નારીસંપદા : ટૂંકી વાર્તા/બળાત્કાર: Difference between revisions

m
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 30: Line 30:
“અરે પણ આ કાંઈ અફવા થોડી છે? એમણે પોતે કોર્ટમાં કબૂલ કર્યું છે. આવી નાલેશી જવાન દીકરીઓનો બાપ ખોટેખોટી કેમ માથે લ્યે?”

“એનુંય કંઈક તો કારણ હશે જ ! ચાલો સમય સમયનું કામ કરશે.”

**સાક્ષીઓ દ્વારા રજૂ થયેલ બયાનોનો સૂર પણ આવો જ હતો.
<nowiki>**</nowiki>સાક્ષીઓ દ્વારા રજૂ થયેલ બયાનોનો સૂર પણ આવો જ હતો.
જેલમાં બેઠા પરેશને ફરી એ ગોઝારો દિવસ યાદ આવી ગયો. રાતના સાડાસાત થયા હશે, એ પોતાની કેબિનમાં કામમાં મશગૂલ હતો. એની ઑફિસેની રિસેપ્શનિસ્ટ પાયલ દરવાજો ખટખટાવી અંદર આવી.

“સર, હજુ કામ કરો છો, મારું કંઈ કામ છે કે જાઉં?”