બાળ કાવ્ય સંપદા/સૌને ગમે (૩): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અ. ધ... ધ... સપનાં...|લેખક : દાદુ રબારી <br>(1962)}}
{{Heading|સૌને ગમે|લેખક : દાદુ રબારી <br>(1962)}}


{{Block center|<poem>સૌને ગમે
{{center|<poem>
મારા આંગણામાં આવી મોરલો રમે,
મારા આંગણામાં આવી મોરલો રમે,
એને સોનેરી પાંખ,
એને સોનેરી પાંખ,
એને રૂપેરી આંખ,
એને રૂપેરી આંખ,
એ તો છૂમ છૂમ નાચતો સૌને ગમે
એ તો છૂમ છૂમ નાચતો સૌને ગમે
મારા લીમડાની ડાળે કોયલ રમે,
મારા લીમડાની ડાળે કોયલ રમે,
એને કાળો છે રંગ,
એને કાળો છે રંગ,
એને મીઠો છે કંઠ,
એને મીઠો છે કંઠ,
એ તો કૂ... ઉ... કૂ... ઉ... બોલતી સૌને ગમે.
એ તો કૂ... ઉ... કૂ... ઉ... બોલતી સૌને ગમે.
મારા બારણામાં આવી ચકલી રમે,
મારા બારણામાં આવી ચકલી રમે,
એને નાની છે આંખ,
એને નાની છે આંખ,
એને ઝીણી છે ચાંચ,
એને ઝીણી છે ચાંચ,
એ તો ટોડલે ઠેકતી સૌને ગમે.
એ તો ટોડલે ઠેકતી સૌને ગમે.
મારા પારણામાં બેઠી બબલી હસે,
મારા પારણામાં બેઠી બબલી હસે,
માથે થોડા છે બાલ*
માથે થોડા છે બાલ*

Latest revision as of 00:59, 27 February 2025

સૌને ગમે

લેખક : દાદુ રબારી
(1962)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

મારા આંગણામાં આવી મોરલો રમે,
એને સોનેરી પાંખ,
એને રૂપેરી આંખ,
એ તો છૂમ છૂમ નાચતો સૌને ગમે

મારા લીમડાની ડાળે કોયલ રમે,
એને કાળો છે રંગ,
એને મીઠો છે કંઠ,
એ તો કૂ... ઉ... કૂ... ઉ... બોલતી સૌને ગમે.

મારા બારણામાં આવી ચકલી રમે,
એને નાની છે આંખ,
એને ઝીણી છે ચાંચ,
એ તો ટોડલે ઠેકતી સૌને ગમે.

મારા પારણામાં બેઠી બબલી હસે,
માથે થોડા છે બાલ*
એને ગોરા છે ગાલ,
એ તો ખી ખી હસતી સૌને ગમે.