23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 84: | Line 84: | ||
ને બીજો સાદ પડ્યો હતો આત્મીયતાથી ભર્યો ભર્યો. હા... સામેના રવેશમાંથી! એક છોકરી, કદાચ સ્ત્રી સાદ પાડી રહી હતી. | ને બીજો સાદ પડ્યો હતો આત્મીયતાથી ભર્યો ભર્યો. હા... સામેના રવેશમાંથી! એક છોકરી, કદાચ સ્ત્રી સાદ પાડી રહી હતી. | ||
તેે મનથી, તનથી લંબાઈ હતી. હા, ઓળખી મને-તેની જ એક છાત્રા, કદાચ શ્રેયા. હા, શ્રેયા જ તે તો? ને પ્રતિસાદ પણ પાડ્યો : ‘શ્રેયા શર્મા તો નહીં ને!’ | તેે મનથી, તનથી લંબાઈ હતી. હા, ઓળખી મને-તેની જ એક છાત્રા, કદાચ શ્રેયા. હા, શ્રેયા જ તે તો? ને પ્રતિસાદ પણ પાડ્યો : ‘શ્રેયા શર્મા તો નહીં ને!’ | ||
પરિચિતતા સાંપડી હતી, સિદ્ધ થઈ હતી કારણ કે પેલી ટહુકી હતી | પરિચિતતા સાંપડી હતી, સિદ્ધ થઈ હતી કારણ કે પેલી ટહુકી હતી : ‘મેમ... ઓળખી તમે, હું શ્રેયા.’ | ||
વતનના ઘરના પડખેના ખંડમાં દશ-બાર છાત્રા સમયસર આવી જતી હતી ને પન્ના મેમ.. ગૌરવથી અધ્યાપન ચલાવતાં હતાં. શી વય હતી? સોળ-સત્તરની જ હશે. આ વય જ એવી હતી કે અવનવા શોખો જાગે, નસનસમાં પૂર આવે, એમ થાય કે કશુંક કરી નાંખે. | વતનના ઘરના પડખેના ખંડમાં દશ-બાર છાત્રા સમયસર આવી જતી હતી ને પન્ના મેમ.. ગૌરવથી અધ્યાપન ચલાવતાં હતાં. શી વય હતી? સોળ-સત્તરની જ હશે. આ વય જ એવી હતી કે અવનવા શોખો જાગે, નસનસમાં પૂર આવે, એમ થાય કે કશુંક કરી નાંખે. | ||
અચાનક કવિતા-પાઠ, પૂર્વાપર સંબંધ આપો. બીજગણિતના કૂટપ્રશ્નો, પૃથ્વી ગોળ હોવાના કારણો અને શેરશાહના સુધારાઓ, જાદુગરની ટોપીમાંથી નીકળતાં સસલાની માફક કૂદી પડ્યાં હતાં. | અચાનક કવિતા-પાઠ, પૂર્વાપર સંબંધ આપો. બીજગણિતના કૂટપ્રશ્નો, પૃથ્વી ગોળ હોવાના કારણો અને શેરશાહના સુધારાઓ, જાદુગરની ટોપીમાંથી નીકળતાં સસલાની માફક કૂદી પડ્યાં હતાં. | ||