બાળ કાવ્ય સંપદા/બંદો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|બંદો|લેખક : જુગતરામ દવે<br>(1892-1985)}}
{{Heading|બંદો|લેખક : જુગતરામ દવે<br>(1892-1985)}}


{{Block center|<poem>
{{center|<poem>
બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે
બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે
મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે
મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે

Revision as of 15:44, 11 February 2025

બંદો

લેખક : જુગતરામ દવે
(1892-1985)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે
મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે

કેવાં વનનાં જો પંખેરું
ઊડે ફુર ફુર ફુર
મને કુર કુર ઊડવા દે જેમ દિલડું રાચે રે

સૂ સૂ સૂ સૂ વાયુ વાયે
આકાશ જાણે તૂટી જાયે
મને સૂ સૂ સૂ સૂ વાવા દે જેમ દિલડું રાચે રે.

બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે
બંદો રોક્યો ના રહે, વાર્યો ના રહે, સાચે સાચે રે.