બાળ કાવ્ય સંપદા/ફોરાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ચંદની | |previous = ચંદની | ||
|next = કેમ ચાલે ? | |next = કેમ ચાલે ? | ||
}} | }} | ||
Latest revision as of 03:09, 14 February 2025
ફોરાં
લેખક : પિનાકીન ઠાકોર
(1916-1995)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
ફોરાં વ૨સે છે આજ
વસે છે ફોરાં,
ઝીલવા આવ્યાં જો
કેટલાંય છોરાં
ફોરાં વ૨સે આજ વરસે ફોરાં.
શેરીમાં સામટાં
થાય બધાં એકઠાં,
દોડે કૂદે ને ગાય
ગીતો વરસાદનાં,
બોલાવે બા, તોય
સાંભળે એ સાદ ના;
કાલું કાણું ગાતાં ને
નાચતાં ને ન્હાતાં;
ઊંચે જુએ તો વળી
નીચાંયે જાય લળી;
જોતાં ચોમેર જાય,
ધરતી આકાશ થાય !
કેવાં ગોરાં !
ફોરાં વ૨સે આજ વરસે ફોરાં.