ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વહવાયા — નીરવ પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
સુધારા
No edit summary
(સુધારા)
 
(4 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વહવાયા|નીરવ પટેલ}}
{{Heading|વહવાયાં|નીરવ પટેલ}}

{{Block center|'''<poem>...એ મશાલો સળગી ભાગોળે,  
{{Block center|'''<poem>...એ મશાલો સળગી ભાગોળે,  
Line 11: Line 11:
અલ્યા ટેણિયા ઝાડ ઉપર ના ચઢો,  
અલ્યા ટેણિયા ઝાડ ઉપર ના ચઢો,  
એ તો એક ઝાટકે થડ હોતું ને’ચું.  
એ તો એક ઝાટકે થડ હોતું ને’ચું.  
લ્યા ભાગો લ્યા ભાગો લ્યા ભાગો.  
લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો.  
હાળા ખાડામાં ના હંતાવ,  
હાળા ખાડામાં ના હંતાવ,  
નહિ તો લ્યા ધરબાઈ જ્યા હમજો.  
નહિ તો લ્યા ધરબાઈ જ્યા હમજો.  
Line 21: Line 21:
માળાં માંને જ નહિ –  
માળાં માંને જ નહિ –  
શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં !  
શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં !  
લ્યા આયા, લ્યા આયો, લ્યા આયા,
લ્યા આયા, લ્યા આયા, લ્યા આયા
લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો.  
લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો.  
મારી ડોશી, લ્યા મારી ડોશી, લ્યા ડોશી-  
મારી ડોશી, લ્યા મારી ડોશી, લ્યા ડોશી-  
Line 35: Line 35:
રોઈ રોઈને મરી જાહે  
રોઈ રોઈને મરી જાહે  
લ્યા માળા’ તમે તો મને ય મારી નંખાવશો.  
લ્યા માળા’ તમે તો મને ય મારી નંખાવશો.  
હાળા, કાળિયા તારા કાળ હાંળું ચ્યાં ધોડ્યો  
હાળા, કાળિયા તારા કાળ હાંમું ચ્યાં ધોડ્યો
હાળા ધોડ મારી પૂંઠે પૂંઠે,  
હાળા ધોડ મારી પૂંઠે પૂંઠે,  
પૂંછડી ઘાલી કાઢ હડી  
પૂંછડી ગાંડમાં ઘાલી કાઢ હડી.
દોડો લ્યા, દોડો દોડો  
દોડો લ્યા, દોડો દોડો  
...એ માળાં વરૂ તો દોડી પુગ્યાં
...એ માળાં વરૂ તો દોડી પૂગ્યાં
લ્યા માર્યા લ્યા માર્યા લ્યા માર્યા  
લ્યા માર્યા લ્યા માર્યા લ્યા માર્યા  
લ્યા માર્યા, લ્યા માર્યા, લ્યા માર્યા  
લ્યા માર્યા, લ્યા માર્યા, લ્યા માર્યા  
Line 56: Line 57:
આ ‘દલિત’ કવિતા છે એમ કહીને છૂટી નહિ જવાય. આપણે આ કવિતાને કવિતા તરીકે તપાસીએ ?
આ ‘દલિત’ કવિતા છે એમ કહીને છૂટી નહિ જવાય. આપણે આ કવિતાને કવિતા તરીકે તપાસીએ ?
શરૂઆતની પંક્તિઓથી જ મશાલો ભડકી, ત્રમત્રમ્યો ઢોલ, ટોળું ત્રાટક્યું. ‘એ ઢોલ વાગ્યું’ પછીની ઉક્તિઓ ધ્રબુકતા ઢોલના દ્રુત તાલે બોલાઈ છે. આરામખુરશીને અઢેલીને નહિ, ભાગતાં હાંફતાં લખાઈ છે આ કવિતા. ‘લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો’થી તાનપલટો - લય દ્રુતમાંથી દ્રુતતર થાય છે.

ધારિયાં-ભાલાં જોઈને સામા થવાની વાત જ ક્યાં છે ? નાસતાં ભાગતાં વહવાયાંનો આ સામાજિક દસ્તાવેજ છે, સુપરમેનની કોમિક પટ્ટાં નહિ. કવિને વીરરસનાં બણગાં ફૂંકવામાં નહિ, સમાજનો સાચેસાચો અહેવાલ આપવામાં રસ છે.
ધારિયાં-ભાલાં જોઈને સામા થવાની વાત જ ક્યાં છે ? નાસતાં ભાગતાં વહવાયાંનો આ સામાજિક દસ્તાવેજ છે, સુપરમેનની કોમિક પટ્ટી નહિ. કવિને વીરરસનાં બણગાં ફૂંકવામાં નહિ, સમાજનો સાચેસાચો અહેવાલ આપવામાં રસ છે.
હૂણોનું લોહીતરસ્યું ટોળું આ તો. ઝાડ પરથી ઝાટકે, ખાડે જીવતાં દાટે, કૂવે ડફાડફ ડુબાડે.... પણ એક મિનિટ, આ હૂણો નો’ય. આ તો આપણે છીએ. દુષ્યન્તકુમારના શબ્દોમાં કહીએ તો ‘ઈન્સાનોં કે જંગલ મેં કોઈ હાંકા હુઆ હોગા.’

જેમની મારપીટ કરાય છે તેમનો ગુનો શો છે, વારુ ? ગુનો એ કે સમાજમાં હળ્યાંમળ્યાં. આવી ભૂલ થાય ? ‘શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં !’ સૌ મનુષ્યો સમાન છે - શહેરની લોકલમાં, શાળાના પાઠ્યપુસ્તકમાં અને દેશના બંધારણમાં. બીજે બધે ઠેકાણે તો જ્યોર્જ ઑરવેલે કહ્યું તેમ, ઑલ મેન આર ઈક્વલ, બટ સમ આર મોર ઈક્વલ ધેન ધ અધર્સ.

Navigation menu