3,144
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "{{#seo: |title_mode= replace |title= ઉપાયન - Ekatra Wiki |keywords= ઉપાયન વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Vishnuprasad Trivedi books |description=This is home page for this wiki |image= Be Dayka Char Kavio cover.jpg |image_alt=Wiki Logo |site_name=Ekatra Wiki |lo...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
|keywords= ઉપાયન વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Vishnuprasad Trivedi books | |keywords= ઉપાયન વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Vishnuprasad Trivedi books | ||
|description=This is home page for this wiki | |description=This is home page for this wiki | ||
|image= | |image= Upayan cover.jpg | ||
|image_alt=Wiki Logo | |image_alt=Wiki Logo | ||
|site_name=Ekatra Wiki | |site_name=Ekatra Wiki | ||
| Line 13: | Line 13: | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File: | |cover_image = File:Upayan cover.jpg | ||
|title = ઉપાયન | |title = ઉપાયન | ||
|author = વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | |author = વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | ||
| Line 33: | Line 33: | ||
ત્રીજો ખંડ વિષ્ણુપ્રસાદનાં સમીક્ષાત્મક લખાણોને આવરે છે. તેમાં એમણે લખેલા પુસ્તક-પ્રવેશકો, આકાશવાણી-વાર્તાલાપો આદિનો સમાવેશ થાય છે. એમાં વાલ્મીકિકૃત રામાયણ, અખા જેવા મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિની રચનાઓ, ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલ, અશો જરથુષ્ટ્રની ગાથાઓથી માંડી ‘પનઘટ’, ‘અમાસના તારા’, ‘ઊભી વાટે’ જેવી સમકાલીન કૃતિઓની સમીક્ષા છે. માત્ર કૃતિસમીક્ષા જ નહિ, પણ ‘નવીન કવિતા’, ‘નવી પ્રયોગલક્ષી કવિતા’ જેવા લેખોમાં કવિતાસાહિત્યપ્રવાહનું અવલોકન પણ મળે છે. | ત્રીજો ખંડ વિષ્ણુપ્રસાદનાં સમીક્ષાત્મક લખાણોને આવરે છે. તેમાં એમણે લખેલા પુસ્તક-પ્રવેશકો, આકાશવાણી-વાર્તાલાપો આદિનો સમાવેશ થાય છે. એમાં વાલ્મીકિકૃત રામાયણ, અખા જેવા મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિની રચનાઓ, ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલ, અશો જરથુષ્ટ્રની ગાથાઓથી માંડી ‘પનઘટ’, ‘અમાસના તારા’, ‘ઊભી વાટે’ જેવી સમકાલીન કૃતિઓની સમીક્ષા છે. માત્ર કૃતિસમીક્ષા જ નહિ, પણ ‘નવીન કવિતા’, ‘નવી પ્રયોગલક્ષી કવિતા’ જેવા લેખોમાં કવિતાસાહિત્યપ્રવાહનું અવલોકન પણ મળે છે. | ||
ચોથા ખંડમાં વિષ્ણુપ્રસાદની પ્રતિભાનાં વિવિધ પાસાંને ઉપસાવી આપતાં લખાણો છે. એમાં એમની અધ્યાપકીય કારકિર્દી, વિવેચનપ્રવૃત્તિ તેમજ હૃદયવિભૂતિની ઝાંખી મળે છે. તેમાં વિષ્ણુપ્રસાદ વિશે ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, યશવંત શુક્લ તથા સી. સી. શાહના મહત્વના લેખો છે. | ચોથા ખંડમાં વિષ્ણુપ્રસાદની પ્રતિભાનાં વિવિધ પાસાંને ઉપસાવી આપતાં લખાણો છે. એમાં એમની અધ્યાપકીય કારકિર્દી, વિવેચનપ્રવૃત્તિ તેમજ હૃદયવિભૂતિની ઝાંખી મળે છે. તેમાં વિષ્ણુપ્રસાદ વિશે ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, યશવંત શુક્લ તથા સી. સી. શાહના મહત્વના લેખો છે. | ||
{{Right|'''— કાન્તિલાલ શાહ'''< | {{Right|'''— કાન્તિલાલ શાહ'''<br>[https://gujarativishwakosh.org/ઉપાયન-ઈ-સ-1961/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br><br> | ||
}} | }} | ||