23,710
edits
(Created page with "{{SetTitle}} {{Heading|હેડા ગાબ્લર}} <center><poem> મૂળ લેખક<br> હેન્રિક ઇબ્સન <nowiki>*</nowiki> અંગ્રેજી અનુવાદક અડ્મંડ ગૉસ અને વિલિયમ આર્ચર <nowiki>*</nowiki> ગુજરાતી અનુવાદક મેઘલતા મહેતા પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય...") |
No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
<center><poem> | <center><poem> | ||
મૂળ લેખક | |||
મૂળ લેખક | |||
હેન્રિક ઇબ્સન | હેન્રિક ઇબ્સન | ||
<nowiki>*</nowiki> | <nowiki>*</nowiki> | ||
| Line 28: | Line 26: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<poem> | |||
'''Heda Gabler''' - A Play by Henrick Ibsan, | '''Heda Gabler''' - A Play by Henrick Ibsan, | ||
| Line 55: | Line 53: | ||
મિરઝાપુર રોડ, | મિરઝાપુર રોડ, | ||
અમદાવાદ- ૩૮૦ ૦૦૧ | અમદાવાદ- ૩૮૦ ૦૦૧ | ||
</poem | </poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><poem> | <center><poem> | ||
'''અર્પણ''' | '''અર્પણ''' | ||
સોનાની દીવડીઓ જેવી મારી બે દીકરીઓ | સોનાની દીવડીઓ જેવી મારી બે દીકરીઓ | ||
વંદના અને મીકુ (માધ્વી)ને શુભાશિષ સાથે | વંદના અને મીકુ (માધ્વી)ને શુભાશિષ સાથે | ||
| Line 75: | Line 71: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઇબ્સનનું માસ્ટરપીસ સમાન નાટક હેડા ગાબ્લર. એનું પ્રકાશન છેવટે થાય છે તેનો મને અનહદ આનંદ થાય છે. નાટકની નાયિકા હેડાનો ગુજરાતીમાં જન્મ થવાનું બીજ તો છેક ૧૯૬૦માં વવાયેલું. | ઇબ્સનનું માસ્ટરપીસ સમાન નાટક હેડા ગાબ્લર. એનું પ્રકાશન છેવટે થાય છે તેનો મને અનહદ આનંદ થાય છે. નાટકની નાયિકા હેડાનો ગુજરાતીમાં જન્મ થવાનું બીજ તો છેક ૧૯૬૦માં વવાયેલું. | ||
થયું એવું કે નાટક માટેનો મારો લગાવ જોઈને અમારા એક મિત્ર શ્રી પરિમલભાઈ યશશ્ચંદ્ર મહેતાએ મને ઇબ્સનનાં નાટકોનું એક પુસ્તક ભેટ આપ્યું. બધી ઝંઝટ એમાંથી શરૂ થઈ! મેં ઇબ્સન વાંચવાનો શરૂ કર્યો અને પૂરો થયા પહેલાં એ હાથમાંથી છૂટયો નહીં. મને બધાં જ નાટકોમાં ખૂબ રસ પડ્યો. ઇબ્સન જાણે રગેરગમાં વ્યાપી ગયો. એ અરસામાં જ. ઠા. (સ્વ. શ્રી જશવંત ઠાકર) વડોદરાની મ્યુઝિક કૉલેજના નાટ્ય વિભાગના સ્ટાફ પર હતા. એમને મેં વાત કરી કે ઇબ્સનના એકાદ નાટકનો હું અનુવાદ કરવા માગું છું. તે સિવાય મારાથી રહી શકાશે નહીં. એમણે કહ્યું, “તો એક ચૅલેન્જ સ્વીકાર. હેડા ગાબ્લર કોઈ કરતું નથી. તું એ કર. આપણે મ્યુઝિક કૉલેજમાં એ ભજવીશું. | થયું એવું કે નાટક માટેનો મારો લગાવ જોઈને અમારા એક મિત્ર શ્રી પરિમલભાઈ યશશ્ચંદ્ર મહેતાએ મને ઇબ્સનનાં નાટકોનું એક પુસ્તક ભેટ આપ્યું. બધી ઝંઝટ એમાંથી શરૂ થઈ! મેં ઇબ્સન વાંચવાનો શરૂ કર્યો અને પૂરો થયા પહેલાં એ હાથમાંથી છૂટયો નહીં. મને બધાં જ નાટકોમાં ખૂબ રસ પડ્યો. ઇબ્સન જાણે રગેરગમાં વ્યાપી ગયો. એ અરસામાં જ. ઠા. (સ્વ. શ્રી જશવંત ઠાકર) વડોદરાની મ્યુઝિક કૉલેજના નાટ્ય વિભાગના સ્ટાફ પર હતા. એમને મેં વાત કરી કે ઇબ્સનના એકાદ નાટકનો હું અનુવાદ કરવા માગું છું. તે સિવાય મારાથી રહી શકાશે નહીં. એમણે કહ્યું, “તો એક ચૅલેન્જ સ્વીકાર. હેડા ગાબ્લર કોઈ કરતું નથી. તું એ કર. આપણે મ્યુઝિક કૉલેજમાં એ ભજવીશું.” અને ગુજરાતી હેડાના જન્મનો માંડવો બંધાયો. પંદર દિવસમાં જ ભાષાંતરનું કામ થઈ ગયું. મ્યુઝિક કૉલેજમાં એની કોપી પણ તૈયાર થઈ ગઈ. પરંતુ એ રંગમંચ પર આવે તે પહેલાં જ. ઠા. વડોદરા છોડીને અમદાવાદ ચાલ્યા ગયા અને હેડા રખડી પડી. તે છેક અત્યાર સુધી ૧૯૬૦ થી ૨૦૦૫ સુધી! અને મૂળ નોર્વેજિઅનમાં તો લખાયેલું ૧૮૯૦માં. હેડા ગાબ્લરના અનુવાદમાં રસ દર્શાવનારાની સૂચિ ટૂંકી નથી. | ||
જ. ઠા.થી માંડીને પ્રો. મહેન્દ્રભાઈ દેસાઈ (મ.સ.યુ.), પ્રો. લવકુમાર દેસાઈ (મ.સ.યુ.), ચં. ચી. (ચન્દ્રવદન મહેતા), શ્રી રસિકભાઈ પરીખ (ઇબ્સનના નિષ્ણાત), શ્રી સ્નેહરશ્મિ, શ્રી ગુલાબદાસ બ્રોકર, પ્રો. દિગીશ મહેતા – આ બધાંને ભાષાંતર બહુ જ ગમ્યું. છતાં એના પ્રકાશનનો પત્તો ન પડ્યો તે ન જ પડ્યો. હમણાં થોડા વખત પહેલાં શ્રી ધીરુબહેન પટેલને મળવાનું થયું. એમની સજ્જનતા અને સહૃદયતા મને સ્પર્શી ગઈ અને ફરી પાછી હેડા મારામાં સળવળી અને મેં એમને હેડાની દાસ્તાન કહી. એમને એ વાતમાં રસ પડ્યો. એમણે સૂચવ્યું કે રંગદ્વાર એ પ્રકાશિત કરી શકે. એ માટે મારે શ્રી રઘુવીરભાઈ ચૌધીનો સંપર્ક સાધવો. રઘુવીર એ બાબતે સંમત થયા. પરિણામે આજે ઈબ્સનનું હેડા ગાલ્બર ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે નવ કે દસ મહિને બાળકનો જન્મ થાય પણ મારી ગુજરાતી હેડાનો જન્મ પ્રકાશન રૂપે પિસ્તાળીસ વર્ષે થઈ રહ્યો છે. | જ. ઠા.થી માંડીને પ્રો. મહેન્દ્રભાઈ દેસાઈ (મ.સ.યુ.), પ્રો. લવકુમાર દેસાઈ (મ.સ.યુ.), ચં. ચી. (ચન્દ્રવદન મહેતા), શ્રી રસિકભાઈ પરીખ (ઇબ્સનના નિષ્ણાત), શ્રી સ્નેહરશ્મિ, શ્રી ગુલાબદાસ બ્રોકર, પ્રો. દિગીશ મહેતા – આ બધાંને ભાષાંતર બહુ જ ગમ્યું. છતાં એના પ્રકાશનનો પત્તો ન પડ્યો તે ન જ પડ્યો. હમણાં થોડા વખત પહેલાં શ્રી ધીરુબહેન પટેલને મળવાનું થયું. એમની સજ્જનતા અને સહૃદયતા મને સ્પર્શી ગઈ અને ફરી પાછી હેડા મારામાં સળવળી અને મેં એમને હેડાની દાસ્તાન કહી. એમને એ વાતમાં રસ પડ્યો. એમણે સૂચવ્યું કે રંગદ્વાર એ પ્રકાશિત કરી શકે. એ માટે મારે શ્રી રઘુવીરભાઈ ચૌધીનો સંપર્ક સાધવો. રઘુવીર એ બાબતે સંમત થયા. પરિણામે આજે ઈબ્સનનું હેડા ગાલ્બર ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે નવ કે દસ મહિને બાળકનો જન્મ થાય પણ મારી ગુજરાતી હેડાનો જન્મ પ્રકાશન રૂપે પિસ્તાળીસ વર્ષે થઈ રહ્યો છે. | ||
મૂળે નોર્વેજિઅન ભાષામાં લખાયેલું અને અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલું આ નાટક ગુજરાતીમાં અવતર્યું તેની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે : મારાં એક મિત્ર શ્રીમતી ગુનિલા કૃષ્ણકાંત દેસાઈ મૂળ સ્વીડીશ અને ગુજરાતીને પરણેલાં. તેમને નોર્વેજિઅન, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણે ભાષાનું જ્ઞાન હતું. એમણે એમનાં માતાપિતા પાસે સ્વીડનથી ઈબ્સનનાં નાટકોનું મૂળ નોર્વેજિઅન ભાષાનું પુસ્તક મંગાવ્યું અને અમે (ગુનિલાબેન અને હું) મૂળ નોર્વેજિઅન, તેનું અંગ્રેજી ભાષાંતર અને મારું ગુજરાતી ભાષાંતર ત્રણેય લઈને બેઠાં અને સરખાવી ગયાં. એટલે ગુજરાતી અનુવાદ લગભગ મૂળ નોર્વેજિઅનમાંથી જ થયા બરાબર કહી શકાય. એને પ્રમાણભૂત (authentic) રાખવા માટે વ્યક્તિ અને સ્થળનાં નામ તેમજ પહેરવેશ વગેરેનું વર્ણન મૂળનાં જેવાં જ રાખ્યાં છે. રંગમંગ પર રજૂ કરવા માટે જે તે વાતાવરણને અનુરૂપે ફેરફાર કરી શકાય. મુ. શ્રી રસિકભાઈનો આગ્રહ હતો કે મૂળમાં જેમ છે તેમ જ ભાષાંતરમાં રાખવું, જેથી મૂળ કૃતિ કેવી હશે તેનો આબેહૂબ ખ્યાલ આવે. એમણે આ ભાષાંતરમાં ખૂબ રસ દાખવ્યો, મને પ્રોત્સાહન આપ્યું અને પ્રકાશન માટે ઉતાવળ કરવાનું પણ એમણે કહ્યું હતું. મને ખેદ છે કે એમની હયાતીમાં કોઈ ને કોઈ કારણસર એ બની શક્યું નહીં. એમના છેલ્લા પત્રમાં શબ્દો હતા : “જલ્દી હેડાને પુસ્તકાકારે ઉતારો. મારે એની પ્રસ્તાવના લખવી છે અને મારી પાસે હવે ઝાઝો સમય નથી.'' અસ્તુ. | મૂળે નોર્વેજિઅન ભાષામાં લખાયેલું અને અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલું આ નાટક ગુજરાતીમાં અવતર્યું તેની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે : મારાં એક મિત્ર શ્રીમતી ગુનિલા કૃષ્ણકાંત દેસાઈ મૂળ સ્વીડીશ અને ગુજરાતીને પરણેલાં. તેમને નોર્વેજિઅન, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણે ભાષાનું જ્ઞાન હતું. એમણે એમનાં માતાપિતા પાસે સ્વીડનથી ઈબ્સનનાં નાટકોનું મૂળ નોર્વેજિઅન ભાષાનું પુસ્તક મંગાવ્યું અને અમે (ગુનિલાબેન અને હું) મૂળ નોર્વેજિઅન, તેનું અંગ્રેજી ભાષાંતર અને મારું ગુજરાતી ભાષાંતર ત્રણેય લઈને બેઠાં અને સરખાવી ગયાં. એટલે ગુજરાતી અનુવાદ લગભગ મૂળ નોર્વેજિઅનમાંથી જ થયા બરાબર કહી શકાય. એને પ્રમાણભૂત (authentic) રાખવા માટે વ્યક્તિ અને સ્થળનાં નામ તેમજ પહેરવેશ વગેરેનું વર્ણન મૂળનાં જેવાં જ રાખ્યાં છે. રંગમંગ પર રજૂ કરવા માટે જે તે વાતાવરણને અનુરૂપે ફેરફાર કરી શકાય. મુ. શ્રી રસિકભાઈનો આગ્રહ હતો કે મૂળમાં જેમ છે તેમ જ ભાષાંતરમાં રાખવું, જેથી મૂળ કૃતિ કેવી હશે તેનો આબેહૂબ ખ્યાલ આવે. એમણે આ ભાષાંતરમાં ખૂબ રસ દાખવ્યો, મને પ્રોત્સાહન આપ્યું અને પ્રકાશન માટે ઉતાવળ કરવાનું પણ એમણે કહ્યું હતું. મને ખેદ છે કે એમની હયાતીમાં કોઈ ને કોઈ કારણસર એ બની શક્યું નહીં. એમના છેલ્લા પત્રમાં શબ્દો હતા : “જલ્દી હેડાને પુસ્તકાકારે ઉતારો. મારે એની પ્રસ્તાવના લખવી છે અને મારી પાસે હવે ઝાઝો સમય નથી.'' અસ્તુ. | ||
| Line 83: | Line 79: | ||
પછી રસિકભાઈને વંચાવ્યું. ત્યારે તેમણે મૂળ પ્રમાણે જ રાખવાનો આગ્રહ કર્યો એટલે મેં ફરી બદલીને જેમ હતું તેમ રાખ્યું. પણ જ્યારે રંગમંચ પર ભજવવું હોય ત્યારે ફેરફારો કરવા હોય તે કરી શકાય. | પછી રસિકભાઈને વંચાવ્યું. ત્યારે તેમણે મૂળ પ્રમાણે જ રાખવાનો આગ્રહ કર્યો એટલે મેં ફરી બદલીને જેમ હતું તેમ રાખ્યું. પણ જ્યારે રંગમંચ પર ભજવવું હોય ત્યારે ફેરફારો કરવા હોય તે કરી શકાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{right|'''મેઘલતા મહેતા'''}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 106: | Line 102: | ||
મેઘલતાબેન પોતે રશ્મિકાન્ત મહેતા જેવા અંગ્રેજીના જાણીતા પ્રાધ્યાપક સાથે લગ્ન કરીને વર્ષોથી રહે છે અને એમણે પણ ઘણાં વર્ષ ભણાવ્યું છે. અંગ્રેજીનો સહવાસ મેઘલતાબેન માટે નિત્યનો રહ્યો છે અને એટલે વિદ્વાન પતિની આ વિદૂષીને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે બહુ મોટાં કષ્ટ લેવાં પડે એમ નહોતું. અંગ્રેજી સાથે એમનો ઘરોબો અને હેડાના પાત્રને અનુકૂળ ગુજરાતી નાગરી ભાષા એ બંને મેઘલતાબેનને સદ્ભાગ્યે, સહજ રીતે પ્રાપ્ત થયેલાં છે. હેડાના અનુવાદ માટે આ એમની અનન્ય યોગ્યતા લેખાય. અંગ્રેજી સતત સાંભળવા-વાંચવા મળ્યું હોય અને ગુજરાતી સતત બોલવા-લખવા મળ્યું હોય એવા કેટલા ગુજરાતીઓ? પરદેશમાં રહેવા મળ્યું હોય અને અંગ્રેજીના સીધા સંપર્કમાં રહેવાનું થયું હોય. એવા કેટલા? મેઘલતાબેનને આ ઉપરાંત, અભિનય કરતા એવા પતિ પણ મળ્યા છે અને પોતે તો રંગભૂમિ સાથે જોડાયેલાં જ. ચન્દ્રવદન, જશવંત ઠાકર આ સૌ સાથે એમનો નાતો આ બધું જ બધું આ અનુવાદનું જમા પાસું છે. | મેઘલતાબેન પોતે રશ્મિકાન્ત મહેતા જેવા અંગ્રેજીના જાણીતા પ્રાધ્યાપક સાથે લગ્ન કરીને વર્ષોથી રહે છે અને એમણે પણ ઘણાં વર્ષ ભણાવ્યું છે. અંગ્રેજીનો સહવાસ મેઘલતાબેન માટે નિત્યનો રહ્યો છે અને એટલે વિદ્વાન પતિની આ વિદૂષીને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે બહુ મોટાં કષ્ટ લેવાં પડે એમ નહોતું. અંગ્રેજી સાથે એમનો ઘરોબો અને હેડાના પાત્રને અનુકૂળ ગુજરાતી નાગરી ભાષા એ બંને મેઘલતાબેનને સદ્ભાગ્યે, સહજ રીતે પ્રાપ્ત થયેલાં છે. હેડાના અનુવાદ માટે આ એમની અનન્ય યોગ્યતા લેખાય. અંગ્રેજી સતત સાંભળવા-વાંચવા મળ્યું હોય અને ગુજરાતી સતત બોલવા-લખવા મળ્યું હોય એવા કેટલા ગુજરાતીઓ? પરદેશમાં રહેવા મળ્યું હોય અને અંગ્રેજીના સીધા સંપર્કમાં રહેવાનું થયું હોય. એવા કેટલા? મેઘલતાબેનને આ ઉપરાંત, અભિનય કરતા એવા પતિ પણ મળ્યા છે અને પોતે તો રંગભૂમિ સાથે જોડાયેલાં જ. ચન્દ્રવદન, જશવંત ઠાકર આ સૌ સાથે એમનો નાતો આ બધું જ બધું આ અનુવાદનું જમા પાસું છે. | ||
જેમ કવિતાના અનુવાદની વિશિષ્ટ આવશ્યકતાઓ હોય છે એવી જ આવશ્યકતાઓ નાટક માટે પણ અનિવાર્ય છે. કવિતા માટે મૂળની લયસમૃદ્ધિનું અનુસંધાન રહે એવું અનુવાદક ગુજરાતીમાં પદ્ય નિપજાવે તો અનુવાદ એ વાચનક્ષમ બને. એ જ રીતે, બોલાતી અને ખાસ કરીને રંગભૂમિ ઉપર સંવાદભાષા તરીકે યોગ્ય લાગે એવી ક્રિયાપ્રેરક ભાષા એ નાટકના અનુવાદની ભાષા રહેવી જોઈએ. જેણે સરવા કાન સાથે ગુજરાતી ભાષા સાંભળી છે અને એને ગુજરાતીમાં અવતારવાની જેનામાં ક્ષમતા છે એ જ અનુવાદ કરી શકે. નાટ્યભાષા બધા ગુજરાતી લેખકોને આવડતી નથી હોતી. આ બધા સંદર્ભે મેઘલતાબેનના આ અનુવાદને આપણે તપાસવો રહ્યો. | જેમ કવિતાના અનુવાદની વિશિષ્ટ આવશ્યકતાઓ હોય છે એવી જ આવશ્યકતાઓ નાટક માટે પણ અનિવાર્ય છે. કવિતા માટે મૂળની લયસમૃદ્ધિનું અનુસંધાન રહે એવું અનુવાદક ગુજરાતીમાં પદ્ય નિપજાવે તો અનુવાદ એ વાચનક્ષમ બને. એ જ રીતે, બોલાતી અને ખાસ કરીને રંગભૂમિ ઉપર સંવાદભાષા તરીકે યોગ્ય લાગે એવી ક્રિયાપ્રેરક ભાષા એ નાટકના અનુવાદની ભાષા રહેવી જોઈએ. જેણે સરવા કાન સાથે ગુજરાતી ભાષા સાંભળી છે અને એને ગુજરાતીમાં અવતારવાની જેનામાં ક્ષમતા છે એ જ અનુવાદ કરી શકે. નાટ્યભાષા બધા ગુજરાતી લેખકોને આવડતી નથી હોતી. આ બધા સંદર્ભે મેઘલતાબેનના આ અનુવાદને આપણે તપાસવો રહ્યો. | ||
મેઘલતાબેન મોટે ભાગે અંગ્રેજીનું ગુજરાતી કરે છે ત્યારે મૂળને ખૂબ જ વફાદાર રહે છે. ઘણી વાર અનુવાદનો આ ઉત્સાહ કૃતક પણ લાગે. દા. ત. | |||
મિસ ટેસમન : (હેડાને સામેથી મળવા જતાં) આવ, આવ, મારી ગૃહલક્ષ્મી! સુપ્રભાતમ્! | મિસ ટેસમન : (હેડાને સામેથી મળવા જતાં) આવ, આવ, મારી ગૃહલક્ષ્મી! સુપ્રભાતમ્! | ||
અહીં ભત્રીજાવહુ માટે 'ગૃહલક્ષ્મી' જેવો અનુવાદિયો શબ્દ ન પ્રયોજે તો ચાલી શકે. 'સુપ્રભાતમ્', 'ગુડ મોર્નિંગ'નો રિવાજ આપણા આચાર સાથે મેળ નથી ખાતો. આવે વખતે, ભત્રીજાવહુને એક ફોઈ કેવી રીતે આવકારે એ જ ધ્યાનમાં રાખી શકાય. આવું મેઘલતાબેન નથી જાણતાં એવું પણ નથી. દા. ત. | અહીં ભત્રીજાવહુ માટે 'ગૃહલક્ષ્મી' જેવો અનુવાદિયો શબ્દ ન પ્રયોજે તો ચાલી શકે. 'સુપ્રભાતમ્', 'ગુડ મોર્નિંગ'નો રિવાજ આપણા આચાર સાથે મેળ નથી ખાતો. આવે વખતે, ભત્રીજાવહુને એક ફોઈ કેવી રીતે આવકારે એ જ ધ્યાનમાં રાખી શકાય. આવું મેઘલતાબેન નથી જાણતાં એવું પણ નથી. દા. ત. | ||
| Line 123: | Line 119: | ||
<big>'''પાત્રો'''</big> | <big>'''પાત્રો'''</big> | ||
જ્યૉર્જ ટેસમન (મૂળ નોર્વેજીઅનમાં ‘યર્ગન’ નામ છે. સંસ્કૃતિના ઇતિહાસના સંશોધન માટે તેને શિષ્યવૃત્તિ મળેલી છે.) | <poem>જ્યૉર્જ ટેસમન (મૂળ નોર્વેજીઅનમાં ‘યર્ગન’ નામ છે. સંસ્કૃતિના ઇતિહાસના સંશોધન માટે તેને શિષ્યવૃત્તિ મળેલી છે.) | ||
હેડા ટેસમન (જ્યૉર્જની પત્ની) | હેડા ટેસમન (જ્યૉર્જની પત્ની) | ||
મિસ જુલિયાના ટેસમન (જ્યૉર્જની ફોઈ) | મિસ જુલિયાના ટેસમન (જ્યૉર્જની ફોઈ) | ||
| Line 133: | Line 129: | ||
દૃશ્ય સ્થળ : ક્રિસ્ટિઆનીઆને પશ્ચિમ છેવાડે આવેલો ટેસમનનો બંગલો | દૃશ્ય સ્થળ : ક્રિસ્ટિઆનીઆને પશ્ચિમ છેવાડે આવેલો ટેસમનનો બંગલો | ||
બૅક્સ એ ગ્રીક દેવતા છે. મદ્યનો દેવતા, એ વાળમાં દ્રાક્ષપર્ણો રાખતો. હેડા માટે દ્રાક્ષપર્ણ એ વિજયી અને નીડર રૂઢિમુક્તતાનું પ્રતીક છે. (પૃ.૭૪) | બૅક્સ એ ગ્રીક દેવતા છે. મદ્યનો દેવતા, એ વાળમાં દ્રાક્ષપર્ણો રાખતો. હેડા માટે દ્રાક્ષપર્ણ એ વિજયી અને નીડર રૂઢિમુક્તતાનું પ્રતીક છે. (પૃ.૭૪)</poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 549: | Line 545: | ||
ટેસમન : હેડા, બર્ટા આ કાગળ ટપાલમાં નાંખી આવશે? | ટેસમન : હેડા, બર્ટા આ કાગળ ટપાલમાં નાંખી આવશે? | ||
હેડા : (લઈને) હું એને કહું છું. | હેડા : (લઈને) હું એને કહું છું. | ||
[બર્ટા પરસાળના બારણામાંથી આવે છે.] | |||
બર્ટા : જજ બ્રૅક પુછાવે છે કે મિસિસ ટેસમન મળી શકશે? | બર્ટા : જજ બ્રૅક પુછાવે છે કે મિસિસ ટેસમન મળી શકશે? | ||
હેડા : હા, એમને અંદર મોકલ અને જો, આ કાગળ ટપાલમાં નાખી દેજે. | હેડા : હા, એમને અંદર મોકલ અને જો, આ કાગળ ટપાલમાં નાખી દેજે. | ||
| Line 672: | Line 668: | ||
[પ્રથમ અંકની જેમ જ ટેસમનનું ઘર. ફક્ત પિયાનો ખસેડી લીધો છે. તેની જગ્યાએ સુંદર, નાનું, ચોપડીઓ મૂકવાનું છાજલીઓવાળું લખવાનું મેજ. કૉચ પાસે ડાબી બાજુએ તેનાથી યે નાનું એક મેજ પડેલું છે. ઘણા ખરા ફૂલગુચ્છો લઈ લેવાયા છે. મિસિસ એલ્વસ્ટેડે આપેલો ફૂલગુચ્છ આગળના મોટા મેજ પર છે. સમય બપોરનો છે. હેડા ખંડમાં એકલી જ છે. મહેમાનોને સત્કારવા માટે સજ્જ હોય તેવું તેના વસ્ત્રપરિધાન પરથી લાગે છે. ખુલ્લા કાચના બારણા પાસે ઊભી ઊભી પિસ્તોલમાં ગોળી ભરી રહી છે. તે પિસ્તોલની જોડીની જ બીજી, ખુલ્લા પિસ્તોલ ઘરમાં મેજ પર પડેલી દેખાય છે.] | [પ્રથમ અંકની જેમ જ ટેસમનનું ઘર. ફક્ત પિયાનો ખસેડી લીધો છે. તેની જગ્યાએ સુંદર, નાનું, ચોપડીઓ મૂકવાનું છાજલીઓવાળું લખવાનું મેજ. કૉચ પાસે ડાબી બાજુએ તેનાથી યે નાનું એક મેજ પડેલું છે. ઘણા ખરા ફૂલગુચ્છો લઈ લેવાયા છે. મિસિસ એલ્વસ્ટેડે આપેલો ફૂલગુચ્છ આગળના મોટા મેજ પર છે. સમય બપોરનો છે. હેડા ખંડમાં એકલી જ છે. મહેમાનોને સત્કારવા માટે સજ્જ હોય તેવું તેના વસ્ત્રપરિધાન પરથી લાગે છે. ખુલ્લા કાચના બારણા પાસે ઊભી ઊભી પિસ્તોલમાં ગોળી ભરી રહી છે. તે પિસ્તોલની જોડીની જ બીજી, ખુલ્લા પિસ્તોલ ઘરમાં મેજ પર પડેલી દેખાય છે.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
હેડા : (બગીચા તરફ જોતાં, કોઈને દૂરથી જોતી હોય તેમ બોલે છે.) તો તમે પાછા અહીં આવી પહોંચ્યા કેમ, જજ? | હેડા : (બગીચા તરફ જોતાં, કોઈને દૂરથી જોતી હોય તેમ બોલે છે.) તો તમે પાછા અહીં આવી પહોંચ્યા કેમ, જજ? | ||
જજ બ્રૅક : (દૂરથી અવાજ આવે છે.) જી હા, મિસિસ ટેસમન. | જજ બ્રૅક : (દૂરથી અવાજ આવે છે.) જી હા, મિસિસ ટેસમન. | ||
| Line 1,193: | Line 1,189: | ||
</poem> | </poem> | ||
<big>{{center''' | <big>{{center|'''અંક ત્રીજો'''}}</big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 1,865: | Line 1,861: | ||
</poem> | </poem> | ||
{{center|'''□'''}} | {{center|'''□'''}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||