છંદોલય ૧૯૪૯/જલધિને આરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:36, 23 March 2024

જલધિને આરે

જા, જનહીન તહીં જલધિને આરે,
એ ના કેવળ સુણશે,
કિન્તુ આ તવ અધીર વ્યથાને વારેવારે
ગભીર ઘેરી નિજ વાણીમાં સહસ્રશતવિધ ગુણશે!

૧૯૪૮