23,710
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
ફરો ફરોને છોકરાં ફુદરડી | ફરો ફરોને છોકરાં ફુદરડી | ||
જેમ ફરે ઉંદરડા ઉંદરડી. {{right|ફરો૦}} | જેમ ફરે ઉંદરડા ઉંદરડી. {{right|ફરો૦}} | ||
ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, | ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, | ||
પેલા તારલિયા સહુ ઉંદરડી. {{right|ફરો૦}} | પેલા તારલિયા સહુ ઉંદરડી. {{right|ફરો૦}} | ||
ફરે દિવસો તે ધોળા ઉંદરડા, | ફરે દિવસો તે ધોળા ઉંદરડા, | ||
પેલી રાત રૂપાળી ઉંદરડી. {{right|ફરો૦}} | પેલી રાત રૂપાળી ઉંદરડી. {{right|ફરો૦}} | ||
ફરે મેહુલો મોટો ઉંદરડો, | ફરે મેહુલો મોટો ઉંદરડો, | ||
પેલી વાદળીઓ સૌ ઉંદરડી. {{right|ફરો૦}} | પેલી વાદળીઓ સૌ ઉંદરડી. {{right|ફરો૦}} | ||
ફરે ઈશ્વર જો થઈ ઉંદરડો | ફરે ઈશ્વર જો થઈ ઉંદરડો | ||
તો દુનિયા થઈ જાય ઉંદરડી ! {{right|ફરો૦}} | તો દુનિયા થઈ જાય ઉંદરડી ! {{gap|1em}}{{right|ફરો૦}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||