ગુજરાતી બાળવાર્તા સંપદા/તો પ્રભુ કરે સહાય !: Difference between revisions

{{Heading| તો પ્રભુ કરે સહાય ! | શિવમ્‌ સુંદરમ્‌}}
(+1)
 
({{Heading| તો પ્રભુ કરે સહાય ! | શિવમ્‌ સુંદરમ્‌}})
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading| તો પ્રભુ કરે સહાય ! | શિવમ્‌ સુંદરમ્‌}}
<big><big>'''શિવમ્‌ સુંદરમ્‌'''</big></big><br>
 
<big>'''તો પ્રભુ કરે સહાય !'''</big><br>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 13: Line 10:
છેલ્લી નવમા ધોરણની પરીક્ષા વેળાએ તો દીપક એક જ ગુણ માટે રહી ગયો - એક ગુણ ઓછો મળ્યો; એટલા માટે તેનો પહેલો નંબર ગયો. ને પહેલા નંબરે હંમેશની જેમ નિલય જ ચોંટી રહ્યો, એટલે દીપકને બહુ લાગી આવ્યું.

બીજે દિવસે સવારે વહેલી પરોઢે તેની આંખ ખૂલી ગઈ, ત્યારે તેના કાને તેના જ ગામના એક ભિખારીનું ભજન પડ્યું. એ ભિખારી અંધ હતો. ગામના લોકો તેને ‘સુરદાસ’ના નામે ઓળખતા. સુરદાસ પહેલાં તો પેલો સંસ્કૃત શ્લોક બોલ્યો :

પછી તેનું ભાવવાહી ગુજરાતી કર્યું -
પછી તેનું ભાવવાહી ગુજરાતી કર્યું -
‘હે ભગવાન, તારી કૃપાથી લંગડો પણ પર્વતને ઠેકી જઈ શકે છે !’

સુરદાસની આ ભાવવાહી ઉક્તિએ દીપકના દિલને જબરદસ્ત ધક્કો માર્યો. દીપકને થયું : ‘ભગવાન લંગડાને પણ એવી શક્તિ આપવા સમર્થ છે, જેથી લંગડો પર્વત પણ ઓળંગી જાય; તો પછી સર્વસમર્થ એવા ભગવાન પાસે જ મને જવા દે ને ! ભગવાન મને એકાદ ગુણ વધારે નહીં અપાવે ? ભગવાન મને પહેલો નંબર નહીં અપાવે ?’

Line 72: Line 69:
નિલયનો નંબર હંમેશની જેમ પ્રથમ જ રહ્યો; એટલું જ નહીં, બીજા બધા વર્ગોના વિદ્યાર્થીઓની સરખામણીમાં પણ તેને સૌથી વધુ ગુણ મળતા હતા !

<center>•</center>
<center>•</center>
શાળાના પાટિયા પર દરરોજ એક નવું સુવાક્ય લખાતું હતું. એ દિવસે સુવાક્ય હતું : ર્ય્ઙ્ઘ રીઙ્મજ ંર્રજી ુર્ર રીઙ્મ ંરીદ્બજીઙ્મદૃીજ. (જે જાતે મહેનત કરે છે તેને જ ભગવાન સહાય કરે છે.)
શાળાના પાટિયા પર દરરોજ એક નવું સુવાક્ય લખાતું હતું. એ દિવસે સુવાક્ય હતું : God helps those who help themselves.. (જે જાતે મહેનત કરે છે તેને જ ભગવાન સહાય કરે છે.)
આ સુવાક્યે દીપકની આંખો ઉઘાડી, તેને થયું : ‘મેં જાતે મહેનત કરી હતી ખરી ? પછી ભગવાન મને સહાય કેવી રીતે કરે ? ખરે, મારા ને પેલા સુરદાસ વચ્ચે કશો ફેર નહોતો. હવે હું આંખો ઉઘાડી રાખીને કાર્ય કરીશ.

‘હું અભ્યાસમાં મહેનત કરીશ. બિચારી ચકોરી તો મને અભ્યાસમાં મદદ કરાવવા પણ તૈયાર હતી ! પરંતુ હું પહેલાં જાતે મહેનત કરું પછી મને ચકોરીની સહાય લેવાનું સૂઝે ને !’