ભારતીય કાવ્યસિદ્ધાંત/આરંભમંગલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Revision as of 02:55, 1 March 2025
આરંભમંગલ
બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ અને અદ્ભુત સૃષ્ટિ ખડી કરનાર કવિની વાણી – भारतीને એ નિમિત્તે એની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મમ્મટ આ પ્રમાણે અભિવાદન કરે છે
नियतिकृतनियमरहितां ह्लादैकमयीमनन्यपरतन्त्राम् ।
नवरसरुचिरां निर्मितिमादधती भारती कवेर्जयति ।।