મંગલમ્/પ્રારંભિક: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center> | |||
<big><big><big>'''મંગલમ્'''</big></big></big><br> | <big><big><big>'''મંગલમ્'''</big></big></big><br> | ||
<big>ગાયકવૃંદ — વિશ્વ મંગલમ્</big><br> | <big>ગાયકવૃંદ — વિશ્વ મંગલમ્</big><br> | ||
<big>અનેરા</big> | <big>અનેરા</big> | ||
</center> | |||
{{dhr}} {{Page break|label=}} {{dhr}} | {{dhr}} {{Page break|label=}} {{dhr}} | ||
Revision as of 12:51, 26 January 2025
મંગલમ્
ગાયકવૃંદ — વિશ્વ મંગલમ્
અનેરા
પ્રકાશક વિશ્વ મંગલમ્ — અનેરા વાયા હિંમતનગર, જિ. સાબરકાંઠા ફોન : (૦૨૭૭૨) ૨૩૯૫૨૨, ૨૩૯૬૪૯ (HMR) પ્રથમ આવૃત્તિ : પ્રત ૨,૦૦૦ બીજી આવૃત્તિ : પ્રત ૩,૦૦૦ ત્રીજી આવૃત્તિ : પ્રત ૪,૦૦૦ ચોથી આવૃત્તિ : પ્રત ૩,૦૦૦ પાંચમી આવૃત્તિ : પ્રત ૩,૦૦૦ છઠ્ઠી આવૃત્તિ : પ્રત ૫,૦૦૦ વર્ષ ૧૯૯૮ સાતમી આવૃત્તિ : પ્રત ૫,૦૦૦ વર્ષ ૨૦૦૪ આઠમી આવૃત્તિ : પ્રત ૫,૦૦૦ વર્ષ ૨૦૦૮ નવમી આવૃત્તિ : પ્રત ૨,૦૦૦, ઑગસ્ટ ૨૦૨૪ કુલ : પ્રત ૩૨,૦૦૦ મુદ્રક અને પ્રકાશક વિવેક જિતેન્દ્ર દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૦૯
ગીતને વળી પ્રસ્તાવના?
શી જરૂર છે એવા વ્યાપારની?
કંઠ ભરીને ગાઓ,
મન ભરીને માણો.
હૃદય-તંત્ર ઝણઝણ્યું?
મંગલની મુદિતા મઘમઘી?
સત્કર્મની પ્રેરણા મળી?
તો બસ, સાર્થક થયો આ શ્રમ…
— ગોરા