સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ઔરંગઝેબની સંગીતશત્રુતા: Difference between revisions

no edit summary
(inverted comas corrected)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 14: Line 14:
આવા બનાવની ઐતિહાસિક તથ્યપરકતા અંગે તો કશો સંદેહ રાખવાનું કારણ નથી, પરંતુ શહેનશાહ તરીકે સંગીત પ્રત્યેના આટલા દ્વેષની સામે, એમના પારિવારિક જીવનમાં અને અતિ નિકટના ચુસ્ત ઇસ્લામપરસ્ત સરદારોમાં તો સંગીતનો શોખ પ્રચલિત હતો જ એવા ઉલ્લેખો પણ સાંપડે છે. ખુદ બાદશાહની લાડકી પુત્રી ઝેબુનિસા ઊંડી સંગીતપ્રીતિ ધરાવતી હતી. કહેવાય છે કે પુત્રીના સંગીતશિક્ષણ માટે પિતા તરીકે બાદશાહે અંતઃપુરમાં વ્યવસ્થા કરી હતી. મોગલ સલ્તનત, ખાસ કરીને ઔરંગઝેબ વિશેના અધિકૃત ઇતિહાસકાર ડૉ. જદુનાથ સરકારના ગ્રંથોમાં જોકે એ અંગે કશી માહિતી સાંપડતી નથી, આમ છતાં અન્યત્ર પ્રાપ્ત થતા નિર્દેશો પણ આ દિશામાં આપણને વિચારતા કરી મૂકે એવા છે.

(૧) ‘ઔરંગઝેબ સંગીતનો દ્રોહી નહિ; રાગ-રંગ અથવા ભ્રષ્ટ અને અશ્લીલ ગીતોનો શત્રુ હતો.'

'મુગલ બાદશાહોં કી હિંદી', ૪૬
‘મુગલ બાદશાહોં કી હિંદી', ૪૬
આચાર્ય ચંદ્રબલિ પાંડે
આચાર્ય ચંદ્રબલિ પાંડે
(૨) ‘પીર, ફકીર કે સંત તરીકે પોતાની જાતને ઓળખાવવા માટેનો ઔરંગઝેબનો પ્રયત્ન રાજકીય હતો અને એની ધૂનમાં એણે પોતાના દરબારમાં સંગીતનો નિષેધ કર્યો હતો, પરંતુ એના જનાનખાનાની વાત જુદી જ હતી. ત્યાં તો રાગરંગ અને સંગીતની મહેફિલ જામતી રહેતી.'

Line 46: Line 46:
રાજ્યનાં શાસન અને સુરક્ષાની જવાબદારી જેના શિરે હોય એ શાસકની કર્તવ્યજાગૃતિ અને કલારુચિના અગ્રતાક્રમને લગતાં એક પ્રાચીન પ્રકરણને અહીં ટાંકું ? કૃષ્ણની ગેરહાજરીમાં શાલ્વે જ્યારે દ્વારકા પર આક્રમણ કર્યું ને છેક દ્વારકાના પાદર લગી એની સેના આવી પહોંચી ત્યારે એનો સામનો કરવાની તૈયારી વેળાના પ્રસંગે વ્યાસ આમ લખે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>आघोषितं च नगरे न पातव्या सुरेति वै ।  
{{Block center|'''<poem>आघोषितं च नगरे न पातव्या सुरेति वै ।  
प्रमादं परिरक्षद्भिद्रुग्रसेनोद्धवादिभिः ।। १२ ।।</poem>}}
प्रमादं परिरक्षद्भिद्रुग्रसेनोद्धवादिभिः ।। १२ ।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(સૌને પ્રમાદથી બચાવનારા ઉગ્રસેન અને ઉદ્ધવે નગરમાં ઘોષણા કરાવી દીધી કે કોઈએ મદ્યપાન ન કરવું.)
(સૌને પ્રમાદથી બચાવનારા ઉગ્રસેન અને ઉદ્ધવે નગરમાં ઘોષણા કરાવી દીધી કે કોઈએ મદ્યપાન ન કરવું.)
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>आनर्ताश्च तथा सर्वे नटानर्तकगायकाः ।
{{Block center|'''<poem>आनर्ताश्च तथा सर्वे नटानर्तकगायकाः ।
बहिर्निवासिताः क्षिप्रं रक्षद्भिवित्तिसंचयम् ।। १४ ।।

(वनपर्वान्तर्गत अर्जुनाभिगमनपर्व अध्याय १५  

{{right|महाभारतम् (द्वितीय खण्ड) पृ.९९३)}}

{{right|प्रकाशक : गीताप्रेस गोरखपुर}}</poem>}}
{{right|प्रकाशक : गीताप्रेस गोरखपुर}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(ધનસંગ્રહની રક્ષા કરનારા યાદવોએ, આનર્તવાસી નટો, નર્તકો તથા ગાયકોને તરત જ ગામની બહાર કાઢી મૂક્યા હતા.)