મંગલમ્/સેના હમારી: Difference between revisions
Jump to navigation
Jump to search
સેના હમારી
卐
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સેના હમારી}} | {{Heading|સેના હમારી}} | ||
<hr> | |||
<center> | |||
卐 | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d0/38_Mangalam_-_Sena_Hamari_-_191.mp3 | |||
}} | |||
<br> | |||
સેના હમારી | |||
<br> | |||
卐 | |||
</center> | |||
<hr> | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
પંથહીને જગ ચાલી સેના | પંથહીને જગ ચાલી સેના | ||
Latest revision as of 03:10, 19 February 2025
સેના હમારી
卐
સેના હમારી
卐
પંથહીને જગ ચાલી સેના
નૂતન બાલ હમારી…
પશ્ચિમ કેરે સાદે ઘેરે,
રંગ પરાગે પૂરવ કેરે,
ઉત્તર તેજ દક્ષિણ લહે,
સેના એ અમ જામી…
નિર્ધન ધનીની દુનિયા છોડી,
પાપ-પ્રપંચની પાળો તોડી,
યુગ યુગ કેરા તિમિરો તોડી,
ચાલી એ જગ તારે…
પ્રાણ થકી પણ અતિશય પાસે,
સૂરજ ચંદરથી યે આઘે,
વિશ્વશાંતિને મંગળ ઘાટે,
ચાલી એ મીટ માંડે…