ગિરીશ ભટ્ટની વાર્તાઓ/ગિરીશ ભટ્ટની વાર્તાઓ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 19: Line 19:
પણ લક્ષ્મીનો મુંબઈની ચાલીમાં દરજી કામ કરતો ને વધારે રૂપિયાનું મની ઓર્ડર કરીને લક્ષ્મીને સજી રાખતો પતિ કોઈ પારસણના પ્રેમમાં હોવાની વાત આવે છે ને લક્ષ્મીની રંગીન દુનિયા નંદવાઈ જાય છે. એ ય પેલી ઓગણીસ પત્નીઓની જેમ પાછી ટોપીઓ ભરતી થઈ જાય છે. નારીજીવનની અનેક વેદનાગ્રસ્ત વાતો આ વાર્તાઓ કહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{hi|1em|» વાર્તાકાર પ્રતીકો-કલ્પનોની ભાષા પણ નથી યોજતા. વાર્તામાં સંવેદના દ્વારા પાત્રને માટે આપણો પક્ષપાત જગવતો લેખક સંઘર્ષાત્મક પરિસ્થિતિઓની સંનિધિ રચી આપે છે. દા.ત ‘ડર’ વાર્તા જુઓ. કટક પાસે મહા નદીના તટે ઝૂંપડીમાં રહેતો કાલી બેત્રણ વર્ષથી વિધુર છે ને હાથે બળે છે-કારખાને મજૂરી કરે છે. ત્યાંનો કુખ્યાત બદમાશ રામચરણ એક રાતે કાલીને છાપરે એક ઓરતને અઠવાડિયા માટે સાચવવા મૂકી જાય છે. બિચારો કાલી અને ઓરત બેઉ ધ્રૂજે છે. બીજે દિવસે ખબર આવે છે કે રામચરણને પોલિસે પકડીને જેલમાં નાખ્યો છે. એટલે કાલી અને ઓરત(પારો) બંને મંદિરમાં જઈને પતિપત્ની થઈ જાય છે. હજી એકબે રાત સુખ મળે ન મળે ત્યાં ખબર આવે છે કે રામચરણ જેલ તોડીને ભાગ્યો છે. અહીં છાપરીમાં કાલી- પારોના જીવ તાળવે ચોંટી જાય છે.
{{hi|1em|» વાર્તાકાર પ્રતીકો-કલ્પનોની ભાષા પણ નથી યોજતા. વાર્તામાં સંવેદના દ્વારા પાત્રને માટે આપણો પક્ષપાત જગવતો લેખક સંઘર્ષાત્મક પરિસ્થિતિઓની સંનિધિ રચી આપે છે. દા.ત ‘ડર’ વાર્તા જુઓ. કટક પાસે મહા નદીના તટે ઝૂંપડીમાં રહેતો કાલી બેત્રણ વર્ષથી વિધુર છે ને હાથે બળે છે-કારખાને મજૂરી કરે છે. ત્યાંનો કુખ્યાત બદમાશ રામચરણ એક રાતે કાલીને છાપરે એક ઓરતને અઠવાડિયા માટે સાચવવા મૂકી જાય છે. બિચારો કાલી અને ઓરત બેઉ ધ્રૂજે છે. બીજે દિવસે ખબર આવે છે કે રામચરણને પોલિસે પકડીને જેલમાં નાખ્યો છે. એટલે કાલી અને ઓરત(પારો) બંને મંદિરમાં જઈને પતિપત્ની થઈ જાય છે. હજી એકબે રાત સુખ મળે ન મળે ત્યાં ખબર આવે છે કે રામચરણ જેલ તોડીને ભાગ્યો છે. અહીં છાપરીમાં કાલી- પારોના જીવ તાળવે ચોંટી જાય છે.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બહુ લાંબી કથા-પળોજણ નહીં, પાંચસાત પાનાંમાં કથા સરસ કહેવાઈ જાય છે. પ્રથમ પુરુષ એકવચન અને સર્વજ્ઞની કથન રીતિઃ વાર્તાકાર બંને કથનરીતિનો લાભ લે છે બલકે કસ કાઢે છે. ઘણીવાર કથાદોર સહજમાં જ પાત્રના હાથમાં જતો રહે છે ને વાર્તા મજાથી ઊકલતી આવે છે. ‘શુભા’ જેવી સંકુલ સંવેદનાની બહુસ્તરીય વાર્તા ભાવકને ઊંડે સુધી અજંપ કરી મૂકે છે. પરદેશમાં ભણવા પહોંચી ગયેલી શુભા કેવી રમતિયાળ હતી. વ્યોમા એની વાતો કરે છે. અંતે આવે છે બીમાર શુભાના મરણના સમાચાર! આંગ્લ પતિ આર્થરે એને ખૂબ સાચવી પણ એ ન બચી! ‘પલંગનું સ્થાનાંતર’ હોય કે ‘સોનલ’ વાર્તા હોય: સહુમાં નારીજીવનની વેદનાઓનું કરુણ આલેખન! આ લેખકને નારીજીવનની ભીતરી સંવેદનાઓ આલેખવાનું સારું ફાવ્યું છે. બહુ સચ્ચાઈ અને વફાદારીપૂર્વક જીવતી સ્ત્રીઓની  પીડાઓ ભાવકના મનમાં પ્રશ્નો કરે છે કે- ‘જીવન આવું કઠોર કેમ છે?’

Line 30: Line 30:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{right|'''જાન્યુઆરી ૨૦૨૫,'''
'''વલ્લભ વિદ્યાનગર'''}}
{{right|'''જાન્યુઆરી ૨૦૨૫,'''
'''વલ્લભ વિદ્યાનગર'''}}