9,256
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ધૂળના ગોટેગોટા મારા પર ધસી આયા, નઅ ઉં હગબગી જ્યો. મનઅ થ્યું કઅ...") |
No edit summary |
||
| (5 intermediate revisions by 3 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મોહન પરમાર}} | |||
[[File:Mohan Parmar.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|આંધું | મોહન પરમાર}} | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a6/PALAK_AUNDHU.mp3 | |||
}} | |||
<br> | |||
આંધું • મોહન પરમાર • ઑડિયો પઠન: પલક જાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધૂળના ગોટેગોટા મારા પર ધસી આયા, નઅ ઉં હગબગી જ્યો. મનઅ થ્યું કઅ આ બધું એકદમ ચઈ રીતે બન્યું? મીં આભલા હાંમું જોયું. આભલું કાળું ડિબ્બાંગ થ્યું’તું. સૂરજદાદા તો વાદળાંમાં હંતાઈ જ્યા’તા. મનમાં વહવહો થ્યો. હજુ તો ખાસ્સી મજલ કાપવાની’તી નઅ આંય તો ધૂળની ડમરીઓ ઊડવી શરૂ થઈ’તી. હવારથી જ ના પાડતો’તો, પણ કમુની બા ચ્યાં માંનઅ એવી છઅ! કેય કઅ ટેસન જઈનઅ હટાયૈણ કરી જ આવો. હું થાય! આવવું પડ્યું. પણ કમુની બાનઅ બચારીનઅ ચ્યાં ખબર હતી કઅ આંમ આંધુ આવશીં! | ધૂળના ગોટેગોટા મારા પર ધસી આયા, નઅ ઉં હગબગી જ્યો. મનઅ થ્યું કઅ આ બધું એકદમ ચઈ રીતે બન્યું? મીં આભલા હાંમું જોયું. આભલું કાળું ડિબ્બાંગ થ્યું’તું. સૂરજદાદા તો વાદળાંમાં હંતાઈ જ્યા’તા. મનમાં વહવહો થ્યો. હજુ તો ખાસ્સી મજલ કાપવાની’તી નઅ આંય તો ધૂળની ડમરીઓ ઊડવી શરૂ થઈ’તી. હવારથી જ ના પાડતો’તો, પણ કમુની બા ચ્યાં માંનઅ એવી છઅ! કેય કઅ ટેસન જઈનઅ હટાયૈણ કરી જ આવો. હું થાય! આવવું પડ્યું. પણ કમુની બાનઅ બચારીનઅ ચ્યાં ખબર હતી કઅ આંમ આંધુ આવશીં! | ||
| Line 12: | Line 34: | ||
– હવઅ નેહાકા નાંગ્યા વન્યા આવી જાઓ ઉપર પટ્યોલ! | – હવઅ નેહાકા નાંગ્યા વન્યા આવી જાઓ ઉપર પટ્યોલ! | ||
– લારી તો ઊંધી નઈ પડનઅ! | |||
– પડી પડી હવઅ. આ લારી શના રાવતની છઅ. પાંચ વરહનો અનુભવ છઅ. | |||
ચાણનો ય ધૂળ હાળે જુદ્ધ ચડ્યો’તો. પછએ મારઅ તો બોલવા જેવું હતુંય હું? સેતરની વાડ કૂદતો હોઉં ઈમ કૂદકો મારી નઅ ચડી જ્યો ઊંટગાડી પર. | ચાણનો ય ધૂળ હાળે જુદ્ધ ચડ્યો’તો. પછએ મારઅ તો બોલવા જેવું હતુંય હું? સેતરની વાડ કૂદતો હોઉં ઈમ કૂદકો મારી નઅ ચડી જ્યો ઊંટગાડી પર. | ||
ઊંટગાડી કિચૂડાટ કરતી ચાલ છઅ, ના ધૂળની ડમરીઓ મારા માથામાં વાગઅ છઅ. આંધાનું જોર હવણ વધ્યું છઅ. ધૂળની ડમરીઓ ભમ્મરીઓ ખાતી ખાતી ઊડી રઈ છઅ. એક હાથમાં દોરી નઅ બીજા હાથમાં હોટી પકડીના શનો અડીખમ બેઠો છઅ. ઈના ફાળિયાનો એક છેડો લબડી પડ્યો છઅ. એ બોલતો નથી. નઅ | ઊંટગાડી કિચૂડાટ કરતી ચાલ છઅ, ના ધૂળની ડમરીઓ મારા માથામાં વાગઅ છઅ. આંધાનું જોર હવણ વધ્યું છઅ. ધૂળની ડમરીઓ ભમ્મરીઓ ખાતી ખાતી ઊડી રઈ છઅ. એક હાથમાં દોરી નઅ બીજા હાથમાં હોટી પકડીના શનો અડીખમ બેઠો છઅ. ઈના ફાળિયાનો એક છેડો લબડી પડ્યો છઅ. એ બોલતો નથી. નઅ મારાં રુવાડાંમાં બીક પેહવા માંડી છઅ. પણ ચ્યમ? આ વગડોય મારો વાલીડો સૂમસામ થઈ જ્યો છઅ. જાંણઅ રણમાં આ એક જ ઊંટગાડી હેંડી રઈ છઅ. અડખેપડખે જાંણી કાંઈ નઈ. બધું પાધરપટ, શનો ઊંટનઆ હોટી ફટકારઅ છઅ નઅ મારો જીવ ઊંચોનેચો થાય છઅ. એકદમ ઉત્તર દિશાથી ધડડ કરતો પવન છૂટ્યો. મારા તો હાંજા ગગડવા માંડ્યાં. | ||
– શના, ભૈલા હાચવજે! | – શના, ભૈલા હાચવજે! | ||
| Line 28: | Line 50: | ||
– તમતમારે ફકરચિંત્યા ના કરો ભોળીદા! | – તમતમારે ફકરચિંત્યા ના કરો ભોળીદા! | ||
મીં હોઠ પીસીનઅ જોશભેર આવેલા પવનઅ બૈડા વચ્ચે ખાળ્યો. મારો બેટો પવનઅ આંમ વાગતો હશીં ઈની તો ખબરેય નઈ. ઊંટગાડી હેંડતી’તી ત્યાં રસ્તામાં ધૂળ | મીં હોઠ પીસીનઅ જોશભેર આવેલા પવનઅ બૈડા વચ્ચે ખાળ્યો. મારો બેટો પવનઅ આંમ વાગતો હશીં ઈની તો ખબરેય નઈ. ઊંટગાડી હેંડતી’તી ત્યાં રસ્તામાં ધૂળ માથોડા માથોડા ઊંચી ઊછળતી’તી. મોં ખોળામાં ભાળ્યું. થેલી પર અનઅ ઝબ્બાની ચાળમાં ધૂળના ઢગલા થઈ જ્યા’તા. પરભુદાનું કણઝીવાળું સેતર આયું નઅ બધું ધબોધબ થઈ જ્યું. આડા દા’ડે આંયથી ગાંમ ચોખ્ખુંચણાક દેખાતું’તું. પણ હાલ ગાંમ તો હું મા’દેવનું મંદિરેય દેખાતું નથી. બધું ચ્યાં ગાયબ થૈ જ્યું? મીં મનમાં પોકાર પાડ્યો. પણ શનો તો ઊંટનઅ હોટીઓ મારીનઅ આડઅધડ ઊંટગાડી હલાવતો’તો. કણઝીવાળું સેતરેય પળવારમાં ખોવાઈ જ્યું. | ||
મારાથી રે’વાંણું નઈ. | મારાથી રે’વાંણું નઈ. | ||
| Line 46: | Line 68: | ||
નએ મારાં તો જાંણી હાતેય વો’ણ ડૂબી જ્યાં. શના પાંહે ધારિયું પડ્યું’તું. શનાનો હાથ વારેઘડીએ ધારિયા પર જતો’તો, મીં એ ભાળ્યું, જાંણી માં મારો જ વિસવા ગુમાઈ દીધો! | નએ મારાં તો જાંણી હાતેય વો’ણ ડૂબી જ્યાં. શના પાંહે ધારિયું પડ્યું’તું. શનાનો હાથ વારેઘડીએ ધારિયા પર જતો’તો, મીં એ ભાળ્યું, જાંણી માં મારો જ વિસવા ગુમાઈ દીધો! | ||
એક રસ્તો પૂરો થ્યો. ઘણાબધા રસ્તા આયા. આવા રસ્તા તો મીં આ પંથકમાં એ દીઠા જ નો’તા. ઝેણા હતા તાણઅ સેતરમાંથી બારોબાર બોર ખાવા આઘે આઘે વગડામાં ભાગી જતા’તા. એટલઅ અજાંણ્યું તો હું હોય! કદાચ આ નેળિયાં હશીં પણ અજાંણ્યા નેળિયામાં શનો હું કાંમ લાયો હશીં! મનઅ તો વસી જ જ્યું કઅ આ શનિયો હવઅ ફસાવવાનો. ઊંટગાડીમાંથી ઊતરી જઉં, એવું એવું થતું’તું. પણ ઊતરીને | એક રસ્તો પૂરો થ્યો. ઘણાબધા રસ્તા આયા. આવા રસ્તા તો મીં આ પંથકમાં એ દીઠા જ નો’તા. ઝેણા હતા તાણઅ સેતરમાંથી બારોબાર બોર ખાવા આઘે આઘે વગડામાં ભાગી જતા’તા. એટલઅ અજાંણ્યું તો હું હોય! કદાચ આ નેળિયાં હશીં પણ અજાંણ્યા નેળિયામાં શનો હું કાંમ લાયો હશીં! મનઅ તો વસી જ જ્યું કઅ આ શનિયો હવઅ ફસાવવાનો. ઊંટગાડીમાંથી ઊતરી જઉં, એવું એવું થતું’તું. પણ ઊતરીને ચાં જવું? પછઅ મારું રણીધણીય કુણ? | ||
મીં બોલવા માટઅ હોઠ ફફડાયા પણ ફોગટ. વળી પાછું મનમાં એવુંયે ખરું કઅ બોલવા જઉં નઅ મોંમાં ધૂળ ધરબાઈ જાય તો! | મીં બોલવા માટઅ હોઠ ફફડાયા પણ ફોગટ. વળી પાછું મનમાં એવુંયે ખરું કઅ બોલવા જઉં નઅ મોંમાં ધૂળ ધરબાઈ જાય તો! | ||
| Line 54: | Line 76: | ||
આ શનિયો મનઅ સેતરી રયો. | આ શનિયો મનઅ સેતરી રયો. | ||
પણ ઉં કાંય નીં બોલ્યો. મૂંગા મૂંગા હેડતી ઊંટગાડીનાં પૈડાં હાંમું તાકી રયો. પૈડાંય હલઅ તો | પણ ઉં કાંય નીં બોલ્યો. મૂંગા મૂંગા હેડતી ઊંટગાડીનાં પૈડાં હાંમું તાકી રયો. પૈડાંય હલઅ તો ઝાંખઝાંખાં ફરતાં’તાં. કાળાભમ્મર ધૂળના ગોટા મારી અનઅ શનાની વચ્ચે થઈનઅ ગબડવા લાજ્યા. દાઢી પર ધૂળની કણીઓ વાગતી’તી, પણ આ શનિયાનએ કાંય લાજશરમ છઉ કઅ નઈ. ઘાલીનઅ બસ દેવાડવા જ માંડ્યો છઅ તે! | ||
શનાની પીઠ પર ટાપલી મારવાનું મનઅ મન થ્યું, મી હાથ ઊંચો કર્યો નઅ ઝટ પાછો ખેંચી લીધો. પણ કુણ જાંણઅ મારી વૃત્તિ શનો પામી જ્યો હોય ઈમ ઈણે પાછું વળીનઅ જોયું. મનમાં ગભરાટ વછૂટ્યો. ગામમાં શનાની છાપ બહુ હારી નથી, તે હું હારી પેઠે જાણતો’તો. જેવું ઈણે પાછું ફરીનઅ ન્યાળ્યું એવું જ મીં મોં ફેરવી લીધું. વળી આંશ્યો બરાબરનો નઅ પેલું યાદ અવઅ તો? તે વખતે મોં ઈનઅ બરાબરનો રગરગાયો’તો, એ યાદ આવતાં મનઅ ગરવ થયો. મીં મૂછ પર તાવ મેલ્યો. મૂછ પરથી હાથ વાળું, તે પેલાં તો એ બોલ્યો: | શનાની પીઠ પર ટાપલી મારવાનું મનઅ મન થ્યું, મી હાથ ઊંચો કર્યો નઅ ઝટ પાછો ખેંચી લીધો. પણ કુણ જાંણઅ મારી વૃત્તિ શનો પામી જ્યો હોય ઈમ ઈણે પાછું વળીનઅ જોયું. મનમાં ગભરાટ વછૂટ્યો. ગામમાં શનાની છાપ બહુ હારી નથી, તે હું હારી પેઠે જાણતો’તો. જેવું ઈણે પાછું ફરીનઅ ન્યાળ્યું એવું જ મીં મોં ફેરવી લીધું. વળી આંશ્યો બરાબરનો નઅ પેલું યાદ અવઅ તો? તે વખતે મોં ઈનઅ બરાબરનો રગરગાયો’તો, એ યાદ આવતાં મનઅ ગરવ થયો. મીં મૂછ પર તાવ મેલ્યો. મૂછ પરથી હાથ વાળું, તે પેલાં તો એ બોલ્યો: | ||
| Line 74: | Line 96: | ||
મારો જીવ ઊંચો થઈ જ્યો. | મારો જીવ ઊંચો થઈ જ્યો. | ||
– ચ્યમ શના, હું થ્ય ભૈ! | |||
– ધૂળ જાંમ થઈ જઈ છએ. આગળ નેકળાય એવું નથી. | – ધૂળ જાંમ થઈ જઈ છએ. આગળ નેકળાય એવું નથી. | ||
| Line 82: | Line 104: | ||
– આંધું હેઠું પડવા દો, પછઅ નેકળીએ. | – આંધું હેઠું પડવા દો, પછઅ નેકળીએ. | ||
હાથમાં સાહેલી હોટી ઊંટગાડી પર પછાડીના ઈણે મૂકી દીધી. પછઅ ધારિયાના હાથા પર હાથ મૂક્યો. | હાથમાં સાહેલી હોટી ઊંટગાડી પર પછાડીના ઈણે મૂકી દીધી. પછઅ ધારિયાના હાથા પર હાથ મૂક્યો. મારાં હાજાં ગગડી જ્યાં. શનાના મોં પર કડપ દેખાતી’તી. હવામાં હલતી ઈની મૂછો જોઈનઅ મનઅ કહઈ યાદ આયી જ્યો. | ||
– ટેસન જ્યા’તા ભોળા ભૈ! | – ટેસન જ્યા’તા ભોળા ભૈ! | ||
| Line 159: | Line 181: | ||
{{Right|''(‘નકલંક’)''}} | {{Right|''(‘નકલંક’)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/ઘરનું ઘર|ઘરનું ઘર]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહન પરમાર/કુંભી|કુંભી]] | |||
}} | |||