ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/બૂચનો વૃક્ષલોક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''બૂચનો વૃક્ષલોક'''}} ---- {{Poem2Open}} બૂચનું ઝાડ તમે જોયું છે? જોયું હોય તો...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''બૂચનો વૃક્ષલોક'''}}
{{SetTitle}}
----
{{Heading|બૂચનો વૃક્ષલોક | યજ્ઞેશ દવે}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/26/ANITA_BUCHNO_VRUKSHLOK.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • બૂચનો વૃક્ષલોક - યજ્ઞેશ દવે • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
બૂચનું ઝાડ તમે જોયું છે? જોયું હોય તો તમને નસીબદાર જ કહેવા પડે. એક તો એ કે તે બહુ ઓછું દેખાય છે અને બીજું કે તમારો તેની સાથે સંબંધ થયો છે, પરિચય થયો છે અને તમે તેને નામથી ઓળખો છો. આકાશવાણી રાજકોટના પરિસરમાં એક મોટું બૂચનું ઝાડ છે – વૃક્ષરાજ જ કહોને. ઓછામાં ઓછું એકાદ સદી જૂનું. ચોથા માળની અગાસીએ ઝૂકીને વહાલ કરતું એ ઝાડ આજે પણ ચિરયુવા છે. આમ તો તેનું વૈજ્ઞાનિક નામ મિલિગ્ટોનિયા હોર્ટેનસીસ. બિગ્નોનિયેસી કુળનું વૃક્ષ. વતન બ્રહ્મદેશ બાજુનાં વિષુવવૃત્તીય જંગલો, પણ અહીં અમારા કાઠિયાવાડમાં કૃષ્ણની જેમ તે’ય ભૂલું પડ્યું છે અને અહીંનું થઈને રહ્યું છે. પેગોડાની સ્મૃતિ સાચવીને બેઠું હોય તો ખબર નથી. આ ઝાડ અહીં કેવી રીતે આવ્યું હશે? મનુષ્યોને વતન, સ્થાનાંતરણ ને પરદેશ હોય છે તેવી રીતે વનસ્પતિને પણ હોય છે. વનસ્પતિની યાત્રાઓનીય ઘણી રસિક કથાઓ છે. કોઈને પ્રાણીપક્ષીઓ લઈ જાય, કોઈ દરિયાના પ્રવાહોમાં આવી જાય. કોઈને વિજેતા જાતિઓ, ભટકતી જાતિઓ લઈ આવે, કોઈ ભૂસ્તરીય ફેરફારોથી સ્થાનાંતર કરે તો કોઈને વૈજ્ઞાનિકો લઈ જાય. આ ઝાડ કેવી રીતે આ મલકમાં આવ્યું હશે?

Line 29: Line 44:
'''અહીં પ્રાર્થના ચાલી રહી છે.'''
'''અહીં પ્રાર્થના ચાલી રહી છે.'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/પાનખર પર્ણમંદિર અને ચન્દ્રકવિ|પાનખર પર્ણમંદિર અને ચન્દ્રકવિ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/વ્હાલકુડો મારો ઉનાળો|વ્હાલકુડો મારો ઉનાળો]]
}}

Navigation menu