23,710
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૦. શિક્ષાષ્ટક (ચૈતન્ય મહાપ્રભુ) |}} {{Poem2Open}} આ સૃષ્ટિ, સૃષ્ટિની રચના, એનું સમયચક્ર, એનું ઋતુચક્ર, એનું જીવનચક્ર, એની નિયમિતતા, એની વિનાશકતા, એની સર્જકતા અને આ બધા વચ્ચે એમાં પરિવ...") |
(+ Audio) |

| (One intermediate revision by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|૧૪૦. શિક્ષાષ્ટક (ચૈતન્ય મહાપ્રભુ) |}} | {{Heading|૧૪૦. શિક્ષાષ્ટક (ચૈતન્ય મહાપ્રભુ) |}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/b/b2/Rachanavali_140.mp3 | |||

૧૪૦. શિક્ષાષ્ટક (ચૈતન્ય મહાપ્રભુ)• રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સૃષ્ટિ, સૃષ્ટિની રચના, એનું સમયચક્ર, એનું ઋતુચક્ર, એનું જીવનચક્ર, એની નિયમિતતા, એની વિનાશકતા, એની સર્જકતા અને આ બધા વચ્ચે એમાં પરિવર્તનની સ્થિરતા, ને સ્થિરતા પાછળ કોઈ પરમ રહસ્યશક્તિનો અનુભવ આ બાબત જ્યારે જ્યારે મનુષ્યે ધ્યાન પર લીધી છે ત્યારે ત્યારે કાં તો બુદ્ધિ-તર્ક-ને-જ્ઞાનથી અને કાં તો હૃદય- લાગણી-ભક્તિથી એને ઉકેલવા એ મથ્યો છે. તર્ક અને વિચારમાં આ રહસ્ય ન ઝલાયું તો એને તર્કાતીત કહ્યું છે અને હૃદયલાગણી ભક્તિમાં આ રહસ્ય ન ઝલાયું તો એને અનુભવાતીત કહ્યું છે. | આ સૃષ્ટિ, સૃષ્ટિની રચના, એનું સમયચક્ર, એનું ઋતુચક્ર, એનું જીવનચક્ર, એની નિયમિતતા, એની વિનાશકતા, એની સર્જકતા અને આ બધા વચ્ચે એમાં પરિવર્તનની સ્થિરતા, ને સ્થિરતા પાછળ કોઈ પરમ રહસ્યશક્તિનો અનુભવ આ બાબત જ્યારે જ્યારે મનુષ્યે ધ્યાન પર લીધી છે ત્યારે ત્યારે કાં તો બુદ્ધિ-તર્ક-ને-જ્ઞાનથી અને કાં તો હૃદય- લાગણી-ભક્તિથી એને ઉકેલવા એ મથ્યો છે. તર્ક અને વિચારમાં આ રહસ્ય ન ઝલાયું તો એને તર્કાતીત કહ્યું છે અને હૃદયલાગણી ભક્તિમાં આ રહસ્ય ન ઝલાયું તો એને અનુભવાતીત કહ્યું છે. | ||
| Line 17: | Line 29: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૩૯ | ||
|next = | |next = ૧૪૧ | ||