ગુજરાતી બાળવાર્તા સંપદા/દલા તરવાડીની વાર્તા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

<big><big>'''ગિજુભાઈ બધેકા'''</big></big>
{{Heading| દલા તરવાડીની વાર્તા  | ગિજુભાઈ બધેકા }}
<big>'''દલા તરવાડીની વાર્તા'''</big>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું : “તરવાડી રે તરવાડી !”

Line 30: Line 30:
દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો : “ભાઈ સા’બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !”

પછી તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
 
<center><big>◈</big></center>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2