ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નિવેદન: Difference between revisions

m
No edit summary

(3 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
જે ગ્રંથકારોએ પોતાની અથવા બીજાઓને લગતી માહિતી સંપાદકોને પહોંચાડી છે તેમનો પણ આભાર માનવો ઘટે છે. કારણકે તેમના સાથસહકાર વગર સંપાદકો પોતાનું કાર્ય પાર પાડી શક્યા નહોત. ભવિષ્યમાં પણ આ યોજના ચાલુ રહેવાની જ છે, અને તેથી જેમનો પરિચય મેળવવાનો છે તેમના તથા જેમને સંપાદનનું કાર્ય સોંપવામાં આવે તેમના ખંત, ચીવટ અને સહાયની અમે પૂરેપૂરી આથા રાખીએ છીએ. આશા છે કે આ પ્રકાશન અગાઉનાં પ્રકાશનોની જેમ સૌને ઉપયોગી નીવડશે અને એટલા પ્રમાણમાં સંપાદકોને તથા સંસ્થાને સંતોષ આપનાર બનશે.

આ પુસ્તક દી. બ. મણિભાઈ જશભાઈ કચ્છ સ્મારક ગ્રંથમાળાના ૧૧મા પુસ્તક તરીકે પ્રસિદ્ધ થાય છે. અગાઉનાં પ્રકાશનો નીચે પ્રમાણે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 54: Line 53:

{{સ-મ|ગુજરાત વિદ્યાસભા
ભદ્ર, અમદાવાદ-૧
તા. ૭-૧૨-૧૯૬૬||જેઠાલાલ જી. ગાંધી
સહાયક મંત્રી}}
{{સ-મ|ગુજરાત વિદ્યાસભા
ભદ્ર, અમદાવાદ-૧
તા. ૭-૧૨-૧૯૬૬||'''જેઠાલાલ જી. ગાંધી'''
સહાયક મંત્રી}}

{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = પ્રસ્તાવના