પરમ સમીપે/૧૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦}} {{Block center|<poem> વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ્ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન: સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત્પ્રણામે દૃષ્ટિં સતાં દર્શનેઽસ્તુ ભવત્તનૂનામ્ હે પ્રભુ, અમારી વા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
દૃષ્ટિં સતાં દર્શનેઽસ્તુ ભવત્તનૂનામ્
દૃષ્ટિં સતાં દર્શનેઽસ્તુ ભવત્તનૂનામ્


હે પ્રભુ, અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો,  
''હે પ્રભુ, અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો, ''
અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો, અમારા હાથ તારાં સેવાકર્મ કરો,  
''અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો, અમારા હાથ તારાં સેવાકર્મ કરો, ''
અમારું મન તારાં ચરણોના ચિંતનમાં રહો,  
''અમારું મન તારાં ચરણોના ચિંતનમાં રહો, ''
અમારું શિર તારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો,  
''અમારું શિર તારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો, ''
અમારી દૃષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.
''અમારી દૃષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.''
{{right|(ભાગવત)}}
{{right|(ભાગવત)}}</poem>}}


પૃથ્વી કેરા ગર્ભમાંથી પ્રગટતી
[[File:Param Samipe Image 1.jpg|center|300px]]
 
{{Block center|<poem>પૃથ્વી કેરા ગર્ભમાંથી પ્રગટતી
{{gap}}પ્રકાશ ભણી જતી,
{{gap}}પ્રકાશ ભણી જતી,
{{gap|4em}}ઝંખના — એ પ્રાર્થના.
{{gap|4em}}ઝંખના — એ પ્રાર્થના.