3,144
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) (Undo revision 76311 by Shnehrashmi (talk)) Tag: Undo |

| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 12: | Line 12: | ||

{{ContentBox | |||
|heading = અભિમન્યુનો રાસડો | |||
|text = | |||
{{Poem2Open}} | |||
કંઠસ્થ લોકસાહિત્યમાં મળતી આ કથનાત્મક કૃતિ (મુ.) ૫૦ જેટલી કડીએ અધૂરી રહી કથાપ્રસંગો પરત્વે ગુજરાતી આખ્યાન-પરંપરાનું અનુસંધાન જાળવે છે. કૃતિ સુગેય ઢાળોના વૈવિધ્યથી તેમ જ મહત્ત્વના પ્રસંગબિંદુઓને માર્મિક સંવાદો ને પાત્રોદ્ગારોથી બહેલાવી કથાને વેગપૂર્વક આગળ લઈ જવાની લોકકાવ્યની લાક્ષણિક શૈલીથી ધ્યાન ખેંચે છે. | |||
{{Right|'''— રમણ સોની'''
(‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૧)માંથી સાભાર)}} | |||
{{Poem2Close}} | |||

{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
''' | '''અભેમન્યુનો રાસડો'''

ગીત : ૧૨૮૭
| ગીત : ૧૨૮૭

સંપાદિકા : '''બહેન યશોમતિ મહેતા'''  | સંપાદિકા : '''બહેન યશોમતિ મહેતા'''  | ||
| Line 302: | Line 310: | ||
મેં તો કુંડાં કલંક ચડાવ્યાં રે, બાળા રાજા રે! | મેં તો કુંડાં કલંક ચડાવ્યાં રે, બાળા રાજા રે! | ||
મેં તો દીવે દીવા કીધા રે, બાળા રાજા રે! | મેં તો દીવે દીવા કીધા રે, બાળા રાજા રે! | ||
મને તેહેનાં પ્રાશ્ચિત લાગ્યાં રે, બાળા રાજા રે! | મને તેહેનાં પ્રાશ્ચિત લાગ્યાં રે, બાળા રાજા રે! | ||
{{right|'''(ખંડિત)'''}} | |||

'''સ્રોત''': | |||
ગુજરાતી લોકસાહિત્યમાળા (મણકો ત્રીજો) | |||
પ્રકાશક: ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ | |||
પહેલી આવૃત્તિ: માર્ચ ૧૯૬૩ | |||
પૃષ્ઠ: ૧૧૫–૧૨૪ | |||
</poem>}}