23,710
edits
(+1) |
(Added Image) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
'''‘શાન્તિદા’ : સુમતિ મહેતા'''</big><br> | '''‘શાન્તિદા’ : સુમતિ મહેતા'''</big><br> | ||
{{gap|14em}}– દર્શના ધોળકિયા</big>'''</center> | {{gap|14em}}– દર્શના ધોળકિયા</big>'''</center> | ||
[[File:Shantida cover page.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘શાન્તિદા’ સુમતિની બીજી નવલકથા છે. એમાં પણ બાર પ્રકરણો છે. આ કૃતિમાં શાન્તિદા, તેનો પતિ મહેન્દ્ર, શાન્તિદાની સખી કાન્તા, મહેન્દ્રનો દાક્તર મિત્ર વાસુદેવ, કાન્તાના મામા ચંદુલાલ – આટલાં મુખ્ય પાત્રો છે. શાન્તિદાનાં બે સંતાનો, શાન્તિદાના પિતાના મિત્ર શાસ્ત્રીજી, આદિ ગૌણ પાત્રો તરીકે મુકાયાં છે. | ‘શાન્તિદા’ સુમતિની બીજી નવલકથા છે. એમાં પણ બાર પ્રકરણો છે. આ કૃતિમાં શાન્તિદા, તેનો પતિ મહેન્દ્ર, શાન્તિદાની સખી કાન્તા, મહેન્દ્રનો દાક્તર મિત્ર વાસુદેવ, કાન્તાના મામા ચંદુલાલ – આટલાં મુખ્ય પાત્રો છે. શાન્તિદાનાં બે સંતાનો, શાન્તિદાના પિતાના મિત્ર શાસ્ત્રીજી, આદિ ગૌણ પાત્રો તરીકે મુકાયાં છે. | ||
| Line 25: | Line 25: | ||
{{right|પ્રોફેસર અને અધ્યક્ષ,}} | {{right|પ્રોફેસર અને અધ્યક્ષ,}} | ||
{{right|ગુજરાતી વિભાગ,}} | {{right|ગુજરાતી વિભાગ,}} | ||
{{right|ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ} | {{right|ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ}} | ||
{{right|વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક}} | {{right|વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક}} | ||
{{right|મો. ૯૦૯૯૦૧૭૫૫૯}} | {{right|મો. ૯૦૯૯૦૧૭૫૫૯}} | ||