મંગલમ્/એકાદશ વ્રત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 17: Line 17:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઓમ તત્ સત્
|previous = ઓમ તત્ સત્
|next = ત્ધર્મ અમારો
|next = ધર્મ અમારો
}}
}}

Latest revision as of 13:06, 26 January 2025


એકાદશ વ્રત

અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ,
શરીરશ્રમ, અસ્વાદ, સર્વત્ર ભયવર્જન.
સર્વ ધર્મ સમાનત્વ, સ્વદેશી, સ્પર્શભાવના,
આ એકાદશ સેવો જી નમ્રત્વે વ્રતનિશ્ચયે.
સર્વથા સૌ સુખી થાઓ,
સમતા સહુ સમાચરો;
સર્વત્ર દિવ્યતા વ્યાપો,
સર્વત્ર શાંતિ વિસ્તરો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ