પ્રવાલદ્વીપ/ફૉકલૅન્ડ રોડ: Difference between revisions
Jump to navigation
Jump to search
ફૉકલૅન્ડ રોડ
(+1) |
(No difference)
|
Latest revision as of 00:21, 27 March 2024
વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન;
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
આ લોકને તો સહુ માત્ર માનવી.