. | ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપની સર્વસામાન્ય વ્યાખ્યા કર્યા પછી અર્વાચીન ટૂંકી વાર્તાના કાર્યક્ષેત્રની ભિન્નભિન્ન દિશાઓનો નિર્દેશ કર્યો છે : વીસમી સદીની ગંભીર ટૂંકી વાર્તાને એક ચોકઠામાં વિસ્તરેલી જોઈ શકાય. એ ચોકઠાને ચાર ખૂણે છે કથનાત્મક નિબંધ કે રેખાચિત્ર, ઊર્મિકાવ્ય, ગદ્યનાટક અને સ્થાનિક સામાજિક ઇતિહાસનું એકમ. કેટલીક ટૂંકી વાર્તાઓ આ ચોકઠાના મધ્યસ્થાને મૂકી શકાય એવી હશે, તો બીજી કેટલીક, ચોકઠાની અંદર છતાં, એક યા બીજા ખૂણા તરફ વધારે ઢળતી હશે. | ||
આ ચોકઠું આપણે આ રીતે દોરી શકીએ : | આ ચોકઠું આપણે આ રીતે દોરી શકીએ : | ||
{{Poem2Close}} | |||
કથનાત્મક નિબંધ |  | ||
{|style="width:100%;padding-right:0.5em;" | |||

| {{right|કથનાત્મક નિબંધ}}
{{right|કે રેખાચિત્ર}} | |||
ઊર્મિકાવ્ય | | | ||
| સ્થાનિક સામાજિક
ઇતિહાસનું એકમ | |||

| {{ts|ba2}}|'''ટૂંકી વાર્તાનું '''
'''કાર્યક્ષેત્ર''' | |||

| {{right|ઊર્મિકાવ્ય}} | |||

| ગદ્યનાટક | |||

{{Poem2Open}} | |||
ટૂંકી વાર્તાને એના સર્વ વૈવિધ્યમાં સમજવા માટે ઉપકારક બને એવો આ ચોકઠાનો વિચાર રજૂ કર્યા પછી, ચારે ખૂણા તરફ ઢળતી ટૂંકી વાર્તાઓના દાખલા આપ્યા છે અને એમની લાક્ષણિકતાઓના નિર્દેશ દ્વારા મૂળ વિચારને વિશદ રીતે સ્ફુટ કર્યો છે : | ટૂંકી વાર્તાને એના સર્વ વૈવિધ્યમાં સમજવા માટે ઉપકારક બને એવો આ ચોકઠાનો વિચાર રજૂ કર્યા પછી, ચારે ખૂણા તરફ ઢળતી ટૂંકી વાર્તાઓના દાખલા આપ્યા છે અને એમની લાક્ષણિકતાઓના નિર્દેશ દ્વારા મૂળ વિચારને વિશદ રીતે સ્ફુટ કર્યો છે : | ||
| Line 28: | Line 39: | ||
{{Right |[કૃતિ, એપ્રિલ ૧૯૬૯ ]}}
| {{Right |[કૃતિ, એપ્રિલ ૧૯૬૯ ]}}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{HeaderNav2 | |||
|previous = ટૂંકી વાર્તા : એકાકી અવાજ | |||
|next = સાહિત્યિક ટૂંકી વાર્તા : રચનાતરીકાઓ | |||