મંગલમ્/રંગ ગમ્યો રે ગલાલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રંગ ગમ્યો રે ગલાલ}} {{Block center|<poem> હે…વનની વનરાઈમાં ને ઘેરી અમરાઈમાં ફાગણ ફૂલડે ઘેરાય હો મને રંગ ગમ્યો રે ગલાલ… વનની વેલુડીઓ ઝૂમી ઝૂમી જાયે પડતી વસંતની પાર ફૂલોના રૂપે સુગંધી ભર્...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રંગ ગમ્યો રે ગલાલ}} | {{Heading|રંગ ગમ્યો રે ગલાલ}} | ||
<hr> | |||
<center> | |||
卐 | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7b/42_Mangalam_-_Ranga_Gamyo_Re_Galaal_-_220.mp3 | |||
}} | |||
<br> | |||
રંગ ગમ્યો રે ગલાલ | |||
<br> | |||
卐 | |||
</center> | |||
<hr> | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
હે…વનની વનરાઈમાં ને ઘેરી અમરાઈમાં | હે…વનની વનરાઈમાં ને ઘેરી અમરાઈમાં | ||
Latest revision as of 01:51, 20 February 2025
રંગ ગમ્યો રે ગલાલ
卐
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69b65f752456c8_44929253
રંગ ગમ્યો રે ગલાલ
卐
હે…વનની વનરાઈમાં ને ઘેરી અમરાઈમાં
ફાગણ ફૂલડે ઘેરાય
હો મને રંગ ગમ્યો રે ગલાલ…
વનની વેલુડીઓ ઝૂમી ઝૂમી જાયે
પડતી વસંતની પાર
ફૂલોના રૂપે સુગંધી ભર્યા ધૂપે
કેવી કીધી રે કમાલ…હો…
મારા જીવનને એવું રંગો જાણે
પડી પટોળે ભાત
લાગ્યો એ રંગ મારા આખા જીવનને
એવો એ લાલમ લાલ…હો…