9,256
edits
(+1) |
No edit summary |

| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૩
પરોઢ, નગર અને હું -- ચન્દ્રકાન્ત શેઠ |}} | {{Heading|૧૩
પરોઢ, નગર અને હું -- ચન્દ્રકાન્ત શેઠ |}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/0/07/PRIYANKA_PARODH_NAGAR.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • પરોઢ, નગર અને હું – ચન્દ્રકાન્ત શેઠ • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક વહેલી સવારે આંખ ખૂલી ગઈ. ભૂરા ઉજાશમાં આ ચિરપરિચિત નગર કોઈ ગાંધર્વનગર જેવું લાગતું હતું. જે રસ્તા પર ચાલતાં મેં થાક ને કંટાળો જ અનુભવ્યો હતો એ રસ્તા પર પગલી માંડવાનું મને મન થયું. આ જ વખતે મને મારા વતનના ગામડાનો ધૂળિયો રસ્તો યાદ આવી ગયો. વહેલી સવારે ઊઠી હું ને મારા મિત્રો જ્યારે નિશાળે જવા નીકળતા ત્યારે પવને વાળેલા રસ્તાની મખમલિયા ધૂળમાં કાગડાઓની લીલાગતિએ રચેલી લયબદ્ધ ભાત જોવા મળતી અને અમે પણ અમારાં પગલાંની અવનવી ભાત રચવાની કાક-રમત માંડી બેસતા. પણ આ તો ડામરનો રસ્તો હતો. મને થયું, આ રસ્તા પરથી ડામર કાઢી નાખીએ તો કેમ? ધૂળ ને ઘાસ વિના પગનાં તળિયાંને અડવુંઅડવું લાગતું નથી? | એક વહેલી સવારે આંખ ખૂલી ગઈ. ભૂરા ઉજાશમાં આ ચિરપરિચિત નગર કોઈ ગાંધર્વનગર જેવું લાગતું હતું. જે રસ્તા પર ચાલતાં મેં થાક ને કંટાળો જ અનુભવ્યો હતો એ રસ્તા પર પગલી માંડવાનું મને મન થયું. આ જ વખતે મને મારા વતનના ગામડાનો ધૂળિયો રસ્તો યાદ આવી ગયો. વહેલી સવારે ઊઠી હું ને મારા મિત્રો જ્યારે નિશાળે જવા નીકળતા ત્યારે પવને વાળેલા રસ્તાની મખમલિયા ધૂળમાં કાગડાઓની લીલાગતિએ રચેલી લયબદ્ધ ભાત જોવા મળતી અને અમે પણ અમારાં પગલાંની અવનવી ભાત રચવાની કાક-રમત માંડી બેસતા. પણ આ તો ડામરનો રસ્તો હતો. મને થયું, આ રસ્તા પરથી ડામર કાઢી નાખીએ તો કેમ? ધૂળ ને ઘાસ વિના પગનાં તળિયાંને અડવુંઅડવું લાગતું નથી? | ||
| Line 13: | Line 28: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દાદા | ||
|next = એકલું લાગે છે | |next = એકલું લાગે છે | ||