બાળ કાવ્ય સંપદા/મોગરાની માળ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
મોગરાની માળ, મારી મોગરાની માળ, | મોગરાની માળ, મારી મોગરાની માળ, | ||
નાની રસાળ, મારી મોગરાની માળ. | નાની રસાળ, મારી મોગરાની માળ. | ||
બહેને વીણેલ કળી | |||
બાએ ગૂંથેલ વળી | |||
કંઠે લટકંત મારી મોગરાની માળ, | કંઠે લટકંત મારી મોગરાની માળ, | ||
મોગરાની માળ, મારી મોગરાની માળ | મોગરાની માળ, મારી મોગરાની માળ | ||
આમ ફરે, તેમ ફરે, | |||
ચકર ચકર ફૂદડી લે. | |||
તૂટી તૂટી શું મારી મોગરાની માળ, | તૂટી તૂટી શું મારી મોગરાની માળ, | ||
દેવ તણે ચરણે મારી મોગરાની માળ. | દેવ તણે ચરણે મારી મોગરાની માળ. | ||
Latest revision as of 15:53, 11 February 2025
મોગરાની માળ
લેખક : દેશળજી પરમાર
(1894-1966)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
મોગરાની માળ, મારી મોગરાની માળ,
નાની રસાળ, મારી મોગરાની માળ.
બહેને વીણેલ કળી
બાએ ગૂંથેલ વળી
કંઠે લટકંત મારી મોગરાની માળ,
મોગરાની માળ, મારી મોગરાની માળ
આમ ફરે, તેમ ફરે,
ચકર ચકર ફૂદડી લે.
તૂટી તૂટી શું મારી મોગરાની માળ,
દેવ તણે ચરણે મારી મોગરાની માળ.