9,256
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''તનમાં નહિ, વતનમાં'''}} ---- {{Poem2Open}} વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. રહી રહ...") |
No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
- | {{Heading|તનમાં નહિ, વતનમાં | જયંત પાઠક}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5d/DHAIVAT_TAN_MA_NAHI.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • તનમાં નહિ, વતનમાં - જયંત પાઠક • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. રહી રહીને ફોરાં પડે છે ને સામેની વાડનાં પાન બિલાડીના કાનની જેમ ઊંચાંનીચાં થાય છે. સામેના ગરમાળાના ઝાડ ઉપર એક કાગડો બેઠો છે. મૂગો મૂગો; થોડી થોડી વારે એ પીંછાંમાંથી પાણી ખંખેરે છે. મારા મકાન સામેનો રસ્તો સૂમસામ છે; ક્યારેક રડ્યુંખડ્યું વાહન પસાર થાય છે ને એથી ભરાયેલાં પાણીમાં થ તો છલબલાટ સંભળાય છે. હું વરંડામાં હીંચકા ઉપર તકિયે ઢળ્યો છું; મારી છાતી ઉપર નાનો ટ્રાન્ઝિસ્ટર છે. | વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. રહી રહીને ફોરાં પડે છે ને સામેની વાડનાં પાન બિલાડીના કાનની જેમ ઊંચાંનીચાં થાય છે. સામેના ગરમાળાના ઝાડ ઉપર એક કાગડો બેઠો છે. મૂગો મૂગો; થોડી થોડી વારે એ પીંછાંમાંથી પાણી ખંખેરે છે. મારા મકાન સામેનો રસ્તો સૂમસામ છે; ક્યારેક રડ્યુંખડ્યું વાહન પસાર થાય છે ને એથી ભરાયેલાં પાણીમાં થ તો છલબલાટ સંભળાય છે. હું વરંડામાં હીંચકા ઉપર તકિયે ઢળ્યો છું; મારી છાતી ઉપર નાનો ટ્રાન્ઝિસ્ટર છે. | ||
| Line 17: | Line 32: | ||
{{Right|૧૫-૧૦-૯૦}} | {{Right|૧૫-૧૦-૯૦}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/એકલવાયો શિમળો|એકલવાયો શિમળો]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/ભયભરચક ત્રણ કોતર|ભયભરચક ત્રણ કોતર]] | |||
}} | |||