ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/કઈ તરકીબથી: Difference between revisions
Jump to navigation
Jump to search
કઈ તરકીબથી...
(+1) |
No edit summary |

| Line 16: | Line 16: | ||
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે? | કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે? | ||
</poem>
| </poem>

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8d/Udayan_Thakkar_kai_tarkibthi.mp3 | |||

કઈ તરકીબથી... • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ | |||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ખુલાસો | |previous = ખુલાસો | ||
|next = વરસાદમાં | |next = વરસાદમાં | ||

Revision as of 22:57, 3 May 2024
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે?
તમારે સાંજને સામે કિનારે જાવું હો
તો વાતચીતની હલ્લેસાંવાળી હોડી છે
સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે
હું માનતો નથી : આ ચંદ્ર તો ગપોડી છે!
ગઝલ કે ગીતને એ વારાફરતી પ્હેરે છે
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69b14be7206251_10883537
કઈ તરકીબથી... • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ