બાળ કાવ્ય સંપદા/ભારત નિશાન: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
{{right|ભૂમિ ભારતનું.}} | {{right|ભૂમિ ભારતનું.}} | ||
ભારતની એ ધર્મધ્વજાનું | ભારતની એ ધર્મધ્વજાનું | ||
સાચવશું સન્માન {{right|– ભૂમિ૦}} | {{Gap}}સાચવશું સન્માન {{right|– ભૂમિ૦}} | ||
ઐક્યતણો એ અમરપટો છે | ઐક્યતણો એ અમરપટો છે | ||
મુક્તિનું વરદાન {{right|– ભૂમિ૦}} | {{Gap}}મુક્તિનું વરદાન {{right|– ભૂમિ૦}} | ||
ભારત માના મંદિર પર એ, | ભારત માના મંદિર પર એ, | ||
શાંતિનું એંધાણ {{right|– ભૂમિ૦}} | {{Gap}}શાંતિનું એંધાણ {{right|– ભૂમિ૦}} | ||
ચક્ર સુદર્શન અંકિત એ તો{{ | ચક્ર સુદર્શન અંકિત એ તો | ||
હિન્દી જનના પ્રાણ {{right|– ભૂમિ૦}} | {{Gap}}હિન્દી જનના પ્રાણ {{right|– ભૂમિ૦}} | ||
સફેદ લીલું લાલ ત્રિરંગી | સફેદ લીલું લાલ ત્રિરંગી | ||
વિરોધનું સંધાણ {{right|– ભૂમિ૦}} | {{Gap}}વિરોધનું સંધાણ {{right|– ભૂમિ૦}} | ||
સફેદમાં સહુ ધર્મે ધાર્યું | સફેદમાં સહુ ધર્મે ધાર્યું | ||
ઈશ્વરનું ફરમાન {{right|– ભૂમિ૦}} | {{Gap}}ઈશ્વરનું ફરમાન {{right|– ભૂમિ૦}} | ||
લીલામાં ઇસ્લામી ધર્મે | લીલામાં ઇસ્લામી ધર્મે | ||
રાખ્યું પાક કુરાન {{right|– ભૂમિ૦}} | {{Gap}}રાખ્યું પાક કુરાન {{right|– ભૂમિ૦}} | ||
લાલ સનાતન આર્ય પ્રજાનું | લાલ સનાતન આર્ય પ્રજાનું | ||
મંગળ મૂર્તિમાન {{right|– ભૂમિ૦}} | {{Gap}}મંગળ મૂર્તિમાન {{right|– ભૂમિ૦}} | ||
અચળ અમારે આંગણ એ તો | અચળ અમારે આંગણ એ તો | ||
સ્વરાજ્યનું મંડાણ {{right|– ભૂમિ૦}} | {{Gap}}સ્વરાજ્યનું મંડાણ {{right|– ભૂમિ૦}} | ||
સાચા હિન્દી શૂરાઓનું | સાચા હિન્દી શૂરાઓનું | ||
એ છે વિજયસુકાન {{right|– ભૂમિ૦}} | {{Gap}}એ છે વિજયસુકાન {{right|– ભૂમિ૦}} | ||
નિર્ભયતાની નોબત છે એ | નિર્ભયતાની નોબત છે એ | ||
પ્રેમ તણું શુભગાન {{right|– ભૂમિ૦}} | {{Gap}}પ્રેમ તણું શુભગાન {{right|– ભૂમિ૦}} | ||
જગ ઉદ્ધારક ઝળકે એમાં | જગ ઉદ્ધારક ઝળકે એમાં | ||
ગાંધીજીનું જ્ઞાન {{right|– ભૂમિ૦}} | {{Gap}}ગાંધીજીનું જ્ઞાન {{right|– ભૂમિ૦}} | ||
એની ટેક નિભાવા કાજે | એની ટેક નિભાવા કાજે | ||
તન મન ધન કુરબાન {{right|– ભૂમિ૦}} | {{Gap}}તન મન ધન કુરબાન {{right|– ભૂમિ૦}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 15:38, 11 February 2025
ભારત નિશાન
લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
નહિ નમશે નહિ નમશે નિશાન
ભૂમિ ભારતનું.
ભારતની એ ધર્મધ્વજાનું
સાચવશું સન્માન – ભૂમિ૦
ઐક્યતણો એ અમરપટો છે
મુક્તિનું વરદાન – ભૂમિ૦
ભારત માના મંદિર પર એ,
શાંતિનું એંધાણ – ભૂમિ૦
ચક્ર સુદર્શન અંકિત એ તો
હિન્દી જનના પ્રાણ – ભૂમિ૦
સફેદ લીલું લાલ ત્રિરંગી
વિરોધનું સંધાણ – ભૂમિ૦
સફેદમાં સહુ ધર્મે ધાર્યું
ઈશ્વરનું ફરમાન – ભૂમિ૦
લીલામાં ઇસ્લામી ધર્મે
રાખ્યું પાક કુરાન – ભૂમિ૦
લાલ સનાતન આર્ય પ્રજાનું
મંગળ મૂર્તિમાન – ભૂમિ૦
અચળ અમારે આંગણ એ તો
સ્વરાજ્યનું મંડાણ – ભૂમિ૦
સાચા હિન્દી શૂરાઓનું
એ છે વિજયસુકાન – ભૂમિ૦
નિર્ભયતાની નોબત છે એ
પ્રેમ તણું શુભગાન – ભૂમિ૦
જગ ઉદ્ધારક ઝળકે એમાં
ગાંધીજીનું જ્ઞાન – ભૂમિ૦
એની ટેક નિભાવા કાજે
તન મન ધન કુરબાન – ભૂમિ૦