23,710
edits
(+1) |
(સુધારા) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 28: | Line 28: | ||
જુએ યૌવના | જુએ યૌવના | ||
(૭) | (૭) | ||
ભરું | ભરું પાણીડાં | ||
સવા લાખની મારી | સવા લાખની મારી | ||
ચૂંદડી કોરી | ચૂંદડી કોરી | ||
| Line 52: | Line 52: | ||
ફરતી પીંછી અંધકારની. પણ જ્યોતિનો સ્વભાવ જ અડવો. તિમિરોના સ્નેહસંમેલનમાં ભળી ન શકે. જમાનાના રંગે બધાં રંગાતાં નથી. અડાબીડ અન્યાયો વચ્ચેય કેટલાંક ઉજ્જ્વળ રહી શકે છે. | ફરતી પીંછી અંધકારની. પણ જ્યોતિનો સ્વભાવ જ અડવો. તિમિરોના સ્નેહસંમેલનમાં ભળી ન શકે. જમાનાના રંગે બધાં રંગાતાં નથી. અડાબીડ અન્યાયો વચ્ચેય કેટલાંક ઉજ્જ્વળ રહી શકે છે. | ||
અંધકાર સામે પ્રકાશની પટાબાજી ખેલતો દીપક નવોઢાની પહેલી જ ફૂંકે પરાસ્ત થઈ જાય છે અને જાગી જાય છે રાતનું રૂપ. ‘શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે?’ દીવો હોલવીને કવિ કલ્પનાને સંકોરી મૂકે છે. | અંધકાર સામે પ્રકાશની પટાબાજી ખેલતો દીપક નવોઢાની પહેલી જ ફૂંકે પરાસ્ત થઈ જાય છે અને જાગી જાય છે રાતનું રૂપ. ‘શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે?’ દીવો હોલવીને કવિ કલ્પનાને સંકોરી મૂકે છે. | ||
રાતને સમે હિલ સ્ટેશનેથી ઊતરતાં ઊતરતાં તળેટીના કાળા જળમાં | રાતને સમે હિલ સ્ટેશનેથી ઊતરતાં ઊતરતાં તળેટીના કાળા જળમાં તેજનો તરાપો તરતો દેખાય છે. આ તે કઈ નગરી ? ને આ નગરીમાં ‘ન’ ‘ત’ ‘૨’ ની કેવી નવતર ‘વર્ણ’વ્યવસ્થા ! | ||
હિરોશીમા ને નાગાસાકીમાં શું મહોરી શકે, સિવાય કે અસ્થિફૂલો ? પરંતુ બસંતીબાઈ તો બડી બેશરમ નીકળી. મૈયતમાં આવીને મહોબ્બતનાં ગાણાં ગાઈ ગઈ! ભસ્મને ગુલાલવત્ ઉડાડતી ચાલી ! ‘વનમાં ઘૂમે વસંત’ લખી ‘વ’નો વાણીવ્યાપાર કરવો સહેલો હતો, પરંતુ કવિએ વસંતને વનમાં નહિ, જનમાં ઘુમેડાવી. પહેલા ચરણમાં પંચાક્ષરી શબ્દ પછી બે-ત્રણ અક્ષરના શબ્દો ઉપરાઉપરી આવીને વાયરાને વેગ આપે છે. | હિરોશીમા ને નાગાસાકીમાં શું મહોરી શકે, સિવાય કે અસ્થિફૂલો ? પરંતુ બસંતીબાઈ તો બડી બેશરમ નીકળી. મૈયતમાં આવીને મહોબ્બતનાં ગાણાં ગાઈ ગઈ! ભસ્મને ગુલાલવત્ ઉડાડતી ચાલી ! ‘વનમાં ઘૂમે વસંત’ લખી ‘વ’નો વાણીવ્યાપાર કરવો સહેલો હતો, પરંતુ કવિએ વસંતને વનમાં નહિ, જનમાં ઘુમેડાવી. પહેલા ચરણમાં પંચાક્ષરી શબ્દ પછી બે-ત્રણ અક્ષરના શબ્દો ઉપરાઉપરી આવીને વાયરાને વેગ આપે છે. | ||
કુદરતે કોની સાડીબાર રાખી છે? કરમચંદ ગાંધીના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે પડખેના જ ખંડમાં પુત્ર મોહનની રતિક્રીડા ચાલતી હતી. રાજા ઓડિસિયસના સાથીદારોને ટાપુ પરનો દૈત્ય કાચા ને કાચા ખાઈ ગયો તે રાત્રે વહાણ પર રાજાએ અને તેના રસાલાએ શું કર્યું ? | કુદરતે કોની સાડીબાર રાખી છે? કરમચંદ ગાંધીના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે પડખેના જ ખંડમાં પુત્ર મોહનની રતિક્રીડા ચાલતી હતી. રાજા ઓડિસિયસના સાથીદારોને ટાપુ પરનો દૈત્ય કાચા ને કાચા ખાઈ ગયો તે રાત્રે વહાણ પર રાજાએ અને તેના રસાલાએ શું કર્યું ? તો કે’ રડ્યા, કકળ્યા, પણ પછી ભરપેટ જમીને ઘસઘસાટ સૂતા. મોત તો છે જ. સાથે ખાવું-પીવું, નાહવું-ચાહવું, બધું છે. બુલડોઝર ફરી વળેલી બસ્તી પર બુલબુલો ગાય છે, કબર ફરતે કુંડાળું લઈ પતંગિયાં ગરબે રમે છે. આ હાઈકુને શીર્ષક આપી શકાય : વસંતવિજય. | ||
છઠ્ઠા હાઈકુની યુવતી પુષ્પવત્ સુંદર છે, તેનું ચિત્ત જળવત્ શાંત. પુષ્પ દેખી તેને ચૂંટવાનું મન પહેલું થાય, સરવર દેખી કાંકરી નાખવાનું. આખી પરિસ્થિતિ કાચના કાચા વાસણ જેવી છે. | છઠ્ઠા હાઈકુની યુવતી પુષ્પવત્ સુંદર છે, તેનું ચિત્ત જળવત્ શાંત. પુષ્પ દેખી તેને ચૂંટવાનું મન પહેલું થાય, સરવર દેખી કાંકરી નાખવાનું. આખી પરિસ્થિતિ કાચના કાચા વાસણ જેવી છે. | ||
ફૂલનું પ્રતિબિંબ જોતી યુવતીને ક્યાંથી ખબર કે બિમ્બ એ પોતે જ છે? આપણે કદીક ફૂલ તરફ, કદીક પ્રતિબિંબ તરફ, કદીક યુવતી તરફ જોતાં રહેવામાં શ્વાસ લેવું ભૂલી જઈએ છીએ. | ફૂલનું પ્રતિબિંબ જોતી યુવતીને ક્યાંથી ખબર કે બિમ્બ એ પોતે જ છે? આપણે કદીક ફૂલ તરફ, કદીક પ્રતિબિંબ તરફ, કદીક યુવતી તરફ જોતાં રહેવામાં શ્વાસ લેવું ભૂલી જઈએ છીએ. | ||