બાળ કાવ્ય સંપદા/ગમે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|ગમે|લેખક : વિરંચિ ત્રિવેદી<br>(1947)}}
{{Heading|ગમે|લેખક : વિરંચિ ત્રિવેદી<br>(1947)}}

મને ભોળાં ભૂલકાં સાથે રમવું ગમે
{{Block center|<poem>મને ભોળાં ભૂલકાં સાથે રમવું ગમે
મને કુદરતના ખોળે ભમવું ગમે... {{right|૧}}
મને કુદરતના ખોળે ભમવું ગમે... {{right|૧}}

Line 24: Line 24:

પેલા વગડામાં કોયલ કુહૂ... કૂ... કરે
પેલા વગડામાં કોયલ કુહૂ... કૂ... કરે
મને એની સંગાથે કુંજવું ગમે... {{right|૮}}
મને એની સંગાથે કુંજવું ગમે... {{right|૮}}</poem>}}

<br>
<br>