મંગલમ્/તારે પગલે: Difference between revisions
Jump to navigation
Jump to search
મદભરી રાત
卐
No edit summary |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|તારે પગલે}} | {{Heading|તારે પગલે}} | ||
<hr> | |||
<center> | |||
卐 | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/dd/22_Mangalam_-_Tare_Pagale_108.mp3 | |||
}} | |||
<br> | |||
મદભરી રાત | |||
<br> | |||
卐 | |||
</center> | |||
<hr> | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Revision as of 01:57, 19 February 2025
તારે પગલે
卐
મદભરી રાત
卐
કોણ મધુમય છંદે આજે ગાયે તારે પગલે (૨)
રંગ ઢોળી બેઠી જોને સંધ્યા રાણી
કુમકુમે રંગી એના પગની પાની
ઝંખવાઈ જાયે મૃદુ… (૨)
ફૂલશે ફાલી… તારે પગલે — (૨)
નિત ચીર યૌવનની બંસરી બાજે
ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાચે
જોઈ ગોપીકાઓ એનું (૨)
મરમર રાચે… તારે પગલે — (૨)
ઓ રે ઓ રે આજ ઉત્સવ ગાને
જીવનની મધુવીણા વાગવા ટાણે
મિલનનાં મધુગીત (૨)
ગાયે… તારે પગલે… (૨)
કોણ મધુમય…