3,144
edits
(+૧) |
Shnehrashmi (talk | contribs) m (removed Category:નિબંધસંગ્રહ; added Category:નિબંધ using HotCat) |
||
| (4 intermediate revisions by one other user not shown) | |||
| Line 25: | Line 25: | ||
* [[સોનાનાં વૃક્ષો/તરુવરની તરસ|તરુવરની તરસ]] | * [[સોનાનાં વૃક્ષો/તરુવરની તરસ|તરુવરની તરસ]] | ||
* [[સોનાનાં વૃક્ષો/ચાલ, વૃક્ષને મળવા જઈએ|ચાલ, વૃક્ષને મળવા જઈએ]] | * [[સોનાનાં વૃક્ષો/ચાલ, વૃક્ષને મળવા જઈએ|ચાલ, વૃક્ષને મળવા જઈએ]] | ||
* [[સોનાનાં વૃક્ષો/મણિલાલ હ. પટેલના નિબંધ સંચયો|મણિલાલ હ. પટેલના નિબંધ સંચયો]] | |||
* [[સોનાનાં વૃક્ષો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] | * [[સોનાનાં વૃક્ષો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] | ||
* [[સોનાનાં વૃક્ષો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] | * [[સોનાનાં વૃક્ષો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] | ||
| Line 56: | Line 57: | ||
}} | }} | ||
[[Category: | {{dhr}} {{Page break|label=}} {{dhr}} | ||
<center> | |||
{|style="background-color: #f2ffff; border: 2px solid #000000;padding:2em" | |||
| | |||
[[File:Sonanam Vruksho - Image 33.jpg|center|200px]] | |||
<br> | |||
<center><big>{{Color|#0B0B71|ચાલ, વૃક્ષને મળવા જઈએ}}</big></center> | |||
{{Block center|<poem>તડકો છાંયો કળવા જઈએ, ચાલ વૃક્ષને મળવા જઈએ | |||
સીમ સાંજની ગુલાલ વરણી, ચાસે ચાસે ઢળવા જઈએ | |||
અંધારામાં ઝાલર વાગે; ચાલ, દીવો થૈ બળવા જઈએ | |||
જળમાં જો દીવા ઝગમગતા, બે’ક ઘડી ઝળહળવા જઈએ | |||
દિવસ રાતની ઘંટી ફરતી, મનના દાણા દળવા જઈએ | |||
ગાય ભાંભરે : હશે ક્યાંક એ; ચાલ ક્હાનને મળવા જઈએ | |||
તડકો પ્હેરી ખેતર ઊભાં, દૂધમલ દાણે ભળવા જઈએ | |||
ફૂલો ગાતાં કૈં યુગોથી, સુગંધને સાંભળવા જઈએ | |||
જે છાતીમાં ડૂમો – ડૂસકાં : એનામાં ઓગળવા જઈએ | |||
ચાલ, મૂકી દે તસબી માળા : મૂળ માટીમાં ભળવા જઈએ.</poem>}} | |||
|} | |||
</center> | |||
[[Category:નિબંધ]] | |||